ચમત્કાર..એક વખતે જોરદાર અકસ્માત થવાના પહેલા જ ભક્તને બચાવવા માટે હનુમાન દાદા જાતે આવ્યા,જોવો આ રહ્યા પુરાવા..

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તમે સાચા દિલથી ભગવાનની ઉપાસના અને ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે.

Advertisement

ત્યારે આજે આવા જ એક કિસ્સા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.હનુમાન દાદા તેમના ભક્તોને અને હનુમાનજીના ભક્તો હનુમાન દાદાને ખુબ જ પ્રેમ કરે છે અને તેમના પર અતુટ વિશ્વાસ રાખે છે. હનુમાન દાદા તેમના ભકતોની ખુબ જ કાળજી રાખે છે અને તેમના ભક્તોનું ખુબ જ ધ્યાન રાખે છે.

હાલમાં પણ ઘણી વખતે આપણને ભગવાનના પરચાઓ થતા હોય છે, અને આપણી બધી જ મનોકામનાઓ પણ ભગવાનનું નામ લેવાથી જ થઇ જતી હોય છે. આજે આપણે એક એવા કિસ્સા વિષે જાણીએ જેમાં હનુમાન દાદા તેમના ભક્તને બચાવવા માટે અકસ્માત થવાના પહેલા જ ભક્તને બચાવવા માટે હનુમાન દાદા જાતે આવ્યા.આપણે એવા ઘણા કિસ્સાઓ સાંભળતા જ હશું, જેમાં ભગવાન તેમના ભક્તોની મદદ કોઈને કોઈ રીતે કરતા હોય છે.

આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં હનુમાન દાદાએ તેમના ભક્તને બચાવ્યો હતો. આ બનાવ ઉત્તરપ્રદેશના એક ગામનો છે અને અહીંયા એક પ્રશાંત નામનો વ્યક્તિ રહે છે, જે પહેલાથી જ હનુમાન દાદાનો ભક્ત હતો.એક વખતે તે ચોમાસાની સીઝનમાં તેમના મિત્રોની સાથે પહાડી ઉપર ફરવા માટે ગયો અને ત્યાં એક હનુમાન દાદાનું મંદિર આવેલું હતું અને ત્યાં તેઓને દર્શન કરવા માટે જવું હતું.આ મંદિરમાં કોઈ પણ મનોકામના માગવાથી તે બધી જ પુરી થઇ જતી હોય છે.

પ્રશાંતે પણ થોડા સમય પહેલા એક મનોકામના માંગી હતી અને તેથી તેની મનોકામના પુરી થઇ હતી જેથી તે દર્શન કરવા માટે જવાનો હતો.તે તેના મિત્રોની સાથે એક સાથે છ બાઈકો લઈને બધા મિત્રો ત્યાં જઈ રહ્યા હતા અને એવામાં એક બાઈક વરસાદને કારણે લપસી ગઇ અને બધા જ બાઈક ઉપર બેસેલા લોકો નીચે પડી ગયા હતા.

અને સામેથી એક બસ આવી રહી હતી. એવામાં અચાનક જ ક્યાંકથી વાનરોનું ટોળું આવી પહોંચ્યું અને બસ ચાલકે બ્રેક મારી હતી અને બધા જ લોકો વિચારમાં પડી ગયા હતા કે આ બધું થોડાક જ સમયમાં ક્યાંથી થઇ ગયું. આ જોઈને પ્રશાંત સમજી ગયો હતો કે તેને બચાવવા માટે હનુમાન દાદા જાતે આવીને તેને મોટો અકસ્માત થવાથી પહેલા જ બચાવી લીધો હતો.

Advertisement