શારીરિક સંબંધ માં મજા ન આવતા 6 વાર લગ્ન કર્યા આ ખેડૂતે,છતાં મજા ન આવી તો 7 મી પત્ની લાવ્યો પણ રાત્રે ખાટલા માં સંભોગ દરમિયાન..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,મિત્રો આપણા સમાજમા પતિ અને પત્ની નો સબંધ ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને જો જો આ પ્રેમભર્યા સબંધમા કોઈ કડવાશ આવી જાય છે તો પછી આ સબંધ નો અંત પણ ખુબજ ખરાબ આવે છે.

Advertisement

મિત્રો આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે આપણે ને જણાવે છે કે પતિ પત્નિનો સબંધ ખુબજ પવિત્ર છે પરંતુ અમુક લોકોના કારણે અત્યારે આ સબંધ ખાલી નામનો સબંધ રહી ગયો છે મિત્રો આજના કિસ્સા વિશે જો વાત કરિએ તો તમને જણાવી દઇએ કે આ કિસ્સો બન્યો છે

રાજ્યમાં સુરતમાં રહેનારા 63 વર્ષના એક શખ્સને હ્રદયરોગ, મધુમેહ અને અન્ય કેટલીક બીમારીઓ છે. જેથી આ શખ્સને રાત્રે ઊંઘ નથી આવતી પરંતુ આ બીમારીઓને કારણે નહીં પરંતુ તેની છઠ્ઠી પત્ની તેની સાથે શારિરીક સંબંધ બાંધવાની ના કહેતા, કે જે તેનાથી ઉંમરમાં 21 વર્ષ નાની છે.

પતિનો એવો દાવો છે કે, પત્નીના આ ઇન્કારથી તેના હ્રદયમાં દુ:ખાવો રહેવા લાગ્યો. જ્યારે લોકો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના વાયરસ માટે કેટલાંક રામબાણ ઇલાજ શોધી રહ્યાં હતાં ત્યારે અયૂબ ડિગિયા પોતાના માટે સાતમી પત્ની શોધી રહ્યો હતો. આ મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પત્નીએ પોતાના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.

‘ પત્ની અલગ સુતી હતી’.સુરત જિલ્લાના કપલેઠા ગામના એક શ્રીમંત ખેડૂત અયૂબ ડિગિયાએ સપ્ટેમ્બર 2020માં છઠ્ઠી વાર લગ્ન કર્યા છે. લગ્નના બે મહીના બાદ ડિસેમ્બરમાં બંને અલગ થઇ ગયા. તેની છઠ્ઠી પત્નીએ કથિત રીતે તેની સાથે શારિરીક સંબંધ બનાવવાની ના કહી દીધી.

અયૂબે જણાવ્યું કે, ‘તેને મને પોતાની સાથે સુવા નહીં દીધો. તે કોરોનાનું જણાવીને અલગ સૂતી હતી. મને હ્રદય રોગ, મધુમેહ અને અન્ય બીમારીઓ પણ છે. મારે એક પત્નીની જરૂરિયાત છે કે જે મારી સાથે સંબંધ બાંધી શકે.’

મહિલાએ ફરિયાદ દાખલ કરાવી.અયૂબની પ્રથમ પત્ની જીવિત છે અને 20થી 35 વર્ષની ઉંમરવાળા બાળકો સાથે તે જ ગામમાં અલગ રહે છે. અયૂબે છઠ્ઠા લગ્ન 42 વર્ષની મહિલા સાથે કર્યા. મહિલાનો એવો દાવો છે કે, લગ્ન બાદ તેને ખ્યાલ આવ્યો કે અયૂબે આ પહેલાં પાંચ લગ્ન કર્યા છે. ગયા સપ્તાહે તેને પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી. આરોપી વિરૂદ્ધ IPC ની કલમ 498-A અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

અંધારામાં રાખીને સાતમાં લગ્ન કર્યા.પત્નીનો દાવો પત્નીનો એવો આરોપ છે કે, ‘તેને મારી સાથે લગ્ન કરતા પહેલાં પાંચ વખત લગ્ન કર્યા હતાં જ્યારે મને અંધારામાં રાખી હતી. મને છોડ્યા બાદ હવે તે સાતમી મહિલાની સાથે રહે છે. મને કેટલાંક ગ્રામજનોએ જણાવ્યું કે, તે થોડાંક મહીનાઓ સુધી મહિલાઓ સાથે સંબંધ રાખે છે અને બાદમાં તેને છોડી દે છે.’

પતિ મહિલાની બહેનના ઘરે તેને છોડી આવ્યો. મહિલાના વકીલ ચંદ્રેશ જોબનપુત્રએ જણાવ્યું કે, ‘ડિસેમ્બરમાં અયૂબે મહિલાને તેની બહેનના ઘરે એમ કહીને છોડી દીધી હતી કે, તે શહેરથી બહાર જઇ રહ્યો છે. પરત આવ્યા બાદ તે તેને લઇ જશે. પરંતુ તે પરત આવ્યો જ નહીં. જ્યારે બાદમાં ખ્યાલ આવ્યો કે, તે સાતમી મહિલા સાથે રહે છે.’

આવોજ એક બીજો કિસ્સો જેમાં,થાઈલેન્ડમાં એક જ યુવતીએ 11 યુવકો સાથે લગ્ન કર્યા પછી તેમને લૂંટી લઈ ફરાર થઈ જતી હતી.થાઈલૅન્ડની મીડિયા પ્રમાણે થાઈલેન્ડની પરંપરા પ્રમાણે લગ્ન વખતે દરેક યુવકે દહેજ તરીકે ચોક્કસ રકમ યુવતીને આપી હતી. ત્યારબાદ સંપૂર્ણ રકમ અને ભેટ-સોગાદ સમેટી યુવતી લાપતા થઈ જતી હતી. યુવતીએ દરેક યુવક પાસેથી ખોટા ખોટા વચનો આપી દહેજ તરીકે છ હજારથી 30 હજાર ડોલર સુધીની રકમ પડાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ભારે ચબરાક હતી. તેણે માત્ર ઓગસ્ટ મહિનામાં જ ચાર લગ્ન કર્યા હતાં. પોલીસને આ અંગે 11 ફરિયાદ મળી હતી. ફેસબુક પર એક વ્યક્તિએ આ અંગેની ચેતવણી પણ મુકી હતી. ત્યારબાદ બધા જ પીડિતો પોલીસ પાસે પહોંચ્યા હતાં અને જણાવ્યું હતું કે તેઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે.

પોલીસે જરીયોપોર્ન બુઆયાઈ નામની મહિલા સામે ફરિયાદ નોંધી છે અને તેની શોધખોળ શરૂ કરી હતી.જરિયોપોર્ન ફેસબુક પર યુવકોને ફસાવતી હતી અને તેમને મળતી હતી તથા શારીરિક સંબંધ બાધતી હતી. ત્યારપછી લગ્ન કરી બધા નાણાં તથા ભેટ-સોગાદ લઈ ફરાર થઈ જતી હતી. તે રન વે બ્રાઈડ તરીકે પણ જાણીતી છે.

પોલીસે રાતે મહિલા જરિયાપોર્ન બુયાઈ અને તેના પતિની ઝડપી લીધા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીમાં વધુ ગુંડાઓની સંડોવણી હોઈ શકે છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 11 નહીં પણ સાત યુવકોએ તેમના ફ્રૂટના બિઝનેસમાં રોકાણ કર્યું હતું. તેણે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી નથી. હવે પોલીસ યુવતીના માતા-પિતાની પૂછપરછ કરનાર છે.

જાણો અન્ય સ્ટોરી.લગ્નના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. જેમાં આપણે જોઈ શકીએ કે ઘણા લોકોને જાણે પરણવાનો શોખ હોય એમ ચાર પાંચ વખત લગ્ન કરે અને તેમ છતાં થોડા દિવસો બાદ કુંવારા જ હોય. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર વિચારવા જેવો છે.

તાઈવાનથી લગ્ન અને ડિવોર્સની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે અહીં એક બેન્ક કર્મચારીએ 37 દિવસમાં જ એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન કર્યા હતા અને ત્રણ વાર ડિવોર્સ લીધા હતા.

જો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો હવે આ સમગ્ર ઘટનાનું કારણ કેસ જ્યારે કોર્ટ પહોંચ્યો ત્યારે સામે આવ્યું છે અને બધાને ઝાટકો લાગ્યો છે. આ ઘટના તાઈવાનના એક બેન્ક કર્મચારીની છે. આ વ્યક્તિ અહીં બેન્ક ક્લર્ક તરીકે કામ કરે છે અને હવે તો આખા વિશ્વમાં ચર્ચામાં આવ્યા છે.

તાઈવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર 8 દિવસની જ રજા આપવામાં આવી. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસોમાં જ રજા પૂરી થઈ ગઈ. હવે કાયદા પ્રમાણે લગ્ન માટે 8 દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે.

હવે ખરો ખેલ શરૂ થાય છે. તેની 8 દિવસની તો રજા પુરી થઈ ગઈ. પછી તેણે રજા વધારવા માટે એક નવી પદ્ધતી શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ 8 દિવસની પેઈડ લીવ લઈ શકે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્યક્તિએ 37 દિવસની અંદર એક જ છોકરી સાથે એટલે કે પોતાની પત્ની સાથે ચાર વખત લગ્ન કર્યા અને તેને 3 વખત ડિવોર્સ આપ્યા. કારણ એક જ કે લીવ મળી શકે.

આ ઘટનાનો ખુલાસો કઈ રીતે થયો અને કઈ રીતે સમગ્ર કેસ કોર્ટમાં પહોંચ્યો હતો એના વિશે વાત કરવામાં આવે તો બેન્કે અંતે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વ્યક્તિ શું કરવા માંગે છે. બેન્કે પહેલાં તો તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

જ્યારે બેન્કે રજા ના આપી ત્યારે વ્યક્તિએ તાઈપે સિટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને બેન્ક પર લેબર લીવના નિયમો તોડ્યાનો આરોપ લગાવ્યો હતો. આ કાયદા પ્રમાણે કર્મચારીઓને લગ્ન સમયે 8 દિવસોની પેઈડ લીવ આપવી ફરજિયાત છે. ક્લર્કે 4 વાર લગ્ન કર્યા, તેથી તે માટે 32 દિવસોની પેઈડ લીવ મળવી જોઈતી હતી. ત્યારપછી બેન્કે પણ આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

જો કે આ કેસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આરોપી દ્વારા માંગવામાં આવેલી રજાઓ લેબર સ્ટાન્ડર્ડ એક્ટના પ્રમાણે નથી તેવો લેબર કોર્ટના કમિશનર તરફથી મત રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે લેબર કોર્ટે પણ કહ્યું કે, બેન્ક ક્લર્કે રજા માટે જે પણ ખોટું કર્યું તે અયોગ્ય છે.

પરંતુ લેબર સ્ટાન્ડર્ડ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ રજા લેવા માટે એક જ વ્યક્તિ સાથે બીજી વાર લગ્ન કરે. માટે આ કામને રોકી શકાય. બેન્ક દ્વારા વ્યક્તિને રજા નહીં આપવા માટે 700 કરોડ ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ શખ્સની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો પણ મજાક કરી રહ્યા છે, તો વળી કોઈ આ કર્મચારી પણ ફિટકાર વરસાવી રહ્યા છે.

Advertisement