માઁ જ્યારે ઘરનો દરવાજો ખોલે છે ત્યારે નો પુત્ર મરચાંથી લોતપોત અને બ્રા પહેરીને બેઠો હોય છે, જનો એવી તો શું મજબૂરી હતી યુવકની કે તેને બ્રા પહેરવી પડી.

ઘણી વખતે એવું બનતું હોય છે જે તમારી કલ્પનાં ની બહાર હોય છે.આજે અમે તમને એક એવીજ એક ઘટના બતાવવા જય રહ્યાં છે જે જાણી ને ભલભલા ને નવાઈ લાગી હતી.અહીં ટુક માં વાત કરીએ તો આ ઘટના માં માતા પિતા ઘરની બહાર જાય છે થોડા સમય બાદ જ્યારે તે ઘરમાં પાછા આવે છે ત્યારે તેમનો છોકરો મરચાં થઈ લોતપોત હતો અને તેને બ્રા નિકર પહેરેલ હતા.

Advertisement

તમને આજણી ને ખુબજ નવાઈ લાગતી હશે તો આવો જાણીએ આ ઘટના માં એવું ટોશૂ થયું કે યુવકે આટલી હદ સુધી જવું પડ્યું.કેરળના કાસરગોડ જિલ્લામાં 11 મા ધોરણમાં ભણતા છોકરાને માત્ર શકના આધારે નિર્દયતાથી મારવામાં આવ્યો.

છોકરા પર આરોપ હતો કે, તેણે મહિલાઓના અંડરવિયર ચોર્યા છે, છોકરાનો આરોપ છે કે, બસ આ જ કરણે એક પડોશીએ તેને માંધી દીધો, તેના મોં પર મરચું લગાવ્યું. છોકરાએ આ આરોપને નકારતાં કર્યં ત્કે તે, પડોશીના ઘરે કૃષ્ણ ફળ લેવા ગયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું,આ ઘટના બેલૂર ગામન અટેંગનમની છે.સોમવારે સાંજે 5:30 વાગે ઘટના ઘટી હતી. પડોશીના અંડરવિયર ચોરી કરવાના આરોપમાં છોકરા પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ છોકરાએ જણાવ્યું કે, તે કૃષ્ણા ફળ લેવા તેમના ઘરે ગયો હતો.

પડોશીએ પોલીસને જણાવ્યું કે તેમની પાસે કપડાં ચોરતો વીડિયો છે. છોકરાને અત્યાએ કોડંગલના વેલારિકકુંડુ તાલિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ડૉક્ટરોએ તેને એક ઈએનટી વિશેષક પાસે મોકલી દીધો છે.છોકરાની માએ જણાવ્યું, “છોકરાએ મને જણાવ્યું હતું કે તે પડોશીના ઘરે ફળ લેવા જાય છે

Advertisement