એક અહેવાલ જો કદાચ ભારત અને પાકિસ્તાન એક થઈ જાય તો શું થાય?,વીડિયો માં જોવો જાણીને તમને પણ નહીં થાય વિશ્વાસ..

ભારત અને પાકિસ્તાન બંને દેશ એક થઈ જાય તો શું થાય જાણો આ લેખ માં વિગતવાર : જો ભારત અને પાકિસ્તાન બંને દેશ એક થઈ જાય તો સેના મહાશક્તિ બની જાય છે કોઈ પણ દેશ ને મજબૂત બનાવવામાં દેશ ના સૈન્ય નો ખુબ મોટો ફાળો હોય છે અને જો આ બંને દેશ એક થઇ જાય ને તો મહાસત્તા બનવાની ખૂબ નજીક પહોંચી જાય છે. કેમ કે પાકિસ્તાન પાસે 140 થી 150 પરમાણુ બૉમ્બ છે જ્યારે ભારત પાસે 130 થી135 પરમાણુ બૉમ્બ છે. જ્યારે આ બે પરમાણુ શક્તિ મળી જાય તો કોઈ પણ દેશ આંખ ઉઠાવાનું વિચારે પણ નહીં.

Advertisement

દમદાર બનશે ક્રિકેટ ટિમ : ભારત માં એક રીતે ક્રિકેટ ને ખૂબ માન આપવામાં આવે છે જ્યારે આ બનેં ટિમ હારે છે ત્યારે દર્શકો માટે આ ખૂબ આઘાતજનક હોય છે અને જ્યારે ટિમ જીતે છે ત્યારે તેના થી મોટો કોઈ તહેવાર નથી હોતો તો જરા વિચારો કે આ બંને ટિમ ભેગી થઈ જાય તો વિશ્વ ની બીજી બધી ટિમો આ ટિમ આગળ ફિક્કી પડી જાય છે જરા વિચારો કે વિરાટ કોહલી અને બાબર આઝમ એક સાથે બેટિંગ કરે જ્યારે બુમરાહ અને હસન અલી એક સાથે બોલિંગ કરી ને સામે વારી ટિમ ના ભુક્કા કાઢી નાખે તો કેવું લાગે.

કાશ્મીર નો મુદ્દો જ ખતમ થઈ જાય : ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે જો કોઈ મોટો ઝઘડો હોય તો તે કસમીર ને લઇ ને છે ઘણી બધી સરકારો આવી અને ગઈ પરંતુ કોઈ ઓન સરકાર થી આ વાત નો નિવેળો આવી ન શક્યો. તો આ બંને દેશ એક થઇ જાય તો આ કિસ્સો જ ખતમ થઈ જાય અને કાશ્મીર વિશ્વભરમાં એક ફરવાલાયક સ્થળોમાં નુ એક સ્થળ ગણાશે જોકે અત્યારે પણ તે ખુબસુરત અને જોવાલાયક જ સ્થળ છે પરંતુ ગમે ત્યારે ત્યાં ભારત પાકિસ્તાન વચ્ચે ગોળીબારી થતી જ રહે છે.

ભણતર અને સંસ્કૃતિ : જો બંને દેશ એક થઈ જાય તો તમે લાહોર ની બીરિયાની અને કરાંચી ના સ્વાદિષ્ટ કબાબ ખવાનોનપન લાભ ઉઠાવી શકો છો અને ત્યાં ના લોકો પણ અહીંયા ના છપ્પનભોગ અને ગુજરાતી ખાવાનું ખૂબ શોખ થી ખાઈ શકશે. કેમ કે બંને દેશ ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન છે ત્યારબાદ શિક્ષણ માં પણ ઘણો બદલાવાવી જશે કેમ કે અહીંના લોકો અને ત્યાંના લોકો એક બીજા દેશ માં જઇ ને ભણી શકશે.,

ભારત અને પાકિસ્તાન એક થઇ જાય તો આ દેશ ની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત થઈ જશે અને જનસંખ્યા વધારે હોવાના કારણે એક ખુલ્લું બજાર થઈ જશે જેના કારણે દેશ ખૂબ જ આગળ વધી જશે. જો ભારત અને પાકિસ્તાન એક થઈ જાય તો દુનિયાભર મા માણસાઈ ની એક નવી કહાની ઉભી થઇ જાય છે. જેને દુનિયાભરના લોકો યાદ રાખશે.

Advertisement