સંભોગ કરવા જતાની સાથે જ પત્ની પાડવા લાગતી હતી બૂમો, ડોક્ટર પાસે ખબર પડી કે એક વાર જરૂર જાણી લો..

પતિ અને પત્નીના સંબંધમાં વધુ મજબુતી લાવવા માટે યૌન સંબંધ બનાવવો ઘણો જરૂરી છે આજકાલ વ્યસ્ત હોવાને કારણે ઘણા લોકો પોતાના પાર્ટનરને એટલો સમય નથી આપી શકતા જેટલો તેણે આપવો જોઈએ. એ વાત તો બધા સારી રીતે જાણતા હશો કે કોઈ પણ સંબંધમાં ત્યારે મજબુતી આવે છે જયારે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણ રીતે પોતાનો સમય આપો છો પરંતુ મિત્રો આ કિસ્સો જાણશો તમે પણ ચોંકી જશો તો ચાલો જાણીએ.

Advertisement

મિત્રો મેડિસીનની પ્રેક્ટિસમાં સૌથી ઉત્તેજક બાબત એ છે કે જ્યારે દરદી સાથે સારવારની વાતો કરતી વેળા તેના ચિહ્નો જાણ્યા બાદ કોઈ નિદાન પર પહોંચી નથી શકાતું. વાસ્તવમાં સ્પેશ્યિલિસ્ટ પાસે દરદીને મોકલતા પહેલા ફિઝિશિયને વ્યાપક ટેસ્ટ કરાવી લીધા હોય છે

આનો કોઈ અર્થ નથી રહેતો અને વધુ પરીક્ષણો અને કન્સલ્ટેશન માટે દરદીએ વધુ નાણાં ખર્ચવા પડે છે મારી પાસે એવા દરદીઓના કેસો છે જે માટે તેમને રાહત થાય એવા પ્રયત્નો તેમના ચિહ્નો પરથી મેળવવાના પ્રયાસો કરાયા હોય મને યાદ છે એક યુવાન મહિલા મારી પાસે એવી ફરિયાદ લઈને આવી હતી કે તેના પતિ સાથે શારીરિક સંબંધો બાંધતી વેળા દરેક વખતે તેને ભયાનક પીડા થતી હતી.

તેણે સંખ્યાબંધ સ્પેશ્યિાલિસ્ટો પાસે જઈ ચકાસણી કરાવી હતી, તપાસ કરાવી હતી અને અંતે તેને મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપવામાં આવી હતી, આમ છતાં સમસ્યામાં કોઈ ફરક નહોતો પડયો. આ પછી એ મહિલા મારી સલાહ માટે આવી હતી.

આમ છતાં હું પણ તેના ચિહ્નો પરથી કોઈ નિદાન પર આવી શક્યો નહોતો. મારા સાથી તબીબોએ જે કંઈ કહ્યું હતું એમાં હું કશું ઝાઝું ઉમેરી શક્યો નહોતો. એ પછી એ ક્લિનિક છોડીને ગઈ એ પહેલાં મેં તેને કહ્યું જો તને યોગ્ય નિદાન મળી જાય તો મારી પાસે આવી શકે છે.

અને મને યોગ્ય જાણકારીથી વાકેફ કરી શકે છે. નસીબ હતું તેથી એકાદ અઠવાડિયા પછી મારી ક્લિનિકમાં આવી. વેઈટિંગ રૂમમાં એકત્ર થયેલા દરદીઓના ટોળામાંથી મેં તેને ઓળખી કાઢી.

મેં તેમને કહ્યું કે મારી ચેમ્બરમાં આવો. એ આવી અને ખુરશી પર બેઠી અને તેણે તેની હાથબેગ ખોલી અને તેમાંથી ટિસ્યૂમાં વીંટાળેલી નાનકડી મૂત્રાશયમાંથી નીકળેલી પથરી કાઢી. તેણે જણાવ્યું મેં ગઈ રાતે મારા પતિ સાથે સંભોગ કર્યો હતો.

અને એ પછી હું પેશાબ કરવા ગઈ હતી ત્યારે આ પથરી બહાર નીકળી હતી. દેખિતી રીતે જ નિદાન સ્પષ્ટ થયું હતું. આ નાની પથરી તેના મૂત્રને મૂત્રાશયમાં લઈ જતી બે નળીમાંથી કોઈ એકમાંથી નીકળી હતી અને દરેક સમયે તે જ્યારે સંભોગ કરતી હતી ત્યારે તેની આ પથરી હલતી હતી અને તેને કારણે તેને પીડા થતી હતી. આભાર માનો કે આ પછી તેને કોઈ વેળા આવી દર્દનાક અનુભવ નહોતો થયો.

આવા અજાણ્યા-અણધાર્યા તબીબી ચિહ્નો ધરાવતી દર્દીઓમાં મારી પત્નીનો પણ સમાવેશ થાય છે. તે એક એવી માંદગીથી પીડાતી જેનો હું નિદાન કરી શક્યો નહોતો અને મારા સંખ્યાબંધ સાથીઓ અને અન્ય કોઈ તબીબ જ નહીં, પણ તબીબી વિજ્ઞાાન સુધ્ધાં હજુ કોઈ નિદાન શોધી શક્યું નથી. મેં તેને ‘ભાવિ મહિલા’ તરીકે ઓળખાવી એવી આશા સેવી છે કે કોઈક દિવસ વિજ્ઞાાન એવો રોગ શોધી કાઢશે જેની સાથે તેના ચિહ્નો મળતા આવશે.

કેટલીક વખત ચિહ્નો પરથી દવા નિદાન શોધી કાઢે છે, જે ભૂતકાળમાં ઓળખાયા નથી હોતા. તાજેતરમાં તબીબી સાહિત્યમાં વ્યાપક પ્રમાણમાં એને કવર કરવામાં આવ્યું હતું જેને પરસિસ્ટન્ટ જેનિટલ એરૌસલ ડિસઓર્ડર પીજીએડી તરીકે ઓળખવામાં આવે છે.

આ રોગ મોટેભાગે મહિલાઓને થાય છે પીજીએડીથી ગ્રસ્ત ૧૦ મહિલાના કેસનો વિસ્તૃત પીડા અહેવાલ તાજેતરમાં એક જર્નલમાં પ્રગટ થયો હતો. એમાં એક દરદીને તો તે છેક ૧૧ વર્ષની હતી ત્યારથી આ દર્દના ચિહ્નો દેખાવા લાગ્યા હતા.

આ તમામના અહેવાલમાં તેમને દિવસમાં અનેકવાર અથવા દરરોજ ઉત્તેજના થતી. આ પ્રતિક્રિયા-પ્રક્રિયાને એન્જિન વાઈબ્રેશન, બેસીને, ઊભા રહીને અથવા તો ટોઈલેટનો ઉપયોગ કરીને સમાવવામાં આવતી હતી.

આ દશમાંની એક મહિલાને માનસિક હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઈલેક્ટ્રોશોક થેરાપીના ૧૭ સત્રો લીધા પછી તેને ‘સેક્સ મેનિયા’ થયાનું નિદાન કરાયું હતું. જોકે આ સારવારની કોઈ અસર તેના ચિહ્નો પર પડી નહોતી.

મેસ્સેચુસેટ્ટસ જનરલ હોસ્પિટલમાં સંશોધન કરતાં ન્યૂરોલોજિસ્ટ અને લુઈસ ઓક્લાન્ડરે એમડી જણાવ્યું છે કે આ તમામ ૧૦ મહિલાઓના અભ્યાસ અહેવાલમાં તેમને ડિપ્રેશન ઉપરાંત વ્યાપક પ્રમાણમાં પ્રસરેલી અસ્વસ્થતા અને ચિંતા હોવાનું નોંધાયું છે કેટલાક લોકોના પીજીએડી અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું કે તેમને દર ૧૦ સેકન્ડે પ્રબળ કામોત્તેજના થતી.

નેવાર્કની રૂટ્ગેર્સ યુનિવર્સિટીના સાઈકોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર બેરી કોમીસાસ્કુના જણાવવા મુજબ પીજીએડીના દરદીઓ માટે પોતાને નુકસાન કરવાની-ઈજા પહોંચાડવાની ભાવના એક મોટી સમસ્યા છે. ‘છેલ્લા ચાર વર્ષમાં છ મહિલાઓએ આ કારણે આત્મહત્યા કરી હતી એની અમને જાણ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

મિત્રો‘જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસીન’ના એક આર્ટિકલમાં જેકોવિયે જણાવ્યું હતું કે પીજીએડી સાથે મેડિકલ ડૉ.મોર્લિડિટીઝ એસોસિયેશન સંકળાયેલું છે. સાર રૂપ, એ બાબત તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે પીજીએડીના દરદીઓમાં ચાવીરૂપ ચિહ્નો જાતીય આવેગોની તૃપ્તિ ન થઈ હોય એ પણ એક મુખ્ય કારણ છે. આ અભ્યાસમાં ડિપ્રેશન, ચિંતા, જાતીય માનસિક પીડા અને આપઘાતના ઘણા બનાવો બન્યા હોવાનું નોંધવામાં આવ્યું છે, જેમાં પીજીએડીનો પણ સમાવેશ થઈ જાય છે.

મિત્રો સંશોધકોએ સૂચવ્યું છે કે પીજીએડીમાં પ્રસંગોચિત ખોટું નિદાન પણ જવાબદાર છે. પીડા અંગેના અભ્યાસ અહેવાલમાં એમ જણાવાયું છે કે પીજીએડીના ચિહ્નો માટે ઓર્ગેનિક સ્તરને જાળવી રાખવું જરૂરી છે. મોનોપોઝ પછી એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જતાં ચામડી પાતળી થવા માંડે અથવા તો ચામડી પર ખંજવાળ થવા લાગે તેનું કારણ પીજીએડી હોવાની શક્યતા છે.

એમ સંશોધનોનું કહેવું છે પુરુષોમાં પણ આવો ડિસઓર્ડર થઈ શકે છે જેને પ્રિયાપ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રસંગોચિત દર્દનાક ખંજવાળ થાય છે અને લિંગમાં અટકી ગયેલું લોહી અથવા લોહીનો પ્રવાહ નીકળી પડે છે આમ, સમગ્રતયા સાર રૂપ હકીકત એ છે કે આ રોગ શરીરરચનાને લગતો છે, જેના ચિહ્નો ઓળખી તેની સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે, પણ તે માટે પૂરતી ધીરજ અને યોગ્ય સારવાર જરૂરી છે.

Advertisement