એક યુવકે સરત જીતવા ખાઈ નાખી આટલી બધી વાયગ્રા પછી કરી નાખી એવી હરકત કે જાણી ને પગ નીચે થી જમીન સરકી જશે

એક 36-વર્ષીય વ્યક્તિએ સેક્સ ની વાયગ્રાની એક નય બે સંપૂર્ણ ગોળીઓ ગળી યુકેના પૂર્વ યોર્કશાયરમાં રહેતા ડેનિયલ મેડફોર્થે દારૂ પીને વાયગ્રાની 35 ગોળીઓ ગરી હતી.

Advertisement

પરંતુ આ પછી તરત જ તેની સ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને તેને ચક્કર આવવા લાગ્યાં અને બધું ડબલ દેખાવા લાગ્યું તેને લાગ્યું કે તેના શરીરનો નીચેનો ભાગ કામ કરી રહ્યો નથી તેની હાલત જોઇને તેની પત્ની ખૂબ ગભરાઈ ગઈ અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગઈ.

તેની બગડતી હાલત જોઈને ડોકટરોએ તરત જ તેને દાખલ કર્યો અને સારવાર બાદ તેની હાલત ઠીક થઈ ગઈ પરંતુ તેણે પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો.

પરંતુ આ માટે ડોકટરોએ તેને ખૂબ ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું બે બાળકોના પિતા હોવા છતાં ડેનિયલની પત્ની પણ તેની ક્રિયાઓથી આશ્ચર્યચકિત થઇ ગઈ છે તે કહે છે.

કે તેના લગ્ન જીવન ખૂબ જ સારુ હોવા છતાં તેના પતિએ આ રીતે કેમ વર્તન કર્યું તે તે જાણતી નથી.

Advertisement