બસ સ્ટેન્ડમાં જાહેરમાં જ યુવક-યુવતીની કામલીલા થઈ સોસીયલ મીડિયા પર વાયરલ,જોવો વિડીયો..

મિત્રો રાજકોટ જિલ્લાના જસદણનો એક શરમજનક વીડિયો વાયરલ થયો છે જેમાં જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડમાં એક કપલ કામલીલા કરી રહ્યું હતું આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે યુવક યુવતીએ શરમને નેવે મુકી જાહેરમાં કરેલી આ કરતૂતથી ભારે ચકચાર મચી છે.મિત્રો એક તરફ જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ બહાર યુવતીઓ બસની રાહ જોઈને બેઠી હતી તો બસ સ્ટેન્ડની અંદરના ભાગે એક યુવક અને યુવતી કામલીલા કરી રહ્યાં હતા. શહેરમાં આવી રીતે જાહેરમાં કામલીલા કરી રહેલા લોકોનો વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ.રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે હંમેશા ટ્રાફિક રહેતો હોય છે. લોકો બસ સ્ટેન્ડ બહાર વાહનની રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે બસ સ્ટેન્ડની હાલત જૂનુ હોવાને કારણે સારી નથી. જેથી લોકો તેની અંદર બેસતા નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યાં છે. આ કામલીલાનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. હજુ આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

જસદણમા આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે સતત ટ્રાફિક રહેતો હોય છે. લોકો બસ સ્ટેન્ડ બહાર વાહનની રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે બસ સ્ટેન્ડની હાલત જૂનુ હોવાને કારણે સારી નથી. જેથી લોકો તેની અંદર બેસતા નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યું છે. આ કામલીલાનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

શહેરમાં ચર્ચાનો વિષય બન્યો વીડિયો.જસદણના જૂના બસ સ્ટેન્ડ બહાર લોકોની ભીડ રહેતી હોય છે. વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બસ સ્ટેન્ડની બહાર યુવતીઓ બેઠી છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર કામલીલા થતી હોવાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. આ રીતે જાહેરમાં કામલીલા કરતા કપલનો વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં પણ આ બાબતે ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો વીડિયોમાં જોવા મળતા યુવક અને યુવતી કોણ છે તેની ખાતરી થઈ શકી નથી.

Advertisement