એક રબારીને માં ચેહરે આપ્યો હતો સાક્ષાત પરચો,માં ચેહર ની આ બાધા રાખવાથી બધી સમસ્યા થઈ જાય છે દૂર..

કળિયુગમાં પણ ભગવાન તેમના ભક્તને ઘણી એવી રીતે આવીને મદદ કરતા હોય છે જેની કોઈને પણ ખબર નથી પડતી.ભગવાન ઘણી વખતે એવા પરચાઓ આપતા હોય છે.જેમાં કોઈને પણ તેમના પરચાનીએ ખબર નથી પડતી હોતી.ભક્તની મદદ ઘણી વખતે ભગવાન આવીને કરી જતા હોય છે.ઘણા લોકો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે અને ભગવાન જાતે આવીને તેમના ભક્તની રક્ષા કરતા હોય છે અને તેવા આપણે પણ ઘણા કિસ્સાઓ સાંભળ્યા જ હશે.આવોજ એક પરચો માં ચેહરે રબારીને આપ્યો છે.

Advertisement

આમ જોવા જઈએ તો માં ચેહરના ઘણા પરચા છે પણ આજે અમે તમને માં ચેહરે રબારીને જંગલમાં આપેલા એક પરચા વિષે જવાણીશું.સંથાલ ગામનો એક રબારી જંગલમાં ઊંટ ચરાવા માટે આવ્યો હતો.ત્યારે માં ચેહરે 60 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરીને રબારી પાસે ગયા માતા એ રબારીને કહ્યું કે મને ભૂખ લાગી છે અને મારે તારી ઊંટડીનું દૂધ પીવું છે. રબારી કહ્યું બા હું હાલ જ ઊંટડીને દોહીને ચરાવવા માટે લઇ ને આવ્યો છુ.તો માતાએ દૂધ પીવાની જીદ પકડી. માતા એ રબારીને કહ્યું એ હું જે ઊંટડી બતાવું એનું મને દૂધ પીવડાવજે.

ચેહર માં એ રબારીને એક ઊંટડી બતાવી પણ તે ઊંટડી તો કુંવારી હતી.રબારીએ માતાની વાત માનીને ઊંટડીને દોહવાનું શરૂ કર્યું તો દૂધના ગડા ભરાઈ ગયા.રબારીએ આ ચમત્કાર જોઈને વિચાર્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી નક્કી કોઈ દેવી છે.ત્યારે રબારીએ કહ્યું કે માં તમે કોણ છો ત્યારે માતાએ કહ્યું કે હું જગત જનની ચેહર માતા છુ.આ જંગલમાં કોઈ આવતું ન હતું.માટે હું તને જોઈને ખુબજ ખુશ થઇ ગઈ હતી.

હું તને આશીર્વાદ આપું છુ કે જો કોઈપણ વ્યક્તિ પણ મારી બધા રાખશે તેના બધા જ કામ કરીશ.રબારીએ આ જોઈને વિચારું કે આ કોઈ સામાનય સ્ત્રી નથી નક્કી કોઈ દેવી છે.ત્યારે રબારીએ કહ્યું કે માં તમે કોણ છો.ત્યારે માંએ કહ્યું હું જગત જનની ચેહર માતા છુ.આ જંગલમાં કોઈ આવતું ન હતું.માટે તને જોઈને હું ખુ8બ ખુશ થઈ ગઈ છુ. હું તને આશીર્વાદ આપું છુ કે જો કોઈ પીએન વયક્તિ મારી માનતા રખસે તેના બધા કામ કરિશ.આજે પણ લોકો માં ચેહરની માતા રાખે છે માટે બધાની માનતા પૂરી કરે છે.આજે પણ જે લોકો માં ચેહરની બાધા રાખે છે.માં તે બધાની માનતા પુરી કરે છે.

Advertisement