મને મારી પ્રેમિકા સંતોષ નથી આપી શકતી,તે બોવ જલ્દી થાકી જાય છે શું એ મારી સાથે…..

સવાલ.હું ૨૨ વર્ષની યુવતી છું મારા પરિવારજનોએ એક જગ્યાએ મારા સંબંધની વાત ચલાવી છોકરો એન્જિનિયર છે પરિવાર પણ સારો છે પરંતુ હજી મુલાકાત સુધી વાત નથી પહોંચી આ પહેલાં તો મારી પિતરાઈ બહેને પહેલા ફેસબુક અને પછી ફોન પર અમારી વાત કરાવી દીધી ઘણા દિવસો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો.

Advertisement

છોકરાને જોયા વિના જ મને તેની સાથે પ્રેમ થઈ ગયો પરંતુ હવે છોકરો અને તેના પરિવારજનો લગ્ન કરવા ઈનકાર કરી રહ્યા છે છોકરો કહે છે કે પરિવારજનો ના પાડે છે પરિવારજનો એમ કહી રહ્યા છે કે છોકરો ના કહી રહ્યો છે જો કે છોકરા સાથે મારે હજી પણ વાતચીત થાય છે કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ?

જવાબ.ઈનકાર કોઈપણ પક્ષ તરફથી હોય તમને સંકેત મળી ગયો છે કે તમારા લગ્ન તે છોકરા સાથે થઈ શકે તેમ નથી આ સ્થિતિમાં તેની સાથે સંપર્ક જાળવી રાખવો ખોટું છે તમે તેની સાથે વાત બંધ કરી દો.

સવાલ.હું ૧૯ વર્ષની યુવતી છું ૨ વર્ષ પહેલાં એક છોકરા સાથે મિત્રતા થઈ અને પછી પ્રેમ અમે બંનેએ લગ્ન પણ કરી લીધા છે પરંતુ તેની જાણ માત્ર અમને બંનેને જ છે પરંતુ ધીમેધીમે છોકરાના પરિવારજનોને પણ અમારા સંબંધની જાણ થઈ ગઈ છે જોકે મારા ઘરમાં કોઈ નથી જાણતુ મારી સમજમાં નથી આવી રહ્યું કે મારા ઘરમાં આ વાત કેવી રીતે જણાવું તેઓ અમને સ્વીકારશે કે નહીં જણાવો કે હું શું કરું?

જવાબ.તમે પૂરી વાત નથી જણાવી કે જ્યારે તમે બંનેએ લગ્નનો નિર્ણય કર્યો ત્યારે બંને પરિવારને શા માટે તેમાં સામેલ ન કર્યા? આ રીતે છુપાઈને કરવામાં આવેલા લગ્નને સમાજ સ્વીકારતો નથી. તેથી તમારે ઘરમાં સ્પષ્ટ વાત કરવી પડશે. જો તેમનો સહયોગ ન મળે તો કોર્ટ મેરેજ કરી લો. એકવાર લગ્ન થઈ ગયા પછી તો તેઓ વહેલામોડા માની જ જશે.

સવાલ.હું ૨૦ વર્ષની અનાથ છોકરી છું. ૩ વર્ષથી મારા ૪૨ વર્ષના પ્રેમીના ઘરમાં રહું છું. જોકે મારે બીજા કેટલાંય લોકો સાથે પણ પ્રેમ સંબંધ છે, તેથી તે મારી સાથે લગ્ન કરવા નથી ઇચ્છતો. હું પોતાને ખૂબ જ અસુરક્ષિત અનુભવું છું. કૃપા કરીને માર્ગદર્શન આપો?

જવાબ.જો તમારો પ્રેમી ગંભીર હોય અને તમારી સાથે લગ્ન ન કરવા પાછળનું કારણ તમારા બીજા લોકો સાથેના સંબંધ જ હોય તો તમારે તેવા લોકોથી દૂર થઈ જવું જોઈએ. જો તે લગ્ન કર્યા વિના જ આ રીતે તમારો ઉપયોગ કરવા ઇચ્છતો હોય, તો સારું એ રહેશે કે તમે તમારા માટે કોઈ એવી વ્યક્તિ શોધી લો જે તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય. બીજી સ્થિતિમાં પણ તમારો જે અયોગ્ય માર્ગ છે તે કોઈપણ રીતે તમારા હિતમાં નથી, તેને તમારે છોડવો જ પડશે.

સવાલ.મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ?

જવાબ.તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો.

સવાલ.હું બી.એ. છેલ્લા વર્ષની વિદ્યાર્થિની છું. સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ લગ્ન થનાર છે. મારા અને મારા મંગેતરથી એક ભૂલ થઈ ગઈ છે. અમે એકવાર સહવાસ માણી ચૂક્યા છીએ. હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક ગર્ભ ન રહી જાય. હું એ પણ જાણવા ઇચ્છું છું કે શું આ રીતે સંબંધ બનાવ્યાના ૨ વર્ષ પછી પણ ગર્ભ રહી શકે છે?

જવાબ.સંબંધ બાંધ્યા પછી થોડા નિશ્ચિત દિવસો સુધીના સમયમાં જ ગર્ભ રહે છે. જ્યારે તમારે તો સંબંધ બાંધ્યાને ૨ વર્ષ થઈ ગયા છે. તેથી બિનજરૂરી શંકા રાખશો નહીં.

સવાલ.હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.

જવાબ.યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય. લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરોે. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું. નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે.

પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું?

જવાબ.તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે. જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.

Advertisement