લેસ્બિયન છોકરી સાથે પ્રેન્ક કરવું પડ્યું ભારી થયું એવું કે વિડીયો જોઈ ચોકી જશો

મિત્રો આજકાલ સોસીયલ મીડિયામાં પ્રેન્ક નો ટ્રેન્ડ વધારેજ ચાલી રહ્યો છે તેવામાં જ એક વીડિયો સામે આવ્યો છે મિત્રો વીડિયો માં એક યુવતી બીજી યુવતી સાથે જબરદસ્તી કરતી જોવા મળી રહી છે મિત્રો આખો મામલો જાણશો તો તમે પણ ચોંકી જશો તો ચાલો મિત્રો જાણીએ સમગ્ર મામલો.મિત્રો એક યુવતી ગાર્ડનમાં પ્રેન્કનો વીડિયો બનાવી રહી હતી અને તેવામાં જ આ યુવતીને એક છોકરી ત્યાં બેસેલી દેખાય છે અને તે આઈસ્ક્રીમ લઇ ને તે છોકરી પાસે જાય છે અને ત્યાં જઈ ને તેને પૂછે છે.

Advertisement

કે તારે ખાવો છે આઈસ્ક્રીમ તો એ છોકરી આઈસ્ક્રીમ લઇ લે છે અને ખાઈ જાય છે અને પછી યુવતી પૂછે છે કે કેવો લાગ્યો આઈસ્ક્રીમ છોકરી કહે છે કે મસ્ત છે અને કહે છે.કે આઈસ્ક્રીમ મારી માટે જ લાવી હતી તો યુવતી કહે છે કે ના મારા માટે લાવી હતી પણ તું જોડે હતી તો તને પણ પૂછી લીધું તો પછી છોકરી આઈસ્ક્રીમ ખાઈને કહે છે તમે આટલી દૂર કેમ બેઠા છો નજીક આવોને પછી તે નજીક આવે છે અને યુવતી પૂછે કે કઈથી છું તું તો છોકરી કહે છે કે હું તો અહીંયા બાજુમાંથી જ આવું છું યુવતી પૂછે છે કે શું કરો છો તમે તો છોકરી કહે છે.

કે હું કઈ નથી કરતી બસ બાપ ના પૈસે લહેર કરું છું અને પછી વાત વાત માં છોકરી યુવતી ની કમર પર હાથ મૂકી દે છે અને યુવતી કહે છે કે યાર આ શું કરે છે છોકરી કહે છે કે કઈ નઈ ખાલી હાથ જ મુકું છું અને એટલા માં જ યુવતી ને શક થાય છે કે આ છોકરી લેસ્બિયન જેવી હરકતો કરે છે અને યુવતી ને લાગે છે બીક પછી છોકરી કહે છે કે મારો ફ્લેટ અહીંયા બાજુ માં જ આવ્યો છે.તમે ચાલો ને મારી સાથે અહીંયા બોવ બધા લોકો છે આપણને અહીંયા બધા જોઈ જશે તો યુવતી ના કહે છે કે હું નથી આવતી ત્યાં અને ત્યાં જઈને શુ કરીશું આપણે તો છોકરી કહે છે કે અરે બે છોકરીઓ એકલી હોય ત્યારે શું કરે છે તે જ કરવાનું અને યુવતી ના કહી દે છે કે હું નથી આવતી ત્યાં અને છોકરી તેને બાથ ભરી દે છે તો યુવતી ત્યાંથી ઉભી થઇ જાય છે.

અને કહે છે કે તું દૂર બેસ મારથી મને ગરમી લાગે છે તો પણ તે છોકરી માનતી જ ન હતી તે યુવતી ને ચોટીને જ બેસી જતી હતી અને યુવતી કહે છે કે તું જેવું વિચારે છે ને તેવું હું નથી અને છોકરી કહે છે કે હું પણ એવી નથી પણ મને તમે ગમો છો છોકરી યુવતી નો હાથ માંગે છે અને હાથ પકડી ને વાતો કરે કરે છે અને આ વાત ધીરે ધીરે વધારે આગળ જતાં બગડે છે અને યુવતી ને આવી જાય છે ગુસ્સો તો કહે છે કે હું તારી સાથે પ્રેન્ક કરી રહી હતી.અને ત્યાં સામે જો મેં કેમેરો મુકેલો છે તો છોકરી ગભરાઈ જાય છે અને કહે છે કે તો શુ આ બધું રેકોર્ડ થઈ ગયું છે તો યુવતી કહે છે કે હા બધું જ રેકોર્ડ થઈ ગયું છે અને તે જે જે મારી સાથે કર્યું છે તે બધું જ રેકોર્ડિંગ થઈ ગયું છે અને હવે હું તેને સોસીયલ મીડિયામાં પણ શેર કરીશ તો છોકરી કહે છે તું અત્યારે ને અત્યારે આ વીડિયો ડીલેટ તો યુવતી ના કહે છે કે ના હું ડિલિટ નહીં કરું અને આવી જ રીતે બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે.

Advertisement