નાની ઉંમરે પણ આ કારણે વધી જાય છે છોકરીઓના સ્તન,જાણો એનું રસપ્રદ કારણ..

તમે આ વાત ઘણી વખત નોંધી હશે કે છોકરીઓ ઉંમરમાં ઘણી નાની હોય છે અને છતાં તેમના સ્તનો મોટા હોય છે. સ્તન ઘણું મોટું થાય છે આનું કારણ શું છે સ્તનોનું કદ આપણા શરીરમાં હાજર હોર્મોન્સ પર આધારિત છે જે રીતે આપણા શરીરમાં હોર્મોન્સનું સ્તર હશે તે જ રીતે આપણા શરીરના અંગોનો વિકાસ થશે.

Advertisement

છોકરીઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન સ્તનોના કદ અને આકાર માટે જવાબદાર છે જો છોકરીના હોર્મોન્સનું સંતુલન ખલેલ પહોંચે છે તો તેના સ્તનોનું કદ પણ યોગ્ય નથી જો કોઈ છોકરીના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ ઓછો હોય અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનો સ્ત્રાવ વધુ થાય તો તે છોકરીના સ્તનોના કદમાં વધારો અટકી જાય છે અને સ્તનો ખૂબ નાના રહે છે.

આ જ કારણ છે કે ક્યારેક નાની છોકરીઓના સ્તન પણ મોટા થઈ જાય છે આ હોર્મોન એસ્ટ્રોજનને કારણે છે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને છોકરીઓના સ્તનો ઝડપથી વધવા લાગે છે.

વીસેક વર્ષની આસપાસની યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.

તેથી બ્રાની સાઇઝ વધારે મોટી લેવાને બદલે જો તમે એજ જૂના નંબરની બ્રા પહેરશો તો તેની વધારાની ચરબી આજુબાજુથી નીકળીને વધુ નીચેના ભાગ તરફ જશે. અંડરવાયર ધરાવતી બ્રા પહેરવાથી થોડો ફાયદો મળે પણ ઉંમરને કારણે સ્તનનું ઘટતું સૌંદર્ય જાળવી શકાતું નથી.

તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે. જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે.

તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે. તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.

હોરમોન્સ સાયકલ બદલાયા કરવાને લીધે દર અઠવાડિયે સ્તનનાં કોષો પણ બદલાય છે. માસિક સ્રાવના દિવસો પછી સ્તનનાં કોષો એકદમ નરમ બની જાય છે કારણ કે તે સમયે હોરમોન્સનું પ્રમાણ ઘટી જાય છે.

એ પછીના સમયમાં સ્તનની ડીંટડીઓ જાતીય રીતે વધુ આવેગમય હોય છે, જે શરીરમાં વધેલા ઇસ્ટ્રોજનનાં પ્રમાણને કારણે હોય છે. છેલ્લે, એટલે કે ફરી માસિક સ્રાવ આવવાના થોડા દિવસ પહેલાં અથવા માસિક સ્રાવ દરમિયાન વધુ પડતાં પ્રોજેસ્ટેરોન હોરમોન્સના સ્રાવને લીધે સ્તન સૂજીને વધેલા તથા માંસલ લાગે છે. પેઇન કિલર દવાઓ અને ચા-કોફીનું સેવન ઘટાડવાથી તેમાં થતો દુ:ખાવો ઓછો કરી શકાય.

Advertisement