ફક્ત 11દીવસ સુધી કરીલો આટલું કાર્ય આ જીવન નહીં ખૂટે રૂપિયા, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, લોકો આજે દિવસ-રાત પૈસા કમાવા માટે મહેનત કરતા હોય છે. સારી રીતે જીવન જીવવા માટે પૈસાની ખૂબ જ મહત્વ છે. પરંતુ ઘણી વખત પૈસાની તંગીનો સામનો કરવો પડતો હોવાથી વ્યક્તિ દુઃખી દુઃખી થઇ જતો હોય છે. જીવનમાં બધી પ્રકારની સુવિધાઓ મેળવવા માટે પૈસા ખૂબ જરૂરી છે.

Advertisement

ઘણા લોકો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરે છે તેમ છતાં પરિણામ શૂન્ય મળતું હોય છે. પરંતુ આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે અમુક એવા ઉપર જણાવશો કે જેના દ્વારા તમે ધનવાન બની શકો છો. આ ઉપાય કરવાથી તમારું કિસ્મત ચમકી શકે છે. અમે જણાવેલા બધા ઉપાયો માંથી કોઈ એક ઉપાય સતત ૧૧ દિવસ કરવાથી ઇચ્છુક ફળ જરૂર મળશે.આવો જાણીએ ધનપ્રાપ્તિ માટેના ઉપાયો.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વ્યક્તિએ દરેક શુક્રવારના દિવસે માતા વૈષ્ણવ લક્ષ્મીને વ્રત કરીને તેની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા બાદ તમારે માતા લક્ષ્મીને મીઠો પ્રસાદ ચઢાવવો જોઈએ. આમ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.આપણે સૌ જાણીએ છીએ કે શનિ દેવતા બધા ગ્રહ ના સ્વામી માનવામાં આવે છે. જો તમે કોઇ કારણોસર શનીદેવ તને પસંદ કરો છો તો તમારું જીવન ધન્ય બની જશે.

આ માટે તમારે શનિવારના દિવસે શનિ મંદિરે જઈને શનિદેવ તેની સમક્ષ જઈને સરસો ના તેલ ના દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ તમારે આ દિવસે ઓછામાં ઓછા એક રૂપિયાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આવી પડેલું દરેક સંકટ દૂર થશે. તથા આર્થિક પરિસ્થિતિ સબળ બનશે.જો તમારી આજુબાજુ સની દેવતાનું મંદિર ન હોય તો તમે પીપળાના વૃક્ષની નીચે જઈને માટીના દીવા માં સરસોનું તેલ નાખીને દીવો સળગાવી શકો છો.

આમ કરવાથી ગ્રહો ના દેવતા શનિ પ્રસન્ન થાય છે. અને તમારા ઘરની અંદર પૈસા ને લગતી બરકત આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર તુલસીને એક માતાની જેમ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ એવું કર નહીં હોય કે જેની અંદર તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થતો હોય છે.

તે તો દરેક વ્યક્તિએ સવારે અને સાંજે માતા તુલસી ના આશીર્વાદ લેવા જોઈએ અને તેમની પૂજા પણ કરવી જોઈએ. જેથી વાતાવરણમાં શુદ્ધતા બની રહે અને ઘરમાં રહેલી પૈસાની તંગી દૂર થાય.હિન્દુ શાસ્ત્રોમાં દાનનુ ખૂબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાન કરવાથી સામેવાળા વ્યક્તિ ને સપોર્ટ મળે છે અને તેમના દિલમાંથી નીકળતા આશીર્વાદ તમારી ગરીબી દૂર કરી દેતા હોય છે. તે દરેક વ્યક્તિ અઠવાડિયામાં કોઈ એક દિવસ ગરીબ અને મજૂર લોકોને દાન કરવું જોઈએ.

દાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.તમે જોયું હશે કે બધી જગ્યાએ હનુમાનજીને નારંગી રંગનું સિંદૂર ચડાવેલું છે. કારણકે બજરંગ બલી અને નારંગી રંગનું સિંદૂર ખુબ જ પસંદ છે. એવું એટલા માટે કે એક વખત માતા સીતાએ જણાવ્યું હતું કે રામ ભગવાનની લાંબી ઉંમર માટે બે સિંદૂર લગાવે છે. આ સાંભળી ને હનુમાનજીએ પણ પોતાના આખા શરિર પર સિંદુર લગાવી દીધું હતું. તેથી દરેક વ્યક્તિએ મંગળવારના દિવસે હનુમાનજીને નારંગી રંગનું સિંદૂર ચઢાવવું જોઈએ.

આ ઉપરાંત ગરમીની શરુઆત થાય એટલે ખુણેખુણે કીડીઓ દેખાવા લાગે. આ ઉપરાંત જો કોઈ જગ્યાએ મીઠી વસ્તુ ઢોળાઈ જાય તો પણ થોડી જ વારમાં કીડીઓ ઊભરાવા લાગે છે. કીડી આમ તો એવું જંતુ છે જે દેખાય એટલે તુરંત તેને ભગાડવાનું કામ શરુ કરી દેવામાં આવે છે. પરંતુ ઘરમાં નીકળતી કીડીઓ પર થોડું ધ્યાન આપવું પણ જરુરી છે.

વાસ્તુ શાસ્ત્ર અને ધર્મ શાસ્ત્રોમાં કાળી કીડીને કેટલાક રહસ્યો સાથે જોડીને પણ જોવામાં આવે છે. આ કીડીઓને એક ખાસ વસ્તુ ખવડાવવાથી ભાગ્ય પરિવર્તન થાય છે. શાસ્ત્રો અનુસાર કીડીને લોટમાં સાકર ઉમેરી ખવડાવવામાં આવે તો ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સરળ ઉપાય કોઈપણ વ્યક્તિ દુર્ભાગ્ય દૂર કરી દે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કાળી કીડીઓનું ઘરમાં નીકળવું શુભ માનવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે કાળી કીડીઓ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોય છે. આ ઉપરાંત તેના પર શનિ દેવનું પણ આધિપત્ય હોય છે. જે જાતકને શનિ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા હોય તેમણે કાળી કીડીઓને ચોખાના લોટમાં ખાંડ ઉમેરી ખવડાવવી જોઈએ. આ ઉપરાંત ઘઉંના લોટમાં તલના તેલનું મોંણ ઉમેરી લોટને બરાબર મિક્સ કરી કીડીના દર પાસે ગોળ ચક્કરમાં પાથરી દો.

આ ઉપાય શરુ કર્યાના થોડા જ દિવસોમાં તમે શુભ પરિણામ અનુભતા થઈ જશો.ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે પણ એક ઉપાય પ્રચલિત છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવી હોય તો સૂકા નાળિયેરના ખમણમાં ખાંડ ઉમેરી અને કીડીઓ માટે તેને ઘરની બહારની દિવાલની કિનારીએ નાંખો. આમ કરવાથી ઘરમાંથી ઉપરી શક્તિ દૂર થશે અને સુખ અને શાંતિનો અનુભવ થશે.

આ સિવાય બદામના પાવડરમાં પણ સાકર ઉમેરી તેનો ઉપાય કરી શકાય છે. આ ઉપાય એવા વ્યક્તિ માટે કારગર સાબિત થાય છે જે નોકરીની શોધમાં હોય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિની નોકરીની ચિંતા દૂર થઈ જાય છે. આ ઉપરાંત જે લોકો પોતાની નોકરીમાં સમસ્યાઓનો સામનો કરે છે તેમના માટે પણ આ ઉપાય ઉત્તમ અને શીઘ્રફળ દાયી સાબિત થશે.

શાસ્ત્રોનુસાર કીડીને નિયમિત સંખ્યા સમયે ઘઉંનો લોટ અને સાકર ખવડાવવાથી કરજ પણ ઘટે છે. ઘરમાં આવક કરતાં જાવક વધારે રહેતી હોય અને અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરતા હોય તો આ ઉપાય કરવાનું શનિવારથી શરુ કરી દો અને પછી થોડા જ દિવસોમાં તમને જીવનમાં પરિવર્તન અનુભવાશે.

જો કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ સારી ન હોય અને આ ગ્રહના કારણે જીવનમાં સમસ્યા સર્જાતી હોય તો વ્યક્તિએ ઘઉંનો લોટ શેકી અને તેમાં ખાંડ ઉમેરી કીડીને ખવડાવવું. આમ કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ પણ ઘટે છે. આ ઉપાયો કરવા માટે ઉત્તમ સ્થળ મંદિરનું પ્રાંગણ કે વૃક્ષ નીચેનું સ્થાન છે. આ જગ્યાએ કીડીઓ માટે ભોજન નાખવાથી અન્યને તેનાથી તકલીફ પણ થશે નહીં અને તમે ઉપાય પણ કરી શકશો.

આ સિવાય દરેક ઓરડાના ખૂણાઓમાં અને વિંડોઝની નીચે થોડુંક મીઠું નાખો. આ તમારા ઘરને ખરાબ નસીબથી બચાવે છે.તૂટેલા અરીસાના ટુકડાઓ ફેંકો નહીં: જો અરીસો તમારાથી તૂટી જાય છે, તો તે અરીસાના ટુકડાઓ ક્યારેય ના ફેકો. આ તમારા સારા નસીબમાં અવરોધરૂપ બનશે અને તમારે સાત વર્ષના લાંબા ગાળા સુધી ખરાબ નસીબનો સામનો કરવો પડશે.અથવા તમે તમામ ટુકડાઓને કચડીને નાશ કરી શકો છો અથવા અરીસાનો એક મોટો ટુકડો તમારી સાથે રાખી શકો છો અને આગામી પૂર્ણ ચંદ્ર ઉગતા સુધી રાહ જુઓ.

ચંદ્ર ન નીકળે ત્યાં સુધી તમારે થોડી કમનસીબીનો સામનો કરવો પડશે, પરંતુ એકવાર તમે આ ટુકડામાં ચંદ્રની છબી જોશો, તો તમારી કમનસીબી સમાપ્ત થઈ જશે. પછી તમે તે ટુકડા ને ક્યાંક દફનાવી શકો છો અથવા તેને તમારી પાસે રાખી શકો છો.ચંદન અથવા જાસ્મિન જેવી મજબૂત સુગંધનો ઉપયોગ કરો, અને જો તમે એક કરતા વધારે લાઇટિંગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમે સમાન સંખ્યાને બદલે વિચિત્ર સંખ્યામાં લાઇટ્સ લગાવી છે.

જો તમે તમારા અંગત જીવનમાં કમનસીબી અનુભવી રહ્યા છો, તો પછી ઘરમાં સુગંધિત કરો અને તેને બધા રૂમમાં લઈને ચાલો જેથી ઘરના દરેક ખૂણા સુગંધિત ધુમાડાથી ભરાઈ જાય.તે જ સમયે, ઘોડાની નાળ પણ નસીબમાં વધારો થવાનું કારણ માનવામાં આવે છે, કારણ કે તે તમને “દુષ્ટ નજર” થી સુરક્ષિત કરે છે અને ઘરના સંરક્ષણ માટે ઘોડાની નાળ લટકાવો અથવા ઘોડાની નાળના ચિહ્નને ચેનમા પહેરો – ફક્ત ધ્યાન કરો કે તેના અંત ઉપર તરફ રહે, નહીં તો નસીબ તમારી પાસેથી “દૂર” થઈ શકે છે.

Advertisement