લગ્ન થવામાં જો થઈ રહ્યો છે વિલંબ તો કરો આ ઉપાયો,તરત જ થઈ જશે લગ્ન….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઘણીવાર અમે લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી વાર અમારી પાસે સંબંધ નહી આવતા. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેને  અજમાવવાથી તમારું લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને તમારા લગ્ન જલ્દી થઈ જશે.

Advertisement

ઘર પરિવાર માં કોઈના કે પોતાના લગ્ન થવામાં જો પરેશાની આવી રહી હોય તો ચિંતા લેવાની જગ્યાએ તમે લાલ પુસ્તક માં બતાવવામાં આવેલા ઉપાયો ને કરો. લાલ પુસ્તક માં બતાવવામાં આવેલા ઉપાય કરવાથી લગ્ન જલદી જ થઇ જશે. શાસ્ત્રો અનુસાર લગ્ન કરવાની સૌથી સારી ઉંમર 25 વર્ષ ની હોય હે, પરંતુ આજકાલ કરિયર બનાવવા માટે લોકો મોટી ઉંમર પછી લગ્ન કરે છે, જેના કારણે એના લગ્ન થવામાં પરેશાની થવા લાગે છે અને ઉંમર વધી જાય છે. જો તમારું ઉંમર લગ્ન માટે યોગ્ય થઇ ગયું છે, પરંતુ તમને જીવન સાથી મળી રહ્યો નથી, તો તમે આ ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી લગ્ન જલદી જ થઇ જશે.

શિવજી ની પૂજા કરવી : જે છોકરીઓ ના લગ્ન થવામાં પરેશાની આવી રહી હોય તે છોકરીએ દર મહિનાની શુક્લ પક્ષ ના સોમવાર ના રોજ શિવજી ની પૂજા જરૂર કરવી. શુક્લ પક્ષ ના સોમવાર ના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરવું અને એને જળ ચડાવવું. એ પછી શિવલિંગ ની સામે એક ઘી નો દીવો કરવો અને શિવ મંત્ર નો જાપ કરવો. આ ઉપાય કરતા જ લગ્ન થવામાં જે સમસ્યા આવી રહી હોય તે દૂર થઈ જશે અને ખુબજ જલ્દી લગ્ન થઇ જશે.

દહીં ભરેલા વાસણ ને વહેતું કરવું : છોકરાને લગ્ન થવામાં જો મોડું થઇ રહ્યું હોય તો આ ઉપાય ને કારબો. આ ઉપાય અનુસાર શુક્લ પક્ષ ના પ્રથમ શુક્રવાર ના દિવસે એક માટીના વાસણ ને દહીં થી ભરી લેવું અને એના પર લાલ રંગ નું કપડું બાંધી દેવું. એ પછી તે માટીના વાસણ ને કોઈ નદીમાં વહેતું કરી દેવું અથવા મંદિરમાં રાખવું. આ ઉપાય સુર્યાસ્ત પહેલા જ કરવો અને એકધારા પાંચ સોમવાર કરવા.

કેળા ના ઝાડની પૂજા કરવી : કેળા ના ઝાડને પવિત્ર ઝાડ માનવામાં આવે છે અને ગુરુવાર ના દિવસે આ ઝાડ ની પૂજા કરવી એ ઉત્તમ ફળ આપે છે. જે લોકોના લગ્ન થઇ રહ્યા ન હોય તેમણે ગુરુવાર ના દિવસે કેળાના ઝાડ ની પૂજા કરવી અને કેળા ના ઝાડ પર હળદર, જળ અર્પિત કરવું. કેળા ના ઝાડની પૂજા કરવા માટે સૌથી પહેલા તમારે આ ઝાડ પર જળ ચડાવવું.

એ પછી આ ઝાડ પર હળદર અર્પિત કરવી અને એની પાંચ પરિક્રમા લેવી. પરિક્રમા લીધા પછી એક દીવો ઝાડ ની પાસે કરી લેવો. આ ઉપાય ને એકધારા ૧૧ ગુરુવાર ના રોજ કરવા. કેળા ની પૂજા કરવા સિવાય ગુરુવાર ના રોજ વ્રત પણ રાખવું. ગુરુવાર નું વ્રત રાખેલું હોય તે દિવસે કેળા નું સેવન ન કરવું અને આ દિવસે જેટલા બની શકે કેળા ગરીબ લોકો ને દાન કરવા. સાથે જ હળદર ના પાણી થી સ્નાન કરવું અને પીળા રંગ ના જ વસ્ત્ર આ દિવસે પહેરવા. આ બતાવવામાં આવેલા ઉપાયો કરવાથી એક વર્ષ ની અંદર જ લગ્ન થઇ જશે.

દર બુધવારે ગણેશ ભગવાનની પૂજા કરો.સિંદૂર,કંકુ ચઢાવો.દીપક અને અગરબત્તી કરો. દૂબ ઘાસ  અને પીળા રંગના લાડુ જરૂર ચઢાવો. તે દિવસે મીઠું ન ખાવું. ધ્યાન રાખો કે આ પૂજા શુક્લ પક્ષથી શરૂ કરવી એક ગમલામાં પીપળનું નાનું ઝાડ લગાવો. પીપળના ઝાડને દર રોજ અ પાણી અને અગરબતી કરો. આ કામ પણ શુક્લ પક્ષથી શરૂ કરવા. વૃદ્ધ લોકોનું અપમાન ન કરવું જે છોકરાઓના લગ્નમાં પરેશાની આવી રહી હોય એ “ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીવલ્લ્ભાય સ્વાહા” મંત્રના દર રોજ 108 વાર જાપ કરવા. અને સાથે જ
પત્ની મનોરમા દેહિ મનોવૃતાનુસારિણીમ તારિણી દુર્ગસંસારસાગર્સ્ય કુલોદ્વવામ” આ મંત્રનો પણ 108 વાર જાપ કરવું. એવા રૂમમાં રહો, જેમાં દિવસ ભર પ્રાકૃતિક રોશની આવતી રહે. રૂમનો રંગ ઉદાસ ન હોય.દરેક દિવસે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું . તેનાથી જલ્દી લગ્નની શકયતા બને છે. તમારા શરીર પર હમેશા કોઈને કોઈ પીળો કપડો પહેરવું કે રાખવું. તમે તમારી પાસે પીળા રંગનો રૂમાલ પણ રાખી શકો છો.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.કુંવારા યુવક-યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય, તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય છે એટલે કે ભાડાંના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાંની નજીક લગાવવો જોઈએ.

લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યાં હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement