ચાર મહિના પહેલાં મારા પતિ બહાર ગયા હતા, ત્યારે મેં મારા એક્સ બોયફ્રેન્ડ સાથે કો-ન્ડોમ વગર સે@ક્સ કર્યું હતું, હવે મને થઈ રહી છે આવી સમસ્યા…

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?

Advertisement

જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

સવાલ.હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે.મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સે@ક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું.

અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું. છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સે@કસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?

જવાબ.કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સેક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ માસિક આવે છે. મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી.

મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો પણ કોઈ ફેર પડયો નથી. ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ વધી ગયું છે. કસરત કરવા છતાં એમાં સુધારો થયો નથી. અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે ચે. હું અપરિણીત છું. મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો.

જવાબ.મને લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં માસિકસ્ત્રાવ થતો નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જશે.

જો વજન ઘટાડવા છતાં તમને બરાબર માસિક ન થાય તોે તમારે તપાસ કરાવવી જોઈએ. તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સેક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

સવાલ.હું ૨૩ વર્ષની પરણેલી સ્ત્રી છું, છેલ્લાં ૪ વર્ષથી મારો માસિકનો ગાળોે અનિયમિત છે, મેં ડોક્ટર પાસે જઈને ગર્ભાશય, અંડાશય, ફેલોપિયન ટયૂબ વગેરેની તપાસ કરાવી. તેનો રિપોર્ટ તો બરાબર જ છે. પણ ડોક્ટરે કહ્યું હતું કે બીજ બરાબર બનતું નથી. દવા લેવાથી મારો માસિકનો ગાળો નિયમિત થઈ ગયો છે. બાકી એ પહેલાં મને અઢી-ત્રણ મહિને માસિક આવતું હતું. મારી આ સમસ્યા માટે મારે કયા પ્રકારની સારવાર લેવી એ જણાવશો?.

જવાબ.માસિકનો ગાળોે જુદાં જુદાં કારણોસર અનિયમિત થઈ જાય છે. જેમ કે, અસંતુલિત હોર્મોન, વધારે પડતું વજન, અમુક ચોેક્કસ પ્રકારની દવાઓ લેવાથી, થાઈરોઈડની ગરબડથી, તાણના લીધે વગેરે.

એ સિવાય બ્રેઈન ટયુમર પણ માસિકની અનિયમિતતાનું કારણ હોઈ શકે છે. માટે તમારા રિપોર્ટ જોયા વગર નિદાન કરવું કે સારવારની સલાહ આપવી શક્ય નથી. આથી બીજ શા માટે બરાબર નથી બનતું પહેલાં એની તપાસ કરાવો એ પછી જ યોગ્ય સારવાર કરાવો.

સવાલ.મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે? એ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે?

જવાબ.તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં.

સવાલ.હું ૨૩ વર્ષની પરિણીતા છું, મારાં લગ્ન ૩ વર્ષ પહેલાં થયા. પહેલી વાર જ્યારે હું સગર્ભા થઈ ત્યારે મેં એબોર્શન કરાવી દીધું હતું. હવે હું મા બનવા માગુ છું, પણ કમનસીબે એવું થઈ શકતું નથી. મેં ડોક્ટર પાસે તપાસ કરાવી.

આમ તો બધું જ બરાબર છે, પણ મારું એક અંડાશય કાઢી નાખ્યુ છે. શું મારા પતિમાં ઓછા શુક્રાણુ બનવા જેવી કોઈ ખામી હશે? એમની ઉંમર ૨૬ વર્ષ છે. જેમ બને તેમ જલદીથી મને ઉપચાર બતાવવા વિનંતી.

જવાબ.તમે એક અંડાશય હોવા છતાં અગાઉ સગર્ભા થયાં હતાં, એ પરથી લાગે છે કે એ કારણ જવાબદાર નહીં જ હોય, પણ તમે તમારી ફેલોપિયન ટયુબની તપાસ કરાવો. ઘણી વાર એબોર્શન વખતે ચેપ લાગી જતો હોય છે. તમારા પતિના વીર્યની પણ તપાસ કરાવો.

સવાલ.હું ૨૫ વર્ષ નો છું અને મને પેનેટ્રેટિવ સે@ક્સ સીરીયસ પ્રોબ્લેમ થાય છે. મારી ગલફ્રેન્ડ માટે પેનેટ્રેટિવ સે@કસ ખૂબ જ પેઈનફૂલ બની જાય છે. અમે હમણાં એનલ સેક્સ કર્યું અને અમને મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સે@ક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન?

જવાબ.પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સે@ક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશા યાદ રાખો કે એનલ સે@ક્સ કરતી વખતે પણ કો-ન્ડોમ યૂઝ કરવો જ જોઈએ.

સવાલ.મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી.

હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું?.

જવાબ.તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે.

તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે.

તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે. આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે.

હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે. તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે.

સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.

સવાલ.હું ૨૯ વર્ષની હેપ્પીલી મેરિડ યુવતી છું. ચાર મહિના પહેલાં મારા હસબન્ડ બહાર ગયા હતા. ત્યારે મેં મારા એક્સ બોયફ્રેન્ડ સાથે અનપ્રોટેક્ટેડ સે@ક્સ કર્યું હતું. રિસન્ટલી મેં મારી વજાઈનાની હાયમેનની આસપાસ કેટલાક વ્હાઈટ બબલ્સ નોટિસ કર્યા હતા અને એનાથી મને ખૂબ જ દુખાવો થાય છે.

ખાસ કરીને સે@ક્સ કરતી વખતે. છેલ્લાં કેટલાક સમયથી આ બબલ્સ વધ્યા છે. મને એ વાતની ચિંતા થઈ રહી છે કે, આ સે@કસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસનું લક્ષણ છે, પ્લીઝ કહો કે, મારે શું કરવું જોઈએ?

જવાબ.કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને મળો. તમે જે કંઈ વર્ણવ્યું છે એના પરથી લાગે છે કે, આ ર્હિપસ ઈન્ફેકશન છે. તમે જેની સાથે સે@ક્સ માણ્યું હતું એની સાથે તેમજ તમારા હસબન્ડની સાથે પણ સે@ક્સ માણતી વખતે કો-ન્ડોમનો આગ્રહ રાખો.

Advertisement