રવિવારે કરો આ ચમત્કારી ઉપાય,રાતોરાત તમે પણ બની જશો કરોડપતિ, જાણી લો ફટાફટ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હુ આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક ધન કમાવાની ઈચ્છા રાખે ધરાવે છે અને તેના માટે તે અતુટ મહેનત કરે છે.

Advertisement

અને પરસેવો પડે છે પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણી વાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથ તો તમે નિરાશ થઈ જાવ છો પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરા કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ. આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય.

આ દિવસે જન્મેલા વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે, તો ચાલો જાણીએ રવિવારે કરવાના કેટલાક ઉપાયો વિશે.રવિવારે વહેતા પાણીમાં તાંબુ અથવા અન્ય સિક્કા કાઢો.રવિવારે તાંબુ અથવા ઘઉંનું દાન કરો, પૈસાની ખોટ નહીં થાય.

રવિવારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે આમ છતા તેને સફળતા મળતી નથી. સતત આવક ઘટવાથી અથવાતો આર્થિક ફટકાઓ પડવાથી માનસિક તકલીફ વધે છે અને આ ઉદ્વેગના કારણે પેસાની તંગી થવા લાગે છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આવે છે.

રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાર જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.

આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું : રવિવાર ના દિવસે બની શકે તો લાલ રંગ ના વસ્ત્ર ધારણ કરવા જોઈએ.

અને જો લાલ કપડા પહેરવા શક્ય ના હોય તો આ દિવસે પોતાની પાસે લાલ નાનકડો રૂમાલ જોડે રાખવો. આનાથી ખુબજ લાભ થાય છે રવિવાર ના દિવસે સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.

શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. આ પાઠ કરવાથી સુર્દેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ થી જીવનના દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે.આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું: રવિવાર ના દિવસે સૂર્ય દેવ ણે જળ ચડાવવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે અને તેનાથી મન શાંત રહે છે.

અને શાંત મનથી કાર્ય કરવાથી સફળતા જરૂર પ્રાપ્ત થાય છે લાલ કે ગુલાબી ફળ સૂર્યદેવને અર્પિત કરવું. આનાથી સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશ્હીર્વાદથી સમાજમાં પ્રતિષ્ઠા માં વધારો થાય છે ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું. અને આ દિવસે ગોળનું સેવન કરવું.

મિત્રો જાણીએ રવિવારના અન્ય ઉપાય વિશે.રવિવારે રાત્રે સુતા પહેલા માથા પાસે ઓશીકું હોય ત્યાં એક ગ્લાસ દૂધ ભરીને રાખો. વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી આ દૂધને બાવળના થડ પાસે રેડી આવો.

આ ઉપાય 7 અઠવાડિયા સુધી કરવાથી નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે.કોઈ ગરીબ બાળકોને જમવાનું આપો, અન્નનું દાન ખુબજ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરો. કીડીયારૂ પુરો, જરૂરિયાત વાળી વ્યક્તિને છત્રી અને માટલીમાં મગ ભરીને મૌન વ્રત રાખી હાથોહાથ દાન કરવાથી ફળ પ્રાપ્ત થશે.

અથાગ મહેનતને ક્યારેય કોઈ સફળ થતા અટકાવી શકતુ નથી. આપણે જે પણ ઉપાય કરીશું તે સાત્વીક તેમજ કોઈને નુકસાન ન થાય તેવા જ કરીશુ જેનાથી ચોક્કસ ફળ પ્રાપ્ત થશે.રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે.

જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂરથી કરો.દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે.

આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.

આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે.

રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.

આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો.રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો.નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો.નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો.

રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે.જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે.

પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો.

ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો.સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો.નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો.રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.

Advertisement