આ દેશ માં લગાતાર વધી રહી છે વર્જિન છોકરીઓની સંખ્યા,કારણ છે ખુબજ ચોંકાવનારું….

એક મોટો દેશ છે જ્યાં છોકરીઓ વર્જિન રહેવાનું પસંદ કરે છે જેના કારણે જાપાનની વસ્તી વૃદ્ધિમાં મોટો ફેરફાર થયો છે મુશ્કેલી એટલી વધી ગઈ છે કે તે અહીંની સરકાર માટે ચિંતાનો વિષય બની છે આ સમસ્યાનો સામનો કરવા માટે જાપાન સરકારે ઘણી યોજનાઓ ચલાવી છે જ્યાં સરકાર આવા લગ્ન માટે પ્રોત્સાહક નાણાં પણ આપે છે આઘાતજનક બાબત એ છે કે જ્યારે આ સ્થાનના યુવકની વાત કરવામાં આવી હતી.

Advertisement

ત્યારે તેઓએ કહ્યું હતું કે તેમની પાસે લગ્ન માટે સમય નથી કારણ કે તે કામમાં એટલી વ્યસ્ત છે જાપાન ટાઇમ્સના અહેવાલ મુજબ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 18 થી 34 વર્ષની વયના 70 ટકા અપરિણીત પુરુષો અને 60ટકા અપરિણીત મહિલાઓ અહીં મળી આવે છે જેને લગ્નમાં રસ નથી આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં 42ટકા પુરુષ અને 44.2ટકા છોકરીઓ કુંવારી છે.

દરેક દેશને પોતાની આગવી સમાજીક અને આર્થિક સમસ્યા હોય છે પરંતુ જાપાનની સમસ્યા સાવ જુદી જ છે જાપાનના યુવક અને યુવતીઓ લગ્ન કરવાથી દૂર ભાગી રહયા છે જયાં સુધી યુવક યુવતીઓ કુંવારા હોય ત્યાં સુધી માતા પિતાની સાથે રહે એ રિવાજના કારણે જીવનસાથી પસંદ કરવાનું દબાણ ઓછું હોય છે તેમને એવું પણ લાગે છે કે કોઇ સાથે રિલેશનશીપમાં રહેવુંએ સમયની બરબાદી છે.

જેનાથી જીવનની જરુરીયાતો પુરી થતી નથી અને સારું જીવન પણ મળતું નથી આવા લોકોને બુધ્ધિજીવીઓ પરજીવી કુંવારા તરીકે સંબોધે છે તેની સંખ્યા વધતી જાય છે તેમને પતિ પત્નીના સંબંધોમાં લાંબા ગાળાની આર્થક સુરક્ષાનું ખૂબ મહત્વ વધારે લાગે છે પરંતુ માતા પિતા પાસેથી જુદા પડયા પછી નવું ઘર વસાવવાનો ખર્ચો ઉઠાવવો અઘરો થઇ પડે છે દરેક દેશને પોતાની આગવી સમાજીક અને આર્થિક સમસ્યા હોય છે.

પરંતુ જાપાનની સમસ્યા સાવ જુદી જ છે જાપાનના યુવક અને યુવતીઓ લગ્ન કરવાથી દૂર ભાગી રહયા છે. જયાં સુધી યુવક યુવતીઓ કુંવારા હોય ત્યાં સુધી માતા પિતાની સાથે રહે એ રિવાજના કારણે જીવનસાથી પસંદ કરવાનું દબાણ ઓછું હોય છે તેમને એવું પણ લાગે છે કે કોઇ સાથે રિલેશનશીપમાં રહેવુંએ સમયની બરબાદી છે.

જેનાથી જીવનની જરુરીયાતો પુરી થતી નથી અને સારું જીવન પણ મળતું નથી આવા લોકોને બુધ્ધિજીવીઓ પરજીવી કુંવારા તરીકે સંબોધે છે તેની સંખ્યા વધતી જાય છે તેમને પતિ પત્નીના સંબંધોમાં લાંબા ગાળાની આર્થક સુરક્ષાનું ખૂબ મહત્વ વધારે લાગે છે પરંતુ માતા પિતા પાસેથી જુદા પડયા પછી નવું ઘર વસાવવાનો ખર્ચો ઉઠાવવો અઘરો થઇ પડે છે.

બીજા વિશ્વયુધ્ધ પછી જાપાનમાં ઉધોગો સ્થાપિત થતા દેશદાઝની ભાવના પ્રગટી જેના કારણે જે કામને અત્યંત સમર્પિત હોય એવા સ્ટાફની જ ભર્તી કરવામાં આવતી હતી તેના બદલામાં તેમને જોબ સિક્યોરિટીની ગેરંટી મળતી હતી આથી જાપાનમાં એક વર્કોહોલિક પેઢી તૈયાર થઇ છે જો કે વર્કોહોલિક હોવા છતાં હવે પરીસ્થિતિ બદલાઇ છે.

હવે જોબ સિકયોરિટીને જોખમ વધ્યા છે જાપાનના શ્રમ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૧૯૯૦ પહેલા હંગામી ધોરણે રખાયેલા કર્મચારીઓની સંખ્યા ૧૫ ટકા હતી જે વધીને હવે ૪૦ ટકા થઇ છે જાપાનના યુવક યુવતીઓ આમ તો માતા પિતા સાથે ખૂશહાલ હોય છે પરંતુ લગ્નની વાત આવે ત્યારે કન્ફયૂઝ રહે છે.

લગ્ન સહજ નહી પરંતુ જીવનનો ખૂબજ મોટો નિર્ણય હોય તેવો હાઉ રહે છે જાપાનમાં ઓછી આવક ધરાવતા ઘણા યુવકો તેમની વધારાની લાયકાત ઉભી કરવા માટે બાળકોનું પેરન્ટિંગ કેવી રીતે કરવું તેના કલાસ ભરે છે આ પરંપરાને ઇકુમેન કહેવામાં આવે છે તેનો કાયદેસરનો કોર્ષ ચાલે છે એવા યુવાનોના પરણવાની શકયતા વધી જાય છે.

જેમને આવો કોર્ષ કર્યો હોય છે જેમાં બાળકોને કેવી રીતે નવડાવવા કપડા બદલવાથી માંડીને મહિલાની મનોસ્થિતિ સમજવાની પ્રેકટિકલ ટ્રેનિંગનો સમાવેશ થાય છે જાપાનમાં ઓસાકામાં આવેલી ઇકુમેન યૂનિવર્સિટી નામની કંપનીએ તેની આધુનિક શરુઆત કરી છે કોર્ષ કરનારા પુરુષના શરીર પર સાત કિલો વજનનું પ્રેગનન્સી જેકેટ બાંધીને અભ્યાસ કરાવવામાં આવે છે જેથી કરીને પ્રેગનન્સી ધરાવતી મહિલા કેવી રીતે આ સહન કરતી હશે તેનું ભાન કરાવવાનો છે.

આ ઉપરાંત મહિલાઓની માનસિક તકલીફોને કેવી રીતે સમજવી તે પણ શીખવામાં આવે છે સંભવિત પાર્ટનર સાથે સારો સંવાદ સ્થાપિત કરવોે અને તેની પસંદ ના પસંદને જાણવાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે પુરુષોના આ ગુણોને એક લાંબી યાદી તૈયાર કરવામાં આવે છે જે મહિલાઓને ના ગમતી હોય તેવી બાબતોનો સમાવેશ થાય છે તેની સરખામણીમાં આવી એબ નથી.

એવું સર્ટિફિકેટ આપવામાં આવે છે જેથી કરીને મુરતીયો લગ્નમાં બેસવા માટે લાયક છે એવું નકકી થાય છે જાપાનના નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે મહિલાઓમાં શિક્ષણ વધ્યું છે જોબ કરતી થઇ છે જલદી પ્રેમમાં પડતી નથી હવે તે હાઉસ વાઇફ બનીને રહેવાનું વલણ ધરાવતી નથી.

આથી પુરુષોને કન્યા શોધવામાં ખૂબ આંખે પાણી આવે છે ૧૯૯૦માં ૨૦ ટકા મહિલાઓ અપરણીત હતી જાપાનમાં દર સાતમી મહિલા કુંવારી છે બે દાયકા પહેલા માત્ર ૧૦ ટકા મહિલાઓ કુંવારી હતી સલૂન રેસ્ટોરન્ટ સોલો ડિનર એવા એપાર્ટમેન્ટ અને કોમ્પેલેક્ષ છે જયાં મહિલાઓ ભાડે રહે છે તે પોતાની નોકરી અને કામને ખૂબજ ચાહતા હોય છે ૧૮૮૯ પછી પ્રથમ વારે બાળકો પેદા થવાનો રેસિયો ઘટી ગયો છે.

વધારાનો સમય ફિમેલ ફ્રેન્ડ અને માતા પિતા સાથે ગાળવાનું પસંદ કરે છે કેવી રીતે રોમાન્ટિક રહેવું અને કમ્યુનિકેટ કરવું તે ઓછું આવડે છે બંને કમાતા હોય તેમને ચાન્સ વધી જાય છે કદાંચ લગ્ન જીવન સફળ ના થાય તેવી બીક પણ રહે છે સ્થાનિક સરકાર મેરેજ અને બાળકો પેદા કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે મેચ મેકિંગ ટૂર અને સેમિનારો પણ ટોકિયો જેવા શહેરોમાં ગોઠવવામાં આવે છે.

એકલા રહેવાના સ્વતંત્રતા સાથે જોડવામાં આવે છે ૧૫ થી ૬૪ વર્ષની ૭૦ ટકા મહિલાઓ જોબ કરે છે ઘણાએ જાપાનીઓ સાથે કામ કર્યુ હોય તે માને છે કે જાપાની પુરુષો થોડા અપરિપક્વ હોય છે ડાઇવોર્સ માટે નકારાત્મક ઇમેજ ધરાવતો હોય છે ઘણી મહિલાઓને પોતાના જીવનસાથીને શરાબનું વ્યસન છે એ પછીથી ઉઘાડું પડતું હોય છે પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.

લગ્નની જે જાહેરાત આપવામાં આવે છે તેમાં પણ અખબાર પત્રિકાઓ અને વેબસાઇટસમાં સર્ટિફિકેશન કોર્ષનો યુવકો ઉલ્લેખ કરે છે જેથી લગ્નના બજારનાં જીવનસાથી પસંદ કરવાની શકયતા વધી જાય છે તે માત્ર પત્ની અને પરીવાર સંભાળવાને લાયક છે એટલું જ નહી જરુર પડે બાળકોને પણ રાખવામાં પણ નિપૂણ છે.

એવું સાબીત થાય છે જાપાનમાં એક સર્વેક્ષણમાં માલૂમ પડયું છે કે વિવાહ યોગ્ય ઉંમર ધરાવતા ૧૮ થી ૩૪ વર્ષના ૭૦ ટકા પુરુષો અને ૬૦ ટકા મહિલાઓ અપરણીત છે જાપાન એવો દેશ છે જયાં યુવાનો કરતા વૃધ્ધોની સંખ્યા વધારે છે જાપાનને એક તરોતાજા યુવા પેઢીની તાતી જરુરીયાત છે.

Advertisement