દિયર અને ભાભી એકલતામાં મનાવી રહ્યા હતા રંગરેલીયા,ને આવી ગયો ભાણિયો….

આજકાલના સમયમા દરેક લોકો પ્રેમ કરતા હોય છે અને તેમ્ના ઘણા બધા કિસ્સોઓ આપણી સામે આવતા હોય છે પરંતુ અમુક સમય આ સબંધો ખોટા રસ્તા ઉપર ચાલ્યા જાય છે જેનુ પરિણામ ખરાબ આવી જાય છે તેમજ તેમના ઘર પરિવાર પણ ખરાબ થઈ જાય છે.

Advertisement

આવા ઘણાબધા કિસ્સાઓ આપણી સામેં જોયા છે અને આજ કારણે અમુક લોકો પ્રેમ કરવા માટે રાજી નથી હોતા પરંતુ જે લોકો પ્રેમ કરે છે તેમને તેની કિમત ચુકવવી પડે છે અને આજે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે.

તેમા તેવી જ કિમત ચુક્વમા આવી છે તો આવો જાણીએ કે આ કિસ્સાની સાચી હકીકત શુ છે પ્રેમ વસ્તુ જ ખૂબ ખરાબ વસ્તુ છે ખાસ કરીને જો તે ફક્ત પરસ્પર સંબંધો માં જ થાય છે તો પછી સમાજ માં નિંદા નો ડર વધે છે તેથી લોકો તેમના પ્રેમ સંબંધ ને છુપાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે.

હવે ઝારખંડ ના ગોડ્ડા જિલ્લા ના બેલબડ્ડા વિસ્તાર ની આ ઘટના ને લઈ લો અહીં દશ વર્ષ ના નિર્દોષે તેની મામી અને પિતરાઇ મામા ને આપત્તિજનક સ્થિતિ માં જોઇ લીધું આ પછી એ લોકો એ નિર્દોષ સાથે જે કર્યું તે ખૂબ જ ભયાનક હતું વાસ્તવ માં ગડ્ડા જિલ્લા ના બેલબડ્ડા વિસ્તાર માં રહેતી એક ભાભી નું તેના પિતરાઇ ભાઇ સાથે અફેર હતું બંને રંગરેલિયા ની ઉજવણી કરવા માટે આવ્યા હતા.

તે દરમિયાન તેનો 10 વર્ષ નો ભાણિયો તેની દાદી સાથે સમય વિતાવવા આવ્યો હતો તેણે આકસ્મિક રીતે તેની મામી અને પિતરાઇ મામા ને જોયું આ જોઈ ને મામી અને પિતરાઇ મામા પણ એકબીજા માં ગભરાઇ ગયા તેમને લાગ્યું કે આ બાળક આવતીકાલે પરિવાર ના સભ્યો ને સચ્ચાઈ કહી ના દે આવી સ્થિતિ માં કલયુગી મામી એ બાળક ને ઓરડા માં લલચાવી ને બોલવ્યું અને ત્યારબાદ તેની પિતરાઇ દિયર સાથે મળી ને ગળું દબાવ્યું બાદ માં બંને એ બાળક ના મૃતદેહ ને કૂવા માં ફેંકી દીધો હતો.

જ્યારે બાળક અચાનક ઘર માંથી ગાયબ થઈ જતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા તેઓ એ પોલીસ ને જાણ કરી પોલીસે ઘર માં સૌથી વધુ પૂછપરછ કરી આ દરમિયાન તે મહિલા ભાભી ની વાતો થી શક થયો આવી સ્થિતિ માં તેણે કસ્ટડી માં લેવાયેલી મહિલા ની સખત પૂછપરછ કરી અને પછી તેણે બધું બતાવી દીધું આ લોકો એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો તેઓએ પોલીસ ને જણાવ્યું હતું.

કે અમને તેમના પ્રેમ પ્રકરણ ખૂલી જવાનો ભય હતો અને તેથી નિર્દોષ ની હત્યા કરી હતી જ્યારે આ સત્ય ની જાણ બાળક ના સબંધીઓ ને થતાં તેઓ ના હોશ ઉડી ગયા હતા એમણે સ્વપ્ન માં વિચાર્યું પણ નહોતું કર્યું કે તેના બાળક ના મોત નું કારણ ભાભી અને પિતરાઇ ભાઈ નો પ્રેમ સંબંધ છે તે ખૂબ જ શરમજનક છે કે પ્રેમાળ દંપતી એ તેમના પ્રેમ પ્રકરણ માં એક નિર્દોષ ની હત્યા કરી હતી.

આ બંને ના પ્રેમ ને દસ વર્ષ ના બાળક દ્વારા સજા આપવા માં આવી હતી બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.તમને જણાવી દઈએ આ ઘટના બીજનોર શહેરની છે તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે ખરેખર બિજનોર શહેરનો આ કિસ્સો છે.

જ્યાં ભાભી અને દિયર વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ ભાભીની હત્યા કરવામાં આવી હતી બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી જેથી દિયરએ તેની સગી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ કેસમાં ઝડપાયેલા આરોપી દિયરએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે.

અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી ભાભી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી આ કિસ્સામાં ભાભી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી તેના દિયરએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ દિયરની ધરપકડ કરી જેમાં દિયરએ વિગતે જણાવતા કહ્યું હતું આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિયર તેની ભાભીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.

કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર ભાઈના ઘરે આવતો હતો અને તે હંમેશા ભાભીની કામમાં મદદ કરતો હતો દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના દિયરને બોલાવતી હતી આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં.

પરંતુ એક દિવસ ભાભી કપડા બદલતી હતી ત્યારે દિયર ભાભીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી ભાભી એ દિયરને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું દિયર ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે ભાભી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી.

અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતુંજ્યારે ભાઈ ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી ભાભી કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના દિયરને ખૂબ પ્રેમ કરતી હતી.

માટે તેને દિયરસાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ દિયરએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી સ્થિતિમાં બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ.

અને દિયર સાથે લગ્ન કરવાની જીદ કરી આ પછી ભાભીએ દિયરને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા પરંતુ દેવરએ જાતે ઝેર ન ખાધું હતું અને ભાભી ને ઝેર આપ્યાં બાદ દવાની અસર થવા લાગી આ સાથે દેવરએ ભાભીનું ગળું દ બાવવાનું શરૂ કર્યું.

જેમાં ભાભીનું મૃત્યુ થઈ ગયું જે પછી દેવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભાઈઆ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દેવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી દેવરની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.

Advertisement