ખુબજ ભાગ્યશાળી હોય છે આવી નાભિ વાળી મહિલાઓ, ચમકાવી દે છે પતિની કિસ્મત…..

આમ તો શરીરનું દરેક અંગ મહત્વપૂર્ણ છે પણ નાભિ તરફ ખૂબ ઓછા લોકો ધ્યાન આપતા હોય છે. આને શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ કહેવાય છે. કોઈપણ મહિલાની સે@ક્સ અપીલને એની નાભિ સાથે જોડવામાં આવે છે. કેટલીક મહિલાઓ તો પોતાની નાભિને સુંદર બનાવવા માટે સર્જરી પણ કરાવે છે. પણ તમે કદાચ આ વાતથી અજાણ હશો કે, નાભિ ફક્ત સે@ક્સ અપીલની નિશાની નથી પણ મહિલા સાથે સંકળાયેલ ઘણા રાઝ પણ ખોલે છે.

Advertisement

કહેવાય છે કે સમુદ્ર શાસ્ત્રમાં આવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેને જાણવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આવી સ્થિતિમાં, સમુદ્રશાસ્ત્રમાં નાભિની ઘણી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે, જે જો તમે જાણો છો, તો તમારું જીવન સરળ અને સુંદર બની શકે છે. જી હા, શાસ્ત્રો અનુસાર વ્યક્તિની નાભિમાં અનેક રહસ્યો છુપાયેલા હોય છે અને તેને જોયા પછી વ્યક્તિના વ્યવહાર વિશે જાણી શકાય છે. તો ચાલો જાણીએ નાભિની વિશેષતાઓ. નાભિની વિશેષતાઓ.

સપાટ નાભિ.એવું કહેવાય છે કે જે મહિલાઓની નાભિ સપાટ હોય છે, તેમણે સાવધાન રહેવું જોઈએ, કારણ કે જલ્દી ગુસ્સો કરવો તેમના સ્વભાવમાં છે અને તેઓ ગુસ્સામાં ઘણું બધું કરે છે.

ઊંડી નાભિ (સ્ત્રી-પુરુષ).જે સ્ત્રીઓ અથવા પુરૂષોની નાભિ ઊંડી હોય છે તેઓ સૌંદર્ય પ્રેમી હોય છે અને રોમેન્ટિક સ્વભાવના આ લોકો મૈત્રીપૂર્ણ હોય છે. તેવી જ રીતે, તેમને સુંદર જીવન સાથી મળે છે.

લાંબી નાભિ.એવું લખવામાં આવ્યું છે કે જે મહિલાઓની નાભિ લાંબી અને વાંકડિયા હોય છે, તો તે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. તે જ સમયે, આત્મનિર્ભર હોવું તેમના સ્વભાવમાં છે અને તેઓ સ્વભાવે ખૂબ જ બોલ્ડ અને રમતિયાળ છે.

ગોળ નાભિ.કહેવાય છે કે જો સ્ત્રીની નાભિ ગોળ હોય તો તે બુદ્ધિશાળી હોય છે. આ સાથે જ તેના દયાળુ સ્વભાવના કારણે તેને દરેક જગ્યાએ સન્માનની નજરે જોવામાં આવે છે અને આવી મહિલાઓનું લગ્ન જીવન સુખમય પસાર થાય છે.

નાના આકારની નાભિવાળી મહિલાઓ એ જીવનમાં સફળતા મેળવવા માટે કઠીન પરિશ્રમ કરવો પડે છે કારણ કે આવી મહિલાઓ ખૂબ જ ઈમાનદાર હોય છે.

કેટલીક મહિલાઓની નાભી પેટના બરાબર મધ્ય ભાગમાં નથી હોતી. મતલબ થોડી આઘી-પાછી હોય છે. આવી મહિલાઓ વાત-ચીત કરવામાં ખૂબ જ તેજ હોય છે. એનું મૂડ તરત જ ચેંજ થઈ જતું હોય છે, મતલબ મૂડી સ્વભાવની હોય છે. આવી મહિલાઓને રમત-ગમતમાં રસ હોય છે.

વધુ સેન્સિટિવ નાભીવાળી મહિલાઓ ખુશ મિજાજ સ્વભાવની હોય છે. તેણીને હંમેશા ખુશી ભર્યું વાતાવરણ પસંદ આવે છે. આવી મહિલા પોતાનું દુઃખ પણ વ્યક્ત નથી કરતી. તે જીવનને ભરપૂર જીવી જાણે છે.

હોરિઝોન્ટલ (આડી) આકારવાળી નાભી ધરાવનાર મહિલાઓથી થોડું અંતર રાખવું. કહેવાય છે કે આવી મહિલાઓ પાણીમાંથી પોરા કાઢે એવી હોય છે. તેણીને હંમેશા બીજાની ભૂલો જ નજર આવે છે.

જે મહિલાની નાભિ બહાર ઉપસી આવેલી હોય એ મહિલા ખૂબ નસીબદાર હોય છે. એના વિચારો હંમેશા સકારાત્મક હોય છે. તેણી કોઈપણ કામ જુસ્સા સાથે કરે છે. એથી ઉલ્ટું જે મહિલાની નાભિ અંદરની બાજુ હોય એ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ગર્ભવતી બની શકે અને તેણીનો સ્વભાવ પણ સરળ હોય છે.

Advertisement