આ ગામ નું નામ લેવાથી આખો દિવસ નથી મળતું જમવાનું,જાણો શુ છે કારણ,હકીકત જાણીને તમારા પણ હોસ ઉડી જશે…

નમસ્કાર દોસ્તો આજના લેખમાં અમે તમારું સ્વાગત કરીએ છે અને આ લેખમાં આપણે જાણીશુ એક એવા ગામ વિશે કે જેનું નામ લેવાથી આખો દિવસ જમવાનું મળતું નથી તો દોસ્તો આવો જાણીએ આગળ આ વિશે વધુ માહિતી તો આ વાત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામને નામથી બોલાવું એક શ્રાપ છે તેવું સાંભળ્યું હશે તમે ઘણા લોકોના મુખે એવું પણ સાંભળવા મળ્યું હશે કે સવાર સવારમાં સાયલા ગામ નું નામ મુખેથી નીકળી જાય તો આખો દિવસ જમવાનું ન મળે એવુ કહેવામાં આવ્યું છે અને માટે જ આ ગામની મૂળ નામે નહીં પરંતુ આ ગામને ભગતના નામે ઓળખવામાં આવે છે.

Advertisement

ત્યારબાદ કહેવામાં આવે તો આ ગામ 18000 ની વસ્તી ધરાવે છે અને આ ગામ એક અનોખું ગામ છે તેમ પણ કહેવાય છે અને આ ગામનું નામ સાયલા છે પરંતુ તેને કોઈ મૂળ નામથી નથી બોલાવતું કેમ કે કહેવાય છે કે આ સૌ કોઈ તેને ભગતના ગામથી ઓળખે છે અને તેમજ આ ત્યાંના સ્થાનિકોના મોઢે સાંભળેલી વાત મુજબ તે ગામમાં એક બારોટનો શ્રાપ લાગ્યો હતો એવી પણ અહીંયા વાત કરવામાં આવેલી છે અને તેમજ જો કોઈ તેને સાચા નામથી બોલાવે છે તો તેને અન્ન જળ મળતું નથી તેવું અહીંયા રહસ્ય છુપાયેલું છે.

તેમજ આ ગામમાં એક મદાર સિંહ નામનો રાજા પણ રહેતો હતો કે જ્યાં તેને બારોટ જોડે પૈસા પડાવ્યા હતા પણ ત્યારબાદ જ્યારે એકવાર બારોટના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ આવતા તે રાજા જોડે ગીરવે મુકેલા પૈસા લેવા જાય છે પણ ત્યારબાદ જ્યારે આ રાજાએ પૈસા ન આપ્યા હતા તો તે બારોટે આત્મહત્યા પણ કરી લીધી હતી અને ત્યારબાદ તેમને શ્રાપ પણ આપ્યો હતો કે જે કોઈ આ ગામનું નામ લેશે તેને અન્ન જળ નહિ મળે અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવી છે એવું માનવામાં આવે છે.

તે પછી આ ગામમાં 700 સંતોએ લાલજી મહારાજની પધરામણી કરી હતી અને ત્યારબાદ જણાવ્યું છે કે આ ભગતની આ વાતની જાણ થઈ પછી તેઓ રાજા જોડે ગયા વાતચીત કરી હતી અને ત્યારબાદ તે પૈસા વ્યાજ સહિત પરત મેળવ્યા ત્યારે બારોટ પરિવાર એ કહ્યું કે આ પૈસા સનાતન ધર્મમાં વાપરજો એવું પણ કહેવામાં આવ્યું હતું.

તેમજ આવા અમુક લોકોનું કહેવું એવું પણ છે કે અહીંયા હજારો લોકોને ફ્રીમા પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ ત્યાં બપોર અને સાંજ જો પેટનો ખાડો પુરવામાં આવતો હોય તો આ ગામ વિશે આવું ન માનવું જોઇએ એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે જેની પણ વાત અહીંયા કરવામાં આવી છે.

તેમજ અંતમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આ મંદિરમાં આવનારા ભક્તો માટે રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે અને તેની સાથે સાથે જ સરસ જમવાની પણ સુવિધા આપવામાં આવે છે અને આ મંદિરમાં બંને ટાઈમ બિલકુલ ફ્રી મા જમાડવામાં આવે છે અને ત્યાંના લોકો પણ આ કામમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને લોકોને જમાડે છે એવું કહેવામાં આવ્યું છે.

Advertisement