જાણો આ વિષ્ણુજી ના ચમત્કારી મંત્ર વિશે, દરરોજ સવારે ઊઠીને ઉચ્ચારણ કરવાથી દરેક દુઃખો થશે દૂર…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જીવન એટલે જ સંઘર્ષ. પણ ક્યારેક એવું બને છે કે સંઘર્ષ એટલો વધી જાય છે કે જીવન દોહ્યલું બની જાય છે. જ્યારે વિકટ સમય આવે છે ત્યારે મન આપોઆપ ઈશ્વર તરફ વળે છે અને પોતાની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રેરાય છે. શ્રીકૃષ્ણની પૂજા અને પ્રાર્થના જો ભક્તિરસમાં ડૂબીને કરવામાં આવે તો વિપરિતમાં વિપરિત સ્થિતિમાંથી માર્ગ મળે છે. અહિં રાશિવાર શ્રીકૃષ્ણના સરળ મંત્રો આપેલા છે. જે કરવાથી મુશ્કેલીમાંથી માર્ગ મળે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

Advertisement

રાશિ અનુસાર શ્રીકૃષ્ણના અતિ સરળ મંત્રો.મેષ રાશિ: શ્રી કૃષ્ણના મંત્ર ‘ॐ કમલનાથાય નમ:’નો જાપ કરવો.વૃષભ રાશિ: શ્રી કૃષ્ણના અષ્ટકનો પાઠ કરવો.મિથુન રાશિ: તુલસી અર્પણ કરી અને ‘ॐ ગોવિન્દાય નમ:’ મંત્રનો જાપ કરવો.કર્ક રાશિ: સફેદ ગુલાબ ચડાવવું અને રાધાષ્ટકનો પાઠ કરવો.સિંહ રાશિ: શ્રી કૃષ્ણના મંત્ર ‘ॐ કોટિ સૂર્ય સમપ્રભાય નમ:’નો જાપ કરવો.કન્યા રાશિ: શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન કરી ‘ॐ દેવકી નંદનાય નમ:’ મંત્રનો જાપ કરવો.

તુલા રાશિ: ‘ॐ લીલા ધરાય નમ:’ મંત્રની એક માળા કરવી.વૃશ્રિક રાશિ:વરાહ ભગવાનનું ધ્યાન કરી ‘ॐ વરાહ નમ:’નો જાપ કરવો.ધન રાશિ: શ્રીકૃષ્ણના ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરી અને ॐ જગદ્ગુરુવે નમ: મંત્રનો જાપ કરવો.મકર રાશિ: સુદર્શનધારી સ્વરૂપનું ધ્યાન કરી અને ‘ॐ પૂતના-જીવિતા હરાય નમ:’ મંત્રનો જાપ કરવો.કુંભ રાશિ: ॐ દયાનિધાય નમ:’ મંત્રનો જાપ કરવો.મીન રાશિ: ॐ યશોદા વત્સલાય નમ: મંત્રની એક માળા કરવી.

તેમના નાનપણની શરુઆતથી લઈને શિકારી દ્વારા શિકાર થવા સુધી તેમનું જીવન ચમત્કારોની ગાથા દર્શાવે છે.તે દ્રૌપદીના રક્ષક પણ છે, તો ગોવર્ધન ઉપાડીને ઇન્દ્રના અહંકારને પણ તોડે છે, એવા દયાળુ કૃપાલુ શ્રી કૃષ્ણની ભક્તિમાં કોણ ડૂબવા ન માંગે. આમ તો તેમની કૃપા મેળવવા માટે શ્રી કૃષ્ણને સમર્પિત થઇ જવું જ પર્યાપ્ત છે પરંતુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે થોડા વિશેષ મંત્ર પણ છે. આ મંત્રોની માન્યતા એટલી વધુ છે કે કહેવામાં આવે છે, તેના જાપ કરવાથી રંક પણ રાજા બની જાય છે. તો આવો જાણીએ તે મંત્રો વિષે.

શ્રી કૃષ્ણના મંત્ર : શ્રી કૃષ્ણના આ મંત્રોથી તમારા જીવનમાં ધન સંપત્તિની કોઈ ખામી નહિ રહે અને તમે સોંદર્યને પ્રાપ્ત કરો છો. એટલું જ નહિ આ મંત્ર ઘણો સરળ છે, જેનું ઉચ્ચારણ પણ તમે સરળતાથી કરી શકો છો.કું કૃષ્ણાય નમઃતે ભગવાન શ્રીકૃષ્ણનો મૂળમંત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ મંત્રના જાપ કરવાથી તમારા અટકેલુ ધન પ્રાપ્ત થઇ જાય છે અને કુટુંબમાં મંત્રની સકારાત્મક ઉર્જાથી સુખ શાંતિ જળવાઈ રહે છે. આ મંત્રના જાપ સવારના સમયે સ્નાન કર્યા પછી 108 વખત કરવા જોઈએ.

ॐ શ્રી નમઃ શ્રીકૃષ્ણાયા પરિપૂર્ણતમાયા સ્વાહા – આ શ્રી કૃષ્ણના સપ્તદશાક્ષર મહામંત્ર છે, જે 108 વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે. માન્યતા છે કે આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા તો એ પણ છે કે જો જાપના સમયે હવન કે દશાંશ અભિષેક, અભિષેકનું દશાંશ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવામાં આવે તો મંત્ર સિદ્ધીથી રંક પણ કરોડોમાં રમવા લાગે છે.

ગોવલ્લભાય સ્વાહા – જોવામાં ભલે આ મંત્ર બે શબ્દોનો સામાન્ય એવો મંત્ર જોવા મળે પરંતુ તેના ચમત્કાર મોટા ગણાવવામાં આવે છે. આ મત્રમાં જે સાત અક્ષરોનો ઉપયોગ થયો છે, તે ખુબ જ અસરકારક છે. આ મંત્રનું જેટલું વધુ વખત જાપ થઇ શકે એટલા કરવા જોઈએ. યોગ્ય ઉચ્ચારણ કરવાથી જ આ મંત્ર ફળીભૂત થાય છે અને જાપ કરવા વાળાને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ એક એવો મંત્ર છે, જે કોઈ પણ ક્યાય પણ જાપ કરી શકે છે.

ગોકુલ નાથાય નમઃ – જો તમારી ઈચ્છાઓ અપેક્ષાઓ અભિલાષાઓ પૂર્ણ કરવા માગો છો, તો તમારે આ મંત્રના જાપ કરવા જોઈએ. આઠ અક્ષરો વાળો શ્રીકૃષ્ણનો આ મંત્ર તમામ મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો માનવામાં આવે છે.ક્લી ગ્લો ફ્લિં શ્યામલાંગાય નમઃ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્તિ માટે તમે આ મંત્રના જાપ કરી શકો છો, તેનાથી ન માત્ર તમારા આર્થિક જીવનમાં સુધારો થાય છે પરંતુ તમને તમારા ધંધામાં વિકાસમાં પણ લાભ મળવા લાગે છે.

ॐ મનો ભગવતે શી ગોવિન્દાય,જો તમારા લગ્નમાં કે પ્રેમ જીવનમાં કોઈ પ્રકારની તકલીફ આવી રહી છે, તો આ મંત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. થોડા દિવસો સુધી સવારમાં સમયે સ્નાન કરીને સ્વચ્છ થયા પછી 108 વખત આ મંત્રના જાપ કરવાથી તમને તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.એં કલિં કૃષ્ણાય હ્ની ગોવિન્દાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વસો – આ મંત્ર જોવામાં થોડો લાંબો અને ઉચ્ચારણમાં થોડો અઘરો જરૂર છે પરંતુ એટલા મોટા જ પરિણામ પણ આપવા વાળો માનવામાં આવે છે.

કહે છે કે વાણી એવી વસ્તુ છે, જે માણસને અર્શથી ફર્શ ઉપર અને ફર્શથી અર્શ સુધી લઇ જાય છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારી વાણીને વરદાન મળી જાય છે, જેથી તમે તમારી વાત કોઈને પણ મનાવી શકો છો.ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ – આ શ્રી કૃષ્ણનો ખુબ જ લોકપ્રિય મંત્ર છે, જેનો જાપ કોઈ પણ સાધક કરી શકે છે. તે ખુબ જ પુણ્ય આપનારો મંત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની તમારી ઉપર કૃપા જળવાઈ રહે.

Advertisement