જો તમારી પાસે પણ છે આ 10 રૂપિયા ની નોટ તો તમે પણ કમાઈ શકો છો 5 લાખ રૂપિયા…

શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે. નોટોના નંબર પર તમારી કે કોઈ સેલેબ્રિટીની જન્મતારીખ એટલે કે બર્થ ડેટ છૂપાયેલી હોય છે. આવી નોટ ફક્ત તમારા માટે ખાસ જ નહીં પરંતુ આ નોટ તમને ધનવાન પણ બનાવી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઈબે પર આવી નોટોની બોલી લાગે છે જેમાં આ નોટો હજારો રૂપિયા સુધીમાં વેચાય છે.

Advertisement

આજના ટેકનોલોજીના યુગમાં ઘણી વેબસાઈટો પ્રાચીન નોટો અને સિક્કાઓની હરાજી કરે છે. તો પછી તમે આવી જૂની નોટો કે સિક્કા વેચીને કમાણી કરી શકો છો.આજે અમે તમને એવી ખાસ નોટ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેને વેચીને તમે ઘરે બેસીને 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. જો તમારી પાસે આવી વિશેષતા છે તો તમે કમાઈ શકો છો.તમને જણાવી દઈએ કે 10 રૂપિયાની જૂની નોટ પર 786 નંબર હોવો જોઈએ. અને જો તમારી પાસે આવી નોટો છે, તો તમે ઇબે વેબસાઇટ પર આ નોટો વેચીને લાખો કમાઇ શકો છો.

પછી તમે ક્લિક ઇન્ડિયા સાઇટ પર તમારી જૂની નોટો વેચી શકો છો. આ સિવાય ક્લિક ઇન્ડિયા વોટ્સએપ પર સીધી વેચાણની લિંક પણ છે. પછી 10 રૂપિયાની આ નોટને બદલે તમને 5 લાખ રૂપિયા સુધી કમાવાની તક મળી શકે છે.ઓનલાઈન હરાજી માટે તમારી પાસે જે નોટ છે તેનો ફોટો તમારે અપલોડ કરવો પડશે અને તે પછી તમારે ક્લિક ઇન્ડિયાની સાઇટ પર તમારી જાતને વિક્રેતા તરીકે નોંધણી કરાવવી પડશે પછી તમારે આ ફોટો સાઇટ પર અપલોડ કરવો પડશે. ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે. એકવાર થઈ ગયા પછી, તમે તમારી એન્ટિક નોટ વેચી શકો છો.

સ્પેશિયલ સિરીઝવાળી નોટો ખુબ ઓછા લોકો પાસે હોય છે. તેમાં એવી પણ નોટ હોય છે જેમાં ડેટ ઓફ બર્થ લખેલી હોય છે. જરૂરી નથી કે આ નોટ સરળતાથી મળી જાય. પરંતુ જો સદનસીબે મળી પણ જાય તો તેને નજરઅંદાજ ન કરો. આવી નોટો સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવે છે. ઈબે પર તેની બોલી લાગે છે. નંબર કેટલો ખાસ છે તેના આધારે તેની કિંમત નક્કી થાય છે. હાલમાં જ ઈબે પર એક બર્થડેવાળી નોટની હરાજી થઈ રહી છે. આ નોટ એમ સારાવનનના નામ પર છે. તેમની બર્થ ડેટ આ નોટના નંબરો સાથે મેળ ખાય છે. હરાજીમાં તેની શરૂઆતની કિંમત 5 ડોલર રાખવામાં આવી છે.

યુનીક અને એન્ટીક નોટ તથા કોઈન્સ પર કલેક્ટર્સ પૈસા ખર્ચતા હતાં. પરંતુ જેમ જેમ તેના પર મળતા રિટર્ન અનેક ગણા વધવા લાગ્યા છે ત્યારથી રોકાણ કરનારાઓ પણ આવી નોટો અને કોઈન્સ ખરીદવા લાગ્યા છે. ભારતની સરખામણીમાં વિદેશી બજાર આ મામલે ઘણા આગળ નીકળી ગયા છે. જ્યોર્જિયાની સૌથી જૂની અને દુર્લભ બેંક નોટની આ અઠવાડિયે હરાજી થવાની છે. આ નોટ માટે બિડિંગ 30,000 ડોલરથી શરૂ થશે. જાણકારોનું માનીએ તો આ બેંક નોટની એક લાખ ડોલરની સુધીમાં હરાજી રકમ બોલાઈ શકે છે.

Advertisement