આ કારણે આ લોકો પાસે રહે છે હમેશા પૈસાની ખોટ, કદાચ તમારા દ્વારા તો નથી થઈ રહી ભુલ….જાણો વિગતે

મિત્રો નમસ્કાર આજે તામરુ અમારા આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના જમાનામા લોકો પૈસાને ઘણુ મહત્વ આપે છે અને જો જોવા જઈએ તો તે સાચુ પણ છે કારણ કે આજની આ મોંઘવારી દુનીયામા લોકો પૈસાને મહત્વ આપે તે સાચુ છે પરંતુ જેની પાસે પૈસા છે તેની પાસે અઢળક પૈસા છે અને જેની પાસે નથી તે સાવ ગરીબ છે અને આજના સમયમા અમુક લોકો અબજોપતિ છે.મિત્રો આ દુનિયામાં અસમાનતા ખૂબ જોવા મળશે અને જો કોઈ આત્યંતિક ગરીબીમાં જીવે છે તો કોઈની પાસે ઘણા પૈસા છે તેની પાસે એવા ઘણા પૈસા છે જે તે ગણતરી પણ કરી સકતા નથી અને જો કોઈની પાસે સમય માટે ખોરાક ન હોય તો કોઈ ખાઈને મરી રહ્યું છે મિત્રો તે યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભગવાન કોઈને આપે છે ત્યારે તેને ઘણુ બધી આપે છે પરંતુ આ દુનિયામાં પણ એવા ઘણા લોકો છે કે જેમની પાસે આટલા પૈસા છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી.

Advertisement

મિત્રો જો આ દુનિયામાં રહેતા મુઠ્ઠીભર લોકો ને છોડી દઇએ તો લગભગ બધા જ લોકો ધનિક બનવા માંગે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે પૈસા વિશ્વની બધી સુવિધાઓ ખરીદી શકે છે અને જો કે પ્રેમ, સુખ, ખુશહાલી, શાંતિ જેવી વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી નથી અને દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું જીવન સુખી રહે. પણ રાત-દિવસ સખત મહેનત કર્યા પછી પણ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરીયાતોની વસ્તુ મેળવી શકતો નથી, તો તે તેના જીવનથી ખૂબ નિરાશ થઈ જાય છે.

દરેક માણસ ઈચ્છે છે કે તેમનું જીવન ખુશમય રહે અને તે માત્ર સ્વાસ્થ્યથી નહિ પણ શારીરિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને ઘણા લોકો કહે છે કે પૈસા જ બધુ નથી હોતું અથવા પૈસાથી બધા આનંદ ખરીદી શકાતા નથી તે પણ સાચું છે કે પૈસા થી બધું ખરીદી શકાતું નથી પરંતુ ભૌતિક આનંદ માટે નાણાંની જરૂર પડે જ છે પૈસા વિના જીંદગી જીવવી સહેલી નથી અને આજે લોકો પૈસા માટે સખત રાત દિવસ મહેનત કરે છે જેથી કરીને તેમનુ જીવન સરળતાથી ચાલે અને જો પૈસા હોય તો જ તમે તમારી ભૌતિક સુખ સુવિધાઓના સમાન ખરીદી શકો છો.

કોઈ અમુક વ્યક્તિને જુઓ કે જેની પાસે ખુબ જ પૈસા છે અને તેની પાસે બધી ભૌતિક સુવિધાઓનો બધોજ સામાન ઉપલબ્ધ હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં રામ ચરિત્ર માનસને જીવન જીવવાના આધાર તરીકે જોવામાં આવે છે અને રામ ચરિત્ર માનસ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે તેમજ રામ ચરિત્ર માનસ આપણને જીવનના દરેક ક્ષણે આદર્શ અને ધર્મ અનુસાર જીવવા માટે પ્રેરણા આપે છે મિત્રો રામ ચરિત્ર માનસમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો પાસે પૈસા કેમ નથી ટકતા તો આજે અમે તમને આ બાબતો વિશે જણાવીશું.

મિત્રો રામાયણને હિંદુ ધર્મમાં જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે અને રામાયણ જ જીવન જીવવાની સાચી રીત બતાવે છે કારણ કે રામાયણ વ્યક્તિને દરેક ક્ષણે આદર્શ અને ધર્મ અનુસાર જીવવા પ્રેરણા આપે છે અને રામાયણમાં એવુ કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો પાસે પૈસા ટકતા કેમ નથી તો આજે અમે તમને એવા જ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણી લઈએ.મિત્રો રામાયણ મુજબ જો જીવનસાથી બીમાર હોય તો તમારી પાસે ક્યારેય લક્ષ્મી ટકતી નથી અને જો આપણે બધાએ એ કહેવત તો સાંભળી જ હશે કે એક સારી સ્ત્રી તેના ઘરને સ્વર્ગ બનાવી શકે અને જે લોકો પોતાના પાર્ટનરની સાથે કપટ કરે છે તેમની પાસે ક્યારેય પૈસા રહેતા નથી અને જો તમે તમારા જીવનસાથીને દગો આપશો તો તમારું જીવન અને ઘર બરબાદ થઈ શકે છે અને તેથી કોઈ પણ સમયે તમારા સાથીને દગો આપવો નહીં.

તેમજ મિત્રો રામાયણ મુજબ જે લોકો લાલચુ હોય તેમની પાસે ક્યારેય ધન નથી રહેતું કારણ કે લાલચ ને ખરાબ ટેવ માનવામાં આવે છે અને એટલા માટે તમારે સુખી રહેવા માટે લાલચ છોડીને તમારા ધર્મનું અનુસરણ કરવું જોઈએ કારણ કે ભગવાન ક્યારેય લોભી વ્યક્તિને ટેકો નથી આપતા અને એટલા માટે લાલચ નો ત્યાગ કરવો જોઇએ કારણ કે લાલચ થી ક્યારે પણ પૈસાની ભુખ સંતોસથી નથી.

મિત્રો ઘમંડી વ્યક્તિ પણ કોઈના નથી હોતા. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ માણસને ઘમંડ હોય છે તો તે ઘમંડી વ્યક્તિ પાસે ક્યારેય પૈસા નથી રહેતા અને જો આવા વ્યક્તિ પાસે પૈસા છે તો તે ટૂંક સમયમાં જ સમાપ્ત થઇ જશે અને તેથી એવું કહેવામાં આવે છે કે વધુ પૈસાનો ઘમંડ વ્યક્તિ ને બરબાદ કરી દે છે અને તેથી તમારે ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારે ઘમંડને છોડી દેવુ જોઈએ અને પછી તમારી પાસે લક્ષ્મીનું આગમન જરુર થશે.

મિત્રો રામાયણ મુજબ જે ઘરમાં કેફી પદાર્થોનું સેવન કરવામાં આવે છે ત્યાં ક્યારેય લક્ષ્મીજી વાસ નથી કરતા અને એટલા માટે જો તમારી અંદર પણ એવી કોઈ ખરાબ ટેવ છે તો અત્યારે જ છોડી દો જેથી માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા જળવાઈ રહે છે પરંતુ જો તમારા ઘરમા કેફી દ્રવ્યોનુ સેવન કરવામા આવે છે તો પછી તમારા ઘરમાથી લક્ષ્મીજી રિસાઇ જાય છે.

Advertisement