પતિને બીજી યુવતી સાથે જોઈ ગઈ પત્ની ગુસ્સામાં આવી ને પત્નીએ યુવતિના પ્રાઈવેટ પાર્ટમાં કરી નાખ્યું એવું કામ જાણીને ચોંકી જશો

મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન એ આપણા જીવનનું પહેલું પગથિયું હોય છે જેમ દરેક લોકોની જિંદગી બદલાઈ જાય જો પત્ની સારી અને સંસ્કારી વાળી મળે તો તે તમારા ઘરને સ્વર્ગ બનાવી દે છે.જ્યારે કોઈ છોકરો છોકરી પોતાના જીવનના શરૂઆત પહેલા તેઓ એકબીજાની નિજી વાતો શેર કરતા હોય અને હા તેમાં તમારે કોઈ વાત છુપાવી જોઈએ નહીં.જેથી લગ્ન પછી તમારા લગ્ન જીવનમાં કોઈ આપતી આવે નહીં.પરંતુ અમુક સમયે પતિઓ ડરથી વાતો છુપાવતા હોય.આજે અમે તમને આ લેખમાં એક પત્નિ વિશે જણાવીશું જેમાં એક પતિની જૂની કરતૂત બહાર આવતા રોસે ભરાયેલી પત્નીએ તેની પ્રેમીના પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરી દીધું ચાલો જાણીએ.

Advertisement

પતિ તેના પ્રેમી સાથેના અફેરની વાત તેની પત્ની જાણ થઈ તો પતિની ગર્લફ્રેન્ડ પાસેથી જે બદલો લીધો છે તે જાણીને તમે ચોંકી જશો.આ ઘટના અમદાવાદની છે જેમાં એક પરણિત મહિલાએ તેના પતિની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશિત થઈ છે અને યુવતીએ તેની ત્રણ સહેલીઓ સાથે મળીને આ ઘટનાને સફળ બનાવી હતી.અમદાવાદના પોલીસ સ્ટેશનની એક 22 વર્ષીય મહિલાએ તેના પૂર્વ બોયફ્રેન્ડની પત્ની પર ત્રણ મહિલાઓ સાથે ખાનગી ભાગોમાં મરચાના પાવડર ભરવાનો આરોપ લગાવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે.

પીડિત યુવતીએ જણાવતા કહ્યું હતું કે તે અમદાવાદમાં જમાલપુર વિસ્તારોમાં વસવાટ કરે છે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી તેને ભણવાનું છોડી દીધું હતું આ યુવતીના ઘરમાં કોઈ કમાવનાર હતું નહીં તો તેને એક કપડાંની દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.થોડા સમય બાદ ત્યાં દુકાને આવતા એક યુવક સાથે આ યુવતી પ્રેમમાં પડી ગઈ ત્યારે આ યુવતીની ઉમર 20 વર્ષ હતી.બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.

તે બંને અવારનવાર મળતા હતા અને શારીરિક સંબંધ પણ કર્યા હતા પરંતુ કોઈ કારણસર આ બંને વચ્ચે ઝઘડો થયો અને બંને જુદા પડી ગયા.ત્યાર પછી થોડો સમય વીતી ગયો અને આ યુવતીએ બીજી દુકાનમાં નોકરી માટે ત્યાંથી ચાલી ગઈ.જ્યારે અમે છુટા પડ્યા તે સમય પછી ક્યારેય એક બીજાને મળ્યા નથી.પીડિત યુવતી આગળ જણાવતા કહ્યું કે આ યુવકના લગ્ન થઈ ગયા છે અને તે તેની પત્ની સાથે ખુશ છે તે અમુક સમયે હું જ્યાં કામ કરતી હતી ત્યાં જ કપડાં લેવા આવતા હતા.

બે મહિના પહેલા તેને મને મળવા બોલાવી હતી જેની જાણ તેની પત્ની કોઈ કારણોસર ખબર પડી ગઈ હતી.તેની પત્નીને જાણ થતાં તે ખૂબ જ ગુસ્સે થઈ ગઇ હતી અને તેની પ્રેમિકાને પાઠ ભણાવવા માટે તેના ત્રણ મિત્રો સાથે મળીને તેના પતિની પ્રેમિકાનું અપહરણ કરી લીધું હતું.પીડિતાએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે જ્યારે તે તેના દુકાનેથી કામ કરીને સાંજે જઈ રહી હતી ત્યારે તે અને તેની ત્રણ સહેલીઓ એ સાથે મળીને પીડિત યુવતીનું સ્કૂટી ઉપર અપહરણ કર્યું હતું.અને ત્યારપછી તેમને મને બેહોશ કરીને લઈ ગયા હતા જ્યારે પીડિત યુવતીની આંખ ખુલી તો તે એક રૂમમાં બંધ હતી.

તેના પ્રેમીની પત્ની અને તેની ત્રણ સહેલીઓએ સાથે મળીને જબરદસ્તી તેના બધા કપડા કાઢી લીધા હતા અને તેમાંથી એક યુવતી મરચાનો પાઉડર લઈને આવી અને પીડિત યુવતીના પ્રાઇવેટ ભાગમાં મરચાનો પાઉડર ભરી દીધો હતો. પીડિતાના કહેવા પ્રમાણે, જ્યારે તેમને મરચાનો પાઉડર ભર્યો ત્યાર પછી તે ખૂબ જ પીડા થવા લાગી અને તે પીડામાં ચીસો પાડી રહી હતી જ્યારે તેના પ્રેમીની પત્ની અને તેની સહેલીઓ આ જોઈને હસતી હતી અને તેમના મોબાઈલમાંથી તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેઓએ જતા સમયે ધમકી આપી કે મારા પતિને મળવાની કોશિશ કરીશ તો પછી એસિડ ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.

આ પછી તે અને તેની સહેલીઓ તેને તે હાલતમાં છોડીને ત્યાંથી ચાલ્યા ગયા.જ્યાર પછી આ યુવતી ત્યાંથી પીડા સહન કરતી પોતાના ઘરે પહોંચી હતી જે પછી તેને આ ઘટનાને પોતાની માતાને કહી હતી. તેની ફરિયાદમાં પીડિત પ્રેમિકાએ આરોપ પણ લગાવ્યો હતો કે તેની પત્નીએ પણ તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.અને કહ્યું હતું કે જ્યારે તારે અને મારા પતિ વચ્ચે જે સબંધ હતો તે સમયે મારા પતિએ તારી પાછળ જે કપડાના ખાવાના વગેરે ખૂબ પૈસા વેડફ્યા છે તેનો આ વ્યાજ સહિતનો હિસાબ છે જે તારે મને આપવાનો છે આ પછી, તેણીએ તેને પીડાતા છોડી દીધા.

ત્યાંથી ચાલ્યા ગયા.ત્યાર પછી આ યુવતી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે જણાવ્યું હતું કે આ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં મરચાનો પાઉડર ભર્યો હોવાની રિપોર્ટ લખાવી છે. પીડિતાની ફરિયાદના આધારે, તેના ખાનગી ભાગમાં મરચાનો પાવડર લગાવેલી ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સજા મળે તેવી અપીલ કરવામાં આવી છે.

Advertisement