વર્ષોથી અમિતાભ બચ્ચન ફ્રેન્ચ કટ દાઢી શું કામે રાખે છે ? જાણો તેની પાછળનો રોચક કિસ્સો..

અમિતાભ બચ્ચન તેની ફિલ્મોમાં પોતાના કિરદારને લઈ કંઈક નવા પ્રયોગો કરતા હોય છે તેના લૂકથી લઈ હેયરસ્ટાઇલ બદલાતી રહે છે અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી ફ્રેન્ચ કટ દાઢી રાખે છે તેની આ દાઢી રાખવા પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશએ આપ્યો હતો સુજાવ હાલમાં બહાર પડેલી રાકેશ ઓમપ્રકાશની ઑટોબાયોગ્રાફી ધ સ્ટ્રેન્જર ઈન ધ મિરર’માં તેને આ વાતનો ઉલ્લેખ કર્યો છે રાકેશની પહેલી ફિલ્મ અક્સ વિશે તેમને પોતાની બુકમાં વાત કરી છે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક મહત્વના રોલમાં છે અમિતાભ બચ્ચનએ પણ આ વાત કહી છે કે અક્સ ફિલ્મમાં તેના લૂકને લઈ ફ્રેન્ચ કટ દાઢી રાખવાનો આઈડિયા રાકેશ મહેરાએ આપ્યો હતો.

Advertisement

બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.

તે ફિલ્મથી લઈ આજ સુધી મેં આ દાઢી હટાવી નથ’ રાકેશ લખે છે કે કોઈ નવો ડિરેક્ટર દિગ્ગજ અભિનેતાને પોતાની પહેલી ફિલ્મમાં તેના લૂક અને દાઢીને લઈ કોઈ સલાહ આપી શકે છે વાર્તા વાંચી આવું કંઈક રીએકશન આપ્યું હતું રાકેશે કહ્યું કે જયારે અમિતાભ બચ્ચનને તેની વાર્તા વાંચી પછી તેનું શું રિએકશન હતું બુકમાં લખ્યું છે કે 1998 ની સાલમાં ઠંડીનો માહોલ હતો મેં અમિતાભ બચ્ચને એક વાર્તા મોકલી હતી.

ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “ક્યારેય લોપ ન પામતો પ્રકાશ”તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે.

તે રાતે દિલ્હી જવાના હતા અને રસ્તામાં તે મારી વાર્તા વાંચશે તેવું અનુમાન હતું. હું બહુ ઉત્સાહિત હતો કે તે શું રિએકશન આપશે અમિતાભ બચ્ચને પૂછ્યું કે તું જયારે વાર્તા લખ છો ત્યારે શું પીવે છે ત્યારે મેં કહ્યું કે કોક અથવા રમ’ અમિતાભ બચ્ચને આગળ કહ્યું કે ચાલો આપણે આ ફિલ્મ કરીયે આવી રીતે તે ફિલ્મની શરૂઆત થઈ રાકેશ ઓમપ્રકાશની મુખ્ય ફિલ્મો ‘દિલ્હી 6 રંગ દે બસંતી અને ભાગ મિલ્ખા ભાગ’ છે. હાલમાં તેની ફિલ્મ તૂફાન રિલીઝ થઈ છે.

Advertisement