ઘરે રાખો ગાયની આ એક મુર્તિ, સંતાન પ્રાપ્તિથી લઈને ધન પ્રાપ્તિ સુધીની દરેક મુશ્કેલી થશે દૂર કરશે.

આ દુનિયા માં દરેક વ્યક્તિ ની ઇચ્છા છે કે તેનું જીવન ખુશ રહે. પરિવાર માં હંમેશાં ખુશીઓ હોવી જોઈએ, પરંતુ તે શક્ય નથી કે વ્યક્તિ નું જીવન હંમેશાં સરખું રહેવું જોઈએ. સુખ અને ઉદાસી જીવન માં આવે છે અને જાય છે, પરંતુ એવું નથી કે તમે તમારા જીવન ના દુ:ખ ને દૂર કરી શકતા નથી. ખરેખર, આવી ઘણી પદ્ધતિઓ શાસ્ત્રો માં કહેવામાં આવી છે, જેને જો કોઈ વ્યક્તિ અપનાવે તો તે પોતાનું જીવન સુખી બનાવી શકે છે. માત્ર આ જ નહીં, પણ આ ઉપાય કરવા થી જીવન માં સુખ અને સમૃદ્ધિ રહે છે.

Advertisement

મિત્રો ભારતમાં વાસ્તુશાસ્ત્રને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ વાસ્તુશાસ્ત્રોમાં જીવનને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે અને સુખી જીવન જીવવા માટે અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે તેમાં હકારાત્મક અને નકારાત્મક ઉર્જા વિશે પણ વાત કરવામાં આવી છે વાસ્તુ શાસ્ત્રમાં ગાયની એક ખાસ મુર્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ મુર્તિ છે એક ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી હોય એવી. જો તમે આ મુર્તિને તમારા ઘર અથવા દુકાનઅને ઓફિસ વગેરે પર રાખો છોતો તમને ઘણા ફાયદાકારક લાભ જોવા મળશે.

મિત્રો જો તમને સંતાનનું સુખ નથી મળી રહ્યુંતો તમારે ઘરના બેડરૂમમાં વાછરડાને ખવડાવતી ગાયની મુર્તિ રાખવી જોઈએ. આનાથી તમને સંતાન પ્રપતિના આશીર્વાદ મળશે.તેને બેડરૂમમાં એવી જગ્યાએ રાખો જ્યાં તમારી નજર વારંવાર તેના પર પડતી રહે જો નસીબ તમારો સાથ ન આપી રહ્યું હોય અને તમારા જીવનમાં ઘણી બધી તકલીફો હોયતો પણ ગાયની આ મુર્તિ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર રેહશે. આ વસ્તુ તમારી સમસ્યાઓ અને દુખોનો અંત લાવશે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો પિત્તળ ની બનેલી ગાય ની મૂર્તિ ઘર માં રાખવા માં આવે તો વ્યક્તિ ને તેના જીવન માં શુભ ફળ મળે છે. જે યુગલ સંતાન ની ઇચ્છા રાખે છે, તેઓ એ ઘર માં પિત્તળ ની બનેલી ગાય ની મૂર્તિ રાખવી જોઈએ. એવું માનવા માં આવે છે કે આની સાથે જ બાળક ની ખુશી મેળવવા ની ઇચ્છા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થઈ જાય છે. સ્ટડી રૂમ માં ગાય ની પ્રતિમા રાખવી જ જોઇએ, કારણ કે તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ગાયની આ મુર્તિ ઘરમાં રાખવાથીમાનસિક શાંતિ પણ મળે છે તેને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે આ તમને માનસિક શાંતિ આપે છે ઘરે અથવા ઓફિસમાં સિકકોના ઢગલા પર આ મૂર્તિની સ્થાપના કરો તેનાથી પૈસા સંબંધિત કોઈ સમસ્યા રેહતી નથી.તે સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે.આનાથી ઘરની ઓફિસ કે દુકાનમાં પૈસાનો પ્રવાહ વધે છે.

ઓફિસ કે ઘરે ગાયની મૂર્તિ રાખવાથી તમારી સહનશીલતા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે ગાયની આ મુર્તિને વારે વારે જોવાથી મન વધુ કેન્દ્રિત બને છે તમે તમારા કામ પ્રત્યે ઉત્સાહી બનશો અને તમે તમારા સપના બહુ જલ્દી પૂરા કરવા સક્ષમ બનશો જો કામધેનુ ગાયનું ચિત્ર દિવાલ પર લગાવવામાં આવે તો તે આપણને મુશ્કેલ સમય પર મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે.

Advertisement