દહીં માં ઉમેરિદો આ એક વસ્તુ 10 કિલો સુધી ઉતરી જશે વજન….

જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે.

Advertisement

શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા.આજના સમયમાં,વ્યક્તિ પૈસા કમાવામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તે તેના ખાવા પીવાથી તેના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતો નથી. જ્યારે આ બેદરકારીને લીધે, શરીરમાં કયો રોગ થાય છે.તે પણ ખબર નથી રહેતી.

અને તે ક્યારે ગંભીર સ્વરૂપ લે છે તે પણ ખબર નથી પડતી.આજે અમે તમને આવી સમસ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે અડધાથી વધુ લોકો પરેશાન છે.અને મોટાપા બ કારણે આજે 80 ટકા લોકો પરેશાન છે.આજના યુગમાં લોકો વજન ઘટાડવા માટે જીમનો ઉપયોગ કરે છે.તેઓ તમામ પ્રકારના પીણાંનું સેવન પણ કરે છે જે તેમના શરીર માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ જો તને અમે જણાવેલ આ ટિપ્સ ફોલો કરશો તો આ સમસ્યા તમારું જલ્દી જ દૂર થઈ જશે.આજે અમે તમને એક એવો એક ઉપાય જણાવીશું જે તમને વજન ઘટાડવા ખૂબ મદદ કરશે.જાણીએ આ ઉપાય.

આ ઉપાયને તૈયાર કરવા માટે તમારે જીરું પાવડરનો ઉપયોગ કરવો પડશે. જીરું પાવડર તૈયાર કરવા માટે તમારે પહેલા થોડું જીરું લેવું પડશે અને ત્યારબાદ તેને મિક્સરમાં નાખીને બરાબર પીસી લો.હવે તમારે એક વાટકી દહી લેવી પડશે અને તેમાં એક ચમચી જીરું પાવડર નાખો.આ બે ઘટકો સિવાય કંઈપણ ભળી ન જાય તેની કાળજી લો.વજન ઘટાડવા માટે આ રેસીપી ખૂબ જ અસરકારક છે.આ ઉપાય તમે ઓછામાં ઓછા સતત 15 દિવસ સુધી ચાલુ રાખો.જેનાથી તમારા શરીરની મેટાબોલિઝમ બરાબર થઈ જશે અને તે તમારા શરીરમાં વધારાનું ચરબી ઝડપથી ઓગળી જશે અને વજન ઘટાડશે.

આ રીતે પણ તમે કરી શકો છો વજન ઓછું.અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે – કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

ગ્રીન ટી પણ મદદ કરશે – તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

Advertisement