દ્વારકા માં થયો ચમત્કાર,ભગવાન કૃષ્ણ દેખાયા વાદળો માં,દર્શન કરી આગળ શેર જરૂર કરો,જય દ્વારકાધીશ…

આખા વિશ્વમાં લોકો જ્યારે વરસાદી માહોલ વિશે વિચારતા જોવા મળી રહ્યા છે ત્યારે જ અહીંયા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો આ રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને તેમજ આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જેની વાત અહીંયા કરવામાં આવી છે અને આની સાથે જ આ દરમિયાન એક એવો નજારો પણ જોવા મળ્યો છે કે જેનાથી ભક્તોની આંખો અંજાઈ ગઈ છે અને તેની સાથે સાથે જ ઠેર ઠેર આ બનાવની ચર્ચા થઈ રહી છે અને આ મુજબ સોશિયલ મીડિયા પર પણ આ વાત જોવા મળી રહી છે અને આ વાત ખૂબ જ વાયરલ પણ થઈ છે.

Advertisement

તેની સાથે સાથે જ અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી હતી અને ત્યારબાદ અહીંયા એવું જોવામાં આવ્યું હતું કે જેમાં ધ્વજા ખંડિત થઈ છે તેવું જોવા મળ્યું છે અને તેમજ આ સાક્ષાત ભગવાન દ્વારકાધિશે કુદરતી પ્રકોપને પોતાના માથે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા અને સાથે સાથે જ આ દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે તે અહીંયા જણાવ્યું છે અને આ લોકો આ બાબત પર ચર્ચા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે સાક્ષાત ભગવાને પરચો આપ્યો છે અને વીજળીનો પ્રકોપ પોતાના માથે ઝીલી લીધો છે.

 

ચમત્કાર કંઈક એવો અહીંયા જોવા મળી આવ્યો છે કે જે હાલ માં એક બીજો ચમત્કાર થયો જે જોઈ ને તમે હેરાન થાય જશો પહેલા વીજળી પડી હાલ માં વાદળ માં આપ્યા ભગવાને સાક્ષાત દર્શન. એક એવો ચમત્કાર જોવા મળિયો જોઈ ને લાગી રહ્યું છે કે ભગવાન આપી રહ્યા છે કોઈ મોટો સંકેત અને સાથે સાથે જ અહીંયા એવું માનવામાં આવ્યું છે અને લોકોનું માનવું છે કે આ સાક્ષાત ભગવાને પરચો આપ્યો છે જ્યારે દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી પડતા ધજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે એમ જણાવવામાં આવ્યું છે અને તેમજ આ મહત્વની વાત એ છે કે દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજા ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે એવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા છે આ પહેલા આવું ક્યારેય જોવા મળ્યું નથી

ત્યારબાદ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે દ્વારકાના આ ભાટિયા, ગોકલપર જેવા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને માહોલ જ કંઈક અલગ જ બન્યો છે અને તેની સાથે જ આ બે કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ થતાં જ ખેતરો અને રસ્તા પાણી-પાણી થઇ ગયા છે એવું જણાવ્યું છે અને આ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેવું અનુમાન લગાવ્યું છે ત્યારે જ આ મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં મનમૂકીને વરસીને ચારે તરફ પાણી પાણી કરી દીધું છે એમ કહેવામાં આવ્યું છે ત્યારે જ આ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement