શુ આવી ઈચ્છાઓને કન્ટ્રોલમાં રાખવા,મોટાભાગની સ્ત્રી ઉંધા પડખે સુઈ જાય છે?…

છોકરીઓની આવી ઘણી વસ્તુઓ છે જેઓ તેમના મિત્રો અથવા કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરતી નથી. આવી જ એક માહિતીએ એક સર્વેમાં પડદો જાહેર કર્યો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે છોકરીઓ તેમના પેટ પર સૂવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ છોકરીને તેના પેટ પર સૂવાનું શું ગમે છે,પીરિયડ પીડા – પીરિયડ પેઇન રાહત આપે છે.સેક્સ ઉત્તેજના – પેટ પર સૂવાથી સેક્સની ઉત્તેજના પણ ઓછી થાય છે. હકીકતમાં, પેટ પર સૂઈ જવાથી, કેટલાક અવયવો પર દબાણ જાતીય ઇચ્છા નિયંત્રણનું કારણ બને છે.

Advertisement

સુંદરતાના ચહેરા સામે આવેલા વિચિત્ર કારણોને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ડોકટરો કહે છે કે પીઠ પર સૂવાથી ચહેરો સુંદર રહે છે, કારણ કે આ રીતે સૂવાથી તમારો ચહેરો દબાવતો નથી અને કરચલીઓ થતી નથી.પેટ બહાર આવતું નથી – સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જે છોકરીઓ પેટ પર સૂવાનું પસંદ કરે છે તે પેટમાંથી બહાર નથી આવતી. પેટને અંદર રાખવાનો આ એક સારો માર્ગ છે. નોંધપાત્ર વાત એ છે કે, જૂના સમયમાં પણ એવું કહેવામાં આવતું હતું કે પેટ પર સૂવાથી પેટ અંદર રહે છે,

પરંતુ વિજ્ઞાન તેનો ઇનકાર કરે છે.સારા સપનાનું આગમન – સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે તે સારા નસીબ લાવે છે.દરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે છે.

સીધા તાણીને સૂઈ જવુ.કેટલીક યુવતીઓને સીધા સૂવાની ટેવ હોય છે. આ પ્રકારની યુવતીઓનો સ્વભાવ ખૂબ જ સંતુલિત હોય છે અને તેમના સપના પણ મોટા હોય છે. આ પ્રકારની યુવતીઓને ડોમિનેટિંગ પર્સનાલિટીના છોકરાઓ વધુ પસંદ પડે છે.

ડાબા પડખે સુવુ – આમ તો ડાબા પડખે સુવુ સૌથી સારુ માનવામા આવે છે પોતાના જીવનમાં ફેરફાર ન કરનારી આ પ્રકારની કછોકરીઓને લીડરશિપ કરનારા છોકરા પસંદ હોય છે. ઊંઘા સુવુ – આ રીતે સૂનારી યુવતીઓ બેદરકાર હોય છે.. પણ તેમને સરપ્રાઈઝ આપનારા છોકરાઓ ખૂબ પસંદ હોય છે. બોરિંગ સ્વભાવના છોકરાઓથી આ છોકરીઓ દૂર રહેવુ પસંદ કરે છે.

પગ ફેલાવીને સૂવુ – આ રીતે સૂનારી યુવતીઓ ખુલા વિચારોની હોય છે. તે ખૂબ સારી મિત્ર પણ હોય છે અને તેને રોકટોક કરનારા છોકરાઓ બિલકુલ ગમતા નથી. સોફ્ટ ટૉય પકડીને સુવુ – ઓશિકુ કે પછી સોફ્ટ ટોયને વળગીને સૂનારી યુવતીઓને સુંદર સપના જોવાનો શોખ હોય છે.. તેમને કેયર કરનારા છોકરા પસંદ પડે છે.

જાણો અન્ય સ્ટોરી.દરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પ્રેમી તેમને ખુબ પ્યાર કરે અને જીવનની તમામ સ્થિતિમાં તેમની સાથે જ રહે. પરંતુ એ ખબર કઈ રીતે પડે કે તમારો પાર્ટનર કે પ્રેમી ખરેખર તમને અત્યંત પ્રેમ કરે છે અને તમને પામવા માટે કંઈ પણ કરી શકે છે? તો એ માટે અમે લઈ લાવ્યા છીએ એવી કેટલીક સાઈન્સ જેને તમે ઑબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે જે પુરૂષને પ્રેમ કર્યો છે એ ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં.છોકરી તો પેલા એ જોવે છે કે આ વ્યક્તિને મારી સિવાય બીજામાં રસ તો નથી ને.તે સાથે સાથે તેની જાસુસી પણ કરે છે. કે આ મારી સાથે જે કરે છે તે કોઈ બીજી છોકરી સાથે તો નહિ કરતો ને. છોકરીઓ એક જ નજરમાં વ્યક્તિને ઓળખી જાય છે કે આ વ્યક્તિ તેની સાથે કેટલો સમય રહશે.

સાચો પ્રેમી ક્યારેય લૂક્સ જોઈને પ્રેમ નથે કરતો. પરંતુ જો તમારો પ્રેમી તમારા લૂક્સને લઈને કે તમારી ફેશન સ્ટેટમેન્ટને લઈને તમને કંઈક કહે છે તો તમારે એ બાબતને બારીકાઈથી ઑબ્ઝર્વ કરવી જોઈએ કે તમારો સાથી તમારા નિખાર માટે અને તમને કોઈ સ્ટાઈલ શૂટ થાય એ માટે કોઈ કમેન્ટ કરે છે કે તેને માત્ર તમારી સુંદરતાથી જ નિસ્બત છે એટલે તે એવું કહે છે? એવા સમયે તમારા પ્રેમીએ તમારા માટે વાપરેલા શબ્દો પરથી તમે આસાનીથી નક્કી કરી શકશો.

છોકરી જયારે બીમાર પડે ત્યારે છોકરો એક-એક વાત નું ધ્યાન રાખતો રહે છે. અને મીનીટે-મીનીટે તેનો હાલ પૂછતો રહે છે. એટલે છોકરી સમજી જાય છે કે આ મને ખુબ પ્રેમ કરે છે પણ આ મને કહી નથી શકતો. એટલે છોકરીને વિશ્વાસ બેસી જાય છે કે આ ફક્ત મને જ પ્રેમ કરે છે, અને મને મુકીને કોઈ દિવસ બીજી છોકરી પાસે નહિ જાય.

આ ઉપરાંત તમને કોઈક નાનામાં નાની બીમારી થઈ હોય કે તમારા લાભની કોઈક બાબત હોય એ વિશે તો તમારો પાર્ટનર તમને વઢે કે તમને સાફ સાફ શબ્દોમાં કહી દે તો સમજી જવાનું કે તેને તમારી ખૂબ ચિંતા છે. આ સિવાય તમે ક્યાંક બહાર ગયા હો અને તમારી આસપાસ સેંકડો સુંદર અને હોટ છોકરીઓ હોય અને જો તમારો પાર્ટનર તમારામાં જ રમમાણ હોય તો તમારે સમજી જવાનું કે તેના માટે આ જગતની સૌથી સુંદર સ્ત્રી એક જ છે એ સ્ત્રી તમે છો.

તેણે કહ્યું કે પોતે 12 વર્ષની હતી ત્યારે પોતાના શરીર વિશે બહુ ખરાબ કમેન્ટ તેણે સાંભળી હતી.મને યાદ છે કે મારા ક્લાસના એક છોકરાએ તો મને કહી દીધું હતું કે હું તારી સાથે સેક્સ કરવાનો જ છું.આવી જાતીય સતામણી સાથે રંગભેદી ટીપ્પણીઓ પણ સાંભળવી પડતી હતી એવું તેને યાદ છે, જેમ કે “તને બહુ બધા વાળ ઉગ્યા છે ખરા? કેમ કે મેં એવું સાંભળ્યું છે કે એશિયનોને બહુ વાળ ઉગતા નથી.

વહેલી પુખ્તતાને કારણે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જોડાયેલી હોવા છતાં, ગોથેનબર્ગ યુનિવર્સિટીના સાયકોલૉજીના પ્રોફેસર થેરેસ સ્કૂગને એવું પણ જોવા મળ્યું છે કે આવી કિશોરીઓ માનસિક રીતે પણ વધારે પુખ્ત હોય છે અને સારી રીતે પોતાને સંભાળી પણ લેતી હોય છે.મારા માટે નાની વયે આવા અનુભવોને કારણે મોટી ઉંમરે વધારે સહાનુભૂતિ અને લાગણી જન્મ્યા હતા, ખાસ કરીને મારા જેવા જ અનુભવો ધરાવતી વ્યક્તિઓ સાથે.

સંશોધકો એ વાતે પણ સહમત થાય છે કે નાની વયે જાતીય રીતે પુખ્ત થઈ જવાની બાબતને કોઈ મોટી આપત્તિ તરીકે જોવાની પણ જરૂર નથી.સમસ્યા એ નથી કે કિશોરીનું શરીર ઝડપથી વધી રહ્યું છે, સમસ્યા એ સમાજમાં તેને કઈ રીતે લેવામાં આવે છે તેની છે.તેથી જ સંશોધકો કહે છે કે આપણે આવી કિશોરીઓને અને તેના કુટુંબને કઈ રીતે મદદરૂપ થવું તેના પર ભાર મૂકવાની જરૂર છે.

સાથોસાથ રોબર્ટ્સ કહે છે તે પ્રમાણે, “પુખ્તતાને ખરાબ રીતે જોનારા સેક્સિસ્ટ કલ્ચરનો પણ આપણે વિરોધ કરવો રહ્યો”.સ્કૂગ માને છે કે સામાજિક અને માનસિક રીતે આ બાબતમાં જાગૃત્તિ ફેલાવતા તાલીમ વર્ગો પર ધ્યાન આપવું જોઈએ.જાતીય બાબતોની માહિતી, સામાજિક સભાનતા, સહાનુભૂતિ અને વૃત્તિને કાબૂમાં રાખવા જેવી બાબતો આવી તાલીમમાં આવરી લેવા જોઈએ એમ તેઓ માને છે.

નાની કિશોરીઓ સાથે થતી જાતીય સતામણી સહિત, દરેક પ્રકારની સતામણીનો સામનો કરી શકાય તેવી નીતિના ઘડતરમાં આ બધી બાબતોનો સમાવેશ કરવો જોઈએ.આપણે એ સમજવાની જરૂર છે કે આપણે સામાજિક રીતે વધારે સભાન વર્તન શીખવાની જરૂર છે. આપણે એ સમજવાની જરૂર છે કે કિશોરીમાં પુખ્તતાના ચિહ્નો કે વર્તન દેખાય તેનો અર્થ નથી કે તે સેક્સુયલ બાબતો માટે તૈયાર હોય.

Advertisement