સવારે ઉઠતાંની સાથેજ કરીલો આ વસ્તુનું સેવન સડસડાટ ઉતરવા લાગશે ચરબી સાથે સાથે થશે અનેક ફાયદા,જાણીલો વિગતે.

મિત્રો આજે આપણે વાત કરવાના લીમડી એટલે કે કડી પત્તા તે ભોજનનો ટેસ્ટ વધારવા માટે વપરાય છે.જોકે, લીમડી માટે ટેસ્ટ વધારનાર જ નહીં પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે.લીમાડીના જૂના સમયના લોકો ખાલી પેટે ચાવી જતા હતાં, આ રીતે ચાવવાથી તેના અનેકગણા ફાયદા મળે છે.તે ત્વચા, વાળ, પાચનતંત્ર તથા વજનને ઘટાડવામાં મદદરૂપ છે.લીમડીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

Advertisement

લીમડીના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ તથા વજન કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવાની વાત કરવામાં આવે તો લીમડો મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.જેથી ઝડપથી વજન ઘટે છે.મીઠા લીમડાનાં પાન સાથે કોઈ પણ ચીજ ખાવામાં આવે તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે છે. એટલે કે તેનું પાચન ધીમે-ધીમે થાય છે. એ જ કારણોસર લાંબા સમય સુધી ખોરાકમાંથી એનર્જી મળ્યાં કરે છે

અપચાની સમસ્યાને અટકાવે છે.એક સારું પાચનતંત્ર વજન ઓછું કરવા માટે સૌથી મહત્વનું છે.લીમડાને ચાવવાથી અથવા ખાવાથી શરીરની નિયમિત રીતે સફાઈ થાય છે.શરીરમાંથી હાનિકારક વિષાક્ત પર્દાથોને નીકાળે છે. કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.રોજ સવારે ખાલી પેટ 5થી 10 લીમડાના પાન ચાવવા જોઈએ.લીમડામાં મહાનિમ્બ હોય છે, જે એલ્કાલોઈડ જેમાં ઓબેસિટી તથા લિપિડ ઓછું કરવાનો પ્રભાવ રહેલો છે.

આ પ્રકારે લીમડાના પત્તા ખાવામાં આવે તો માત્ર વજન જ ઓછું નથી થતું પરંતુ કોલેસ્ટ્રોલ તથા ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર પણ ઓછું થાય છે.આટલું જ નહીં એક્સપર્ટ્સના મતે, લીમડો સુગરને કંટ્રોલમાં કરીને ડાયાબિટીઝમાં પણ હેલ્પફૂલ થાય છે.લીમડામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટી ઈફ્લેમેટરી, એન્ટી માઈક્રોબિયલ, એન્ટી કાર્સિનોજેનિક તથા હેપેટોપ્રોટેક્ટિવ ગુણ હોય છે.આ તમામ ગુણ તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

લીમડી દાળ, શાક કે ભાતમાં નાખી શકો છો.આ ઉપરાંત માત્ર લીમડી ચાવી પણ શકો છો.તમે લીમડાને પાણીમાં નાખીને પણ પી શકો છો. સવારે ખાલી પેટે આ પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે.મિત્રો આટલુંજ નહીં પરંતુ લીમડી અનેક રોગોને પણ મટાડે છે આવો જાણીએ તે રોગો વિશે જેનો નાશ આ લિમડી ના પાન કરે છે.લીમડીનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે.પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે લીમડીમાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે.

એક સંશોધનના અનુસાર, લીમડી ડાયાબિટસથી પીડાતા લોકો માટે ફાયદાકરક છે.આ ઉપરાંત જે લોકો પોતાના વધી ગયેલા વજનથી પરેશાન છે.તે માટે પણ લાભદાયક નીવડયો છે.આર્યુવેદના અનુસાર લીમડી માં સમાયેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદગાર છે.તો આવો મિત્રો જાણી લઈએ એ રોગો જેનાથી રક્ષણ મેળવવા આ લીમડી ઉપયોગી છે.

એનિમિયા.લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે.જે એનિમિયાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.ડાયાબિટિસ.ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે.

જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.શરીર પરના મેદને નિયંત્રિત કરે છે.શરીર પર ચરબીના થર જામ્યા હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે.તે ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે.તે પાચનક્રિયાને સુધારે છે.જેથી કબજિયાતની તકલીફ થતી નથી.કોલેસ્ટ્રોલ.કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.

જેથી તેનું સેવન કરનારાઓનું હૃદય પણ સ્વસ્થ રહે છે.ત્વચાને લગતી સમસ્યાઓ.લીમડો એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ છે.તે ત્વચા સાથે જોડાયેલી ઘણી તકલીફોને દૂર કરવામાં સહાયક છે.તેમજ તે સ્કિન ઇન્ફેકશનથી રક્ષણ આપે છે.લિવર લિવર માટે લીમડાને ગુણકારી કહ્યો છે.

અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે.કમજોર લિવર માટે લીમડો ફાયદાકારક છે.તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.વાળ વધારવા.લીમડામાં સમાયેલા પોષક તત્વો વાળને જલદી સફેદ થવા દેતા નથી. એટલું જ નહીં વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર કરે છે.વાળમાંથી ખોડો દૂર કરવા માટે લીમડો કારગર છે.

તનાવ દૂર કરે છે.માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે. એક સંશોધનના અનુસાર સાબિત થયું છે કે, લીમડામાં સમાયેલ લિનાલૂલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે.એન્ઝાઇટી અને ડિપ્રેશનન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે. રાતના સૂતા પહેલા તકિયા પર બે-ત્રણ ટીપા કરી લીફ એસેન્શિયલ ઓઇલના છાંટવા.

દિમાગ તેજ કરે છે.રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે.મિત્રો આ હતાં લીમડીના ફાયદાઓ જો તમે આમાંથી કોઈપણ કાર્ય તમારાં ઘરે કરો છો તો ખાસ અમુક વાતો નું ધ્યાન રાખવું જોઈએ જેમકે જો કોઈપણ પ્રકારની બળતર થાય તો ખાસ આ ઉપચાર અટકાવી દેવો.

Advertisement