ખતરનાક રાણી, આ રાણી પોતાના પ્રેમીઓ જોડે હવસ મિટાવ્યાં બાદ એમને જીવતી સળગાવી દેતી હતી,અને પછી…

ઘણા બધા રાજા મહારાજાઓ વિશે આપ પરિચિત હશો અને પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પ્રમાણે રાજ્યમાં કે દેશમાં વહીવટ કરવામાં આવતા હતા તેવી જ એક વાત હું તમને જણાવવા જઇ રહ્યો છુ કે જેમાં એક મહારાણીને રાજાનું સિંહાસન સોંપવામાં આવ્યું છે જેની હું તમને વાત કરવા જઈ રહ્યો છુ અને આ રાણીની કહાની એવી છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થવા લાગશે અને તમને પણ નવાઈ લાગશે.

Advertisement

તમે જૂના સમયની અને પ્રાચીન વખતની ઘણી આવી વાર્તાઓ સાંભળી હશે પણ હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે જાણીને તમારા રુવાટા ઉભા થઇ જશે કારણ કે આ વાર્તા જ એવી છે જ્યાં એન્જીંગા મંડાડી તીક્ષ્ણ વૃત્તિની મહિલા હતી અને યુદ્ધમાં તેને હરાવી શકી ન હતી પણ ત્યારબાદ ઘણાં લોકોએ કહ્યું કે એન્જીંગા મ્બેન્ડી રાની ખૂબ સારી હતી.

અને જ્યારે ઘણા લોકોએ તેને ખૂબ ક્રૂર પણ ગણાવ્યા હતા તેવું માનવામાં આવે છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે સત્તાના લોભમાં એન્જીગા મ્બેન્ડીએ તેના પોતાના ભાઈને મારી નાખ્યા હતા અને તે પછી તેણે જાતે રાણી બનીને રાજ્ય પર શાસન શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેને મહારાણી તરીકે ઓળખવામાં આવતી હતી અને પછી તે સાશન કરતી હતી.

આ રાણી સંભોગ કર્યા પછી પુરુષોને જીવતા સળગાવતી હતી.આ વાતોમાં ખાસ વાત એ છે કે આ રાણી સંભોગ કર્યા પછી તે જે પુરુષો સાથે સંભોગ કરતી હતી તેને જીવતા સળગાવતી હતી અને તેમજ એન્જીગા મ્બેન્ડીસેક્સ લાઇફ જ્યારે પણ કોઈની સાથે સેક્સ કરે ત્યારે તેને જીવતો સળગાવી દેતી હોવાનું કહેવાતું હતું પણ જ્યારે આ ક્વીન એન્જીગા મ્બેન્ડી તેના કોઈ પણ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારે તેણી તેને ઘરે પણ પાછો જવા દેતી ન હતી અને જીવતો સળગાવતી હતી.

પહેરાવતી હતી છોકરીઓનાં કપડાં.ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રાણી એન્જીગા મ્બેન્ડી પુરુષોને બંદી બનાવીને રાખતી હતી અને આ વાતની કોઈને જાણ પણ થવા દેતી ના હતી અને જો કોઈ આવે તો તેને પણ ત્યાં રાખવામાં આવતો હતો અને કાયમ માટે આવું જ ત્યાં ચાલતું હતું .

અને ત્યારબાદ આ પુરુષોને તે છોકરીઓના કપડાં પહેરાવતી હતી અને ત્યારબાદ જ તેની સાથે સંભોગ કરવામાં આવતું હતું અને જ્યારે પણ રાણીને કોઈની સાથે સંભોગ કરવાની ઇચ્છા થતી હતી ત્યારે તે બંને છોકરાઓ સાથે લડત લે ત્યાં સુધી કે એકનું મોત થતું હતું અને એવામાં જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પુરુષો જો આવું કરવામાં સહમત ના થાય તો તેમની ધમકી પણ આપવામાં આવતી હતી અને લડત પણ લડવામાં આવતી હતી.

Advertisement