પ્રેમીએ શારીરિક સંબંધ બાંધી પ્રેમિકાને રજડતી મૂકી,પ્રેમિકાને તેના ઘરે પહોંચતા ખબર પડી કે…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.

Advertisement

અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.

અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.

મિત્રો રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જે કિસ્સામાં યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ થયો હતો અને ત્યારબાદ પ્રેમીએ પ્રેમિકા સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બાદમાં પરિણીત યુવકે યુવતીને તરછોડતા યુવતી આપઘાત કરવા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં લવ સેક્સ ઔર ધોખા જેવી ઘટના સામે આવી છે જે ઘટના અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી જાનવી નામ બદલાવેલ છે નામની યુવતીને મૂળ અમરેલી પાસેના ખારા ગામના અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં સહજાનંદ સોસાયટીમાં રહેતા તેમજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડી નું કામ કરતા ગૌતમ નામના પરિણીત યુવક સાથે પ્રેમ થયો હતો.

ગૌતમ દ્વારા જાનવી ને લગ્નની લાલચ આપી જુદી-જુદી જગ્યાએ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણી સાથે અનેક વખત શરીર સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે અચાનક યુવક દ્વારા યુવતીને તરછોડી મુકતા યુવતી યુવકના મળવા તેના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચેલી યુવતી ને ખબર પડી કે ગૌતમ વિવાહિત છે તેમજ તેને બાળકો પણ છે.

સમગ્ર હકીકતની જાણ જાનવીને થતાં જાનવી આપઘાત કરવા જતી હતી. પરંતુ ગૌતમના સગાએ તેને આપઘાત કરતા અટકાવી હતી તેમજ સમગ્ર મામલે ફરિયાદ કરવા પણ સમજાવી હતી.

બે વખત મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, ગૌતમે કોલ કરતા હું હોટલમાં મળવા ગઈ હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે મને ખુબ પ્રેમ કરૂં છું અને મારી સાથે લગ્ન કરવા માંગે છે.

અને તે અપરીણીત છે માટે જો મારી હા હોય તો તે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગયો હતો. જેથી મેં ગૌતમ પર વિશ્વાસ કર્યો હતો. ત્યારબાદ ગૌતમ ફરીથી રાજકોટ આવ્યો હતો અને જે હોટલમાં રોકાયો હતો ત્યાં બે વખત મારી સાથે શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો.થોડા સમય બાદ આરોપી ત્રીજી વખત મને મળવા આવ્યો હતો.

બે પરીચીતો સમજાવવા આવ્યા.આરોપીએ ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે પહેલા લગ્ન કે મૈત્રી કરાર કરવાનું કહી ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ રાજકોટ આવ્યા હતાં. એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ભાગી ગયો હતો.જેથી તે આપઘાતના ઈરાદે માધાપર ચોકડી ગઈ હતી.જયાં આરોપીના બે પરીચીતો સમજાવવા આવી જતા રહ્યાં હતાં.આ પછી મોડી રાત્રે મહિલા પોલીસ મથકે ફરીયાદ કરવા ગઈ હતી.

જયાંથી તેના પિતાને કોલ કરાતા તેમણે સંબંધ રાખવાનો ઈન્કર કરી દીધો હતો. પરિણામે તેણે સખી વન સ્ટોપ ખાતે રાખવામાં આવી હતી.જયાંથી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. આખરે આજે ફરીયાદ નોંધાવી હતી.

ત્યારે સમગ્ર મામલે પોલીસે આઈપીસીની કલમ 376 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ગૌતમ ની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ગૌતમ સાથે પરિચય થયો હતો.

ગત જુલાઇ માસમાં ગૌતમ તેને મળવા માટે રાજકોટ પણ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ ગૌતમે તેને કોલ કરતા તે હોટેલ ખાતે તેને મળવા પણ ગઈ હતી. ત્યારે ગૌતમ એ કહ્યું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું મારે તારી સાથે લગ્ન કરવા છે ગૌતમ લીમડા ચોકમાં આવેલ ગેસ્ટ હાઉસ ખાતે બોલાવી હતી.

જ્યાં તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ અમે બંને જુનાગઢ ગયા હતા જ્યાં કાળવા ચોક ના ગેસ્ટ હાઉસમાં પણ તેને મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે શારીરિક સંબંધ બાંધતા પહેલા ગૌતમને મૈત્રી કરાર અથવા તો લગ્નગ્રંથિથી જોડાવાનું કહ્યું હતું.

પરંતુ તે સમયે ગૌતમે તે બાબતે ઇનકાર કરી દીધો હતો. ત્યારે ગૌતમ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું તેણે જણાવ્યું છે. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે ગૌતમ તેને એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી ડોક્યુમેન્ટ ની બેગ હમણાં લઈ આવું છું કહી ત્યાંથી ભાગી ગયો હતો.

જેથી તે આપઘાત કરવાના ઈરાદે માધાપર ચોકડી પાસે પહોંચી હતી. ત્યારે ગૌતમના બે પરિચિતો દ્વારા તેને સમજાવવામાં આવી હતી અને આપઘાત કરતા અટકાવવામાં પણ આવી હતી.વાલીને સઘળી હકીકત જણાવી.અત્યારે તુ રાજકોટ જતી રહે હું મારી પત્ની અને છોકરાને પીયર મોકલી દીધા બાદ છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેમ કહ્યું હતું.

આ પછી બન્ને બસમાં બેસી દ્વારકા ગયા હતાં.જયાંથી ટેક્ષી કરી રાજકોટ પહોંચ્યા હતાં. આરોપી તેને હોસ્પિટલ ચોકમાં ઉતારી થોડા દિવસમાં પાછો આવીશ,ત્યાં સુધીમાં તુ કોઈ ફરીયાદ કરતી નહી તેમ કહી જતો રહ્યો હતો.

ઘરે જઈ તેણે વાલીને સઘળી હકીકત જણાવતા તેમણે પોલીસ ફરીયાદ કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે મહિલા પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

Advertisement