મારા પતિ મારા જોડ સમાગમ માનતા સમયે એક હાથમાં ફોન રાખીને પોર્ન જોવાનું પસંદ કરે છે,તો શું એ મારી જગ્યાએ…..

સવાલ.હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું મારે એક યુવતી સાથે પ્રેમ છે જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી તેને મારે વિશે બધી જ માહિતી છે મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે આ યુવતીની સગાઇ થઇ ગઇ છે મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે.

એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો.

આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.

સવાલ.હું 20 વર્ષનો યુવક છું. મને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ છે. આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે. તેને દોઢ વર્ષનું સંતાન પણ છે. અમે બંને એકબીજા વિના રહી શકતા નથી. મારે ઘરે પણ અમારા પ્રેમની જાણ છે. મારે શું કરવું એ સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે મુંઝવણમાં મૂકાત જ નહીં. આ યુવતી પરિણિત છે અને તેને સંતાન પણ છે. તેના સુખી સંસારમાં આગ લગાડો નહીં. આ યુવતીને ભૂલી જાવ. તેનો સુખી સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. એ યુવતીના સંતાનના ભવિષ્યનો વિચાર કરી તેના માર્ગમાંથી ખસી જાવ એ યુવતીને તેના પતિ સાથે અણબનાવ હોય તો મિત્ર દાવે આ અણબનાવ દૂર કરવા પ્રયાસ કરો.

સવાલ.હું 19 વર્ષની યુવતી છું. છેલ્લા બે વર્ષથી મારો એક બોયફ્રેન્ડ છે અને અમે બાકીનું જીવન સાથે વિતાવવા ઇચ્છીએ છીએ. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. થોડા સમય પહેલાં મારા માતા-પિતાને અમારા સંબંધોની ખબર પડી જતા તેમણે મને સુરત મારા માસીને ત્યાં મોકલી દીધી છે.

અને ત્યાંની જ કોલેજમાં એડમિશન અપાવી દીધું છે. જોકે હું ત્યાંથી પણ ફોન સાથે તેના સંપર્કમાં જ છું. અમે અમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા માટે પણ તૈયાર હતા પણ તેણે થોડા દિવસો પહેલાં મને ટેક્સ્ટ કરીને કહ્યું કે તેના માતા-પિતાએ તેને મારી સાથેનો તમામ સંપર્ક બંધ કરવા કહ્યું છે અને એટલે તે બ્રેક-અપ કરવા ઇચ્છે છે. મારે શું કરવું જોઇએ?

જવાબ.તમે અત્યારે અત્યંત દબાણભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો એ સમજી શકાય છે. તમારા માતાપિતાએ તમને તેમનાથી દૂર કરી નાખ્યા છે અને કોલેજ પણ બદલી નાખી છે. સામા પક્ષે તમારા બોયફ્રેન્ડને પણ તેના પરિવારનો સપોર્ટ નથી અને તમારા બંનેની વય પણ બહુ જ નાની છે. તમારી લાગણી સમજાય એવી છે પણ તમારે પણ પરિસ્થિતિને સમજવાની માનસિક તૈયારી કેળવવી પડશે.

હકીકતમાં તમે શું ઇચ્છો છો તે સમજવામાં થોડો સમય ફાળવો અને એ પણ કે દરેક સંબંધ ઉતાર-ચઢાવના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. તમારા અને તમારા બોયફ્રેન્ડ માટે આ એક પડકારજનક પરિસ્થિતિ છે, તમે એક પગલું પાછળ લઈ શકો છો, થોડો સમય ભણતર પર ધ્યાન આપો જેથી સારી કરિયર બનાવી શકો.

તમારે હાલમાં જીવનની મહત્ત્વની બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે કારણ કે જો તમે તેમના વિશે વિચારવામાં સમય પસાર કરશો, તો તમે તમારો સમય બગાડશો અને શૈક્ષણિક ક્ષેત્રે સારું પ્રદર્શન નહીં કરી શકશો. તમે ઇચ્છો તો કાઉન્સેલર સાથે પણ વાત કરી શકો છો જે તમને તમારી લાગણીઓને સમજવામાં મદદ કરશે

સવાલ-મારા પતિ મારા જોડ સમાગમ માનતા સમયે એક હાથમાં ફોન રાખીને BP પિક્ચર જોવાનું પસંદ કરે છે તો શું એ મારા જગ્યાએ બીજી કોઈની કલ્પના કરતા હશે મારા જોડે સમાgમ માનતા સમયે?

જવાબ.બની પણ શકે કે બીજા કોઈની કલ્પના કરતા હોય અથવા સમાગમ ટકાવવા માટે પણ અમુક લોકો જોતા હોય છે તો આ બાબતનું કોઈ ફિક્સ ના કહી શકાય.

સવાલ.હું છેલ્લા પાંચ વર્ષથી માર્કેટિંગના ફિલ્ડમાં જોબ કરું છું. મેં બહુ નાની વયે 21મા વર્ષે જ નોકરીની શરૂઆત કરી દીધી હતી અને હું હજી 25 વર્ષનો જ છું. મારા કેટલાક મિત્રોએ તો હાલમાં જ નોકરીની શરૂઆત કરી છે. જોકે પાંચ વર્ષની નોકરી પછી પણ મને સંતોષ નથી કારણ કે મને આ ફિલ્ડમાં કામ કરવાની મજા નથી આવતી.

મને લાગે છે કે મારો ગ્રોથ પણ ઓછો છે. મને લાગે છે કે આ ફિલ્ડમાં મારું ભવિષ્ય નથી. મેં મારા પિતાને આ લાગણી જણાવી તો તેઓ થોડા સમય માટે મને બ્રેક લેવાનું સૂચન કરે છે પણ જો બ્રેક લઉં તો અત્યાર સુધીની મહેનત પર પાણી ન ફરી જાય? મારે શું કરવું જોઇએ?

જવાબ.તમારી કન્ફ્યુઝ હાલત સમજી શકાય એમ છે અને તમારા પિતાની સલાહ એકદમ વાજબી છે. જ્યારે પણ જીવનમાં તમારે ક્યાં પહોંચવું છે એની સ્પષ્ટતા ન હોય ત્યારે રોકાઈ જવું એ જ સૌથી પહેલું ડગલું છે. હું રોકાઈ જઈશ તો પાછળ પડી જઈશ એવું તમે વિચારો છો, પણ જો તમે ખોટી દિશામાં વધુ આગળ દોડી ગયા તો શું કરશો?

તમારી વય હજી બહુ નાની છે અને કરિયર બદલવા માટે બિલકુલ મોડું નથી થયું. કરિયરની દિશા નક્કી કરવાનો યોગ્ય સમય છે. એક તો મારી મંઝિલ સ્પષ્ટ નથી અને બીજું તમને તમે જે કામ કરી રહ્યા છો એમાં મજા નથી આવતી…આ બે લક્ષણો જ બતાવે છે કે તમે ખોટી દિશામાં આગળ વધી રહ્યા છો. હવે તમારે થોડું આત્મચિંતન કરવાની જરૂર છે, મંઝિલ નક્કી કરવા માટે થોભી જવામાં કંઈ જ ખાટુંમોળું નથી થવાનું.

Advertisement