આ વસ્તુથી વાયગ્રા કરતા પણ મળે છે વધારે પાવર,સંભોગ માં 10 ઘણી આવશે વધારે મજા…

પતિ પત્નીના સંબંધની લાંબા ગાળા સુધી બનાવી રાખવા માટે સંબંધોમાં વિશ્વાસ, પ્રેમ અને સે@ક્સ એક મહત્વનો ભાગ ભજવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, યોગ્ય મહત્વ આપવામાં આવ્યું છે. અને તેને જીવનનો આધાર કહેવામાં આવ્યો છે. જેમ ધર્મ, અર્થ અને મોક્ષ જીવનનું એક મહત્વનું પાસુ છે તેવી જ રીતે કામ પણ જીવનનું એક મહત્વનું પાસુ છે. ત્યારે આજે અમે તમારી માટે એક તેવું પીણું લઇને આવ્યા છીએ જે તમારી શારિરીક ક્ષમતા અને કામેચ્છાને વધારવાનું કામ કરે છે. આ ડ્રિંક તડબૂચ અને લીંબુમાંથી બને છે. તડબૂચની અંદર વિવિધ પોષક તત્વો તો હોય જ છે સાથે જ તેમાં શક્તિશાળી કામોદ્દીપક તત્વો પણ રહેલા છે. વળી બીજી બાજુ લીબું પણ એક અસરદાર કામોદ્દીપક છે.

Advertisement

તેની અંદર રહેલા વિટામિન અને મીનરલ શક્તિવર્ધક તરીકે પણ કામમાં આવે છે. વળી આ જે પીણું છે તે પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે પ્રાકૃતિક વાયેગ્રાનું કામ કરે છે.શુ તમે જાણો છો કે સે@ક્સ માનવીય જીવનના એક એવો પળ હોય છે જેનાથી જોડાયેલા કેટલાક તથ્ય આપણા માટે જાણવા ખૂબ જરૂરી હોય છે. લાઇફસ્ટાઇલના વધતા તણાવના કારણથી બીમારીઓ વધી જાય છે. સાથે જ સે@ક્સુઅલ રિલેશનશિપ પર પણ તેની અસર પડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક સુપર ફૂડ્સની મદદ લઇ શકો છો. આ ફૂડ્સ શારીરિક ક્ષમતાને વધારવા માટે અસરકારક છે. એટલું જ નહીં આ ફૂડ્સ વિયાગ્રાની જેમ કામ કરે છે. જેનાથી તમે લાંબા સમય સુધી ફૂડ્સનો આનંદ લઇ શકો છો.તરબૂચ ગરમીમાં સૌથી વધારે ખાવામાં આવતા ફળમાંથી એક છે. તેનાથી શરીરમાં પાણીની પૂર્તિ પણ થાય છે. આ રીતે આ વિયાગ્રાની જેમ કામ કરે છે.

જોકે, તરબૂચમાં સિદ્રુલાઇન હોય છે જે નાઇટ્રિક ઓક્સાઇડનું નિર્માણ કરે છે. તે તત્વ સે@ક્સુઅલ સ્ટેમિના વધારે છે. અને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે નપુંસકતાને ઓછી કરે છે. તેને તમે શરબત તરીકે પણ લઇ શકો છો. એક ઉંમર બાદ પુરૂષોમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય છે અને ટેસ્ટોસ્ટેરોન ઘટવા લાગે છે. બ્રોકલીમાં ઇંડોલનું વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તેની સાથે જ તે મેલ સે@ક્સ હોર્મોનમાં પણ વધારો કરે છે. બ્રોકલી નિયમિત રીતે સેવનથી શારીરિક ક્ષમતા વધે છે અને અંતરંગતાની ઇચ્છામાં વધારો થાય છે. તેનાથી તમે તમારા પાર્ટનરને પૂર્ણ રીતે સંતુષ્ટ કરી શકશો. તેનું નિયમિત રીતે સેવન કરો.

તમને જણાવી દઈએ કે તરબૂચને નેચરલ વિયાગ્રા પણ કહેવામાં આવે છે. તેમાં મોટા પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને અમીનો એસિડ હોય છે. જે બ્લડ ફ્લોને સુધારવાનું કામ કરે છે. તરબૂચમાં મળી આવતું સિટ્રૂલીન રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખે છે. જેનાથી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા ઓછી થાય છે. સિટ્રૂલીનમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શનને સુધારવાની ક્ષમતા હોય છે.

Advertisement