પરંપરા નું માન..ઘૂઘવાતા મહાસાગરમાં તોફાની મોજા સાથે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો કરે છે ધ્વજ વંદન,જાણો શુ થયું હતું 21 વર્ષ પહેલાં..

દેશમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના યુવાનોએ દરિયાના મોજા સામે બાથ ભીડી તિરંગો લહેરાવ્યો હતો. જી હા પોરબંદરના ઘૂઘવાતા મહાસાગરમાં છેલ્લાં 21 વર્ષથી તોફાની મોજા સાથે બાથ ભીડી યુવાનો દેશ ભક્તિના રંગે રંગાઇને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરી સલામી આપે છે.

Advertisement

પોરબંદરના ઘૂઘવાતા મહાસાગરમાં 21 વર્ષથી તોફાની મોજા સાથે બાથ ભીડી દેશ ભક્તિના રંગે રંગાયેલા યુવાનો ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન કરી સલામી આપે છે પોરબંદર ચોપાટી ખાતે 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનો વૃદ્ધ બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે.

પોરબંદર ચોપાટી ખાતે 21 વર્ષ થી શ્રીરામ સ્વિમિંગ કલબના યુવાનો વૃદ્ધ, બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરી સલામી આપે.

દિનેશ પરમાર પ્રમુખ રામ સ્વિમિંગ કલબ ટીવી9 સાથે વાત કરતાં જણાવે છે કે આજે 21 વર્ષથી અમારી કલબના યુવાનો દ્વારા મધ દરિયે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીએ છીએ આજે સમુદ્ર થોડો તોફાની હોવા છતાં અમે હિંમત દાખવી ધ્વજ લહેરાવેલ હતો જ્યારે પોરબંદરના સ્વિમર પાર્થ પટેલ જણાવે છે કે વર્ષોથી અમારી પરંપરા મુજબ આજે અમે મધ દરિયે ધ્વજ લહેરાવેલ અને રાષ્ટ્રગીત ગાયું હતું દર વર્ષે યુવાનો અને મહિલાઓ આ કાર્યકેમમાં જોડાય છે યુવાનો દ્વારા મધ દરિયે ફ્લેગ ફોસ્ટિંગ કરાયું છે, વર્ષમાં બે વખત 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવે છે આજે થોડો સમુદ્ર તોફાની હોવાથી હિંમત દાખવી ધ્વજ લહેરાવેલ હતો.

આજે સમુદ્રના તોફાની મોજા વચ્ચે પણ દેશ પ્રત્યે.લાગણી દર્શાવી હતી અને હિંમતભેર સમુદ્રમાં તિરંગો લહેરાવ્યો હતો આમ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનું અનોખુ ઉદાહરણ આપ્યું હતું રાષ્ટ્રપતિ જો બાઇડને 75 મા સ્વતંત્રતા દિવસ પર ભારતને અભિનંદન પાઠવ્યા કહ્યું ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો દેશવાસીઓને પાઠવી શુભેચ્છા.

Advertisement