નવાબી શોખ રાખતો યુવક પત્નીને સ્પર્શ પણ ના કરતો, અને શારીરિક સંબંધ બાંધવા થાઈલેન્ડ જતો, જાણો આખી કહાની.

નમસ્તે મિત્રો પતિ અને પત્નીનો સબંધ ખુબજ સુંદર હોય છે.અને આ સબંધ માત્ર એક વિશ્વાસ પર ટકી રહે છે.પરંતુ જ્યારે આ વિશ્વાસ ટુટે ત્યારે બંને વ્યક્તિઓ વચ્ચે પહેલા જેવો સબંધ રહેતો નથી.અને આ વિશ્વાસ મૉટે ભાગે આ બંને વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ નું આગમન થાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હકી છે અને અમે આજે આ લેખમાં એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

ઈસનપુરમાં રહેતાં નીપા દુબે નામના એક મહિલાએ પોતાના પતિ હર્ષ દુબે વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો કરતા મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું છે કે, પતિએ છેલ્લા 10 વર્ષથી તેની સાથે કોઈ શારીરિક સંબંધ નથી રાખ્યા, અને તે વારંવાર રંગરેલીયા મનાવવા થાઈલેન્ડ ઉપડી જાય છે.

નીપા દુબેએ એવો આક્ષેપ પણ કર્યો છે કે તેમણે અવારનવાર પોતાના પતિને મિત્રો સાથે થાઈલેન્ડમાં મહિલાઓ સાથે સેક્સ માણ્યું હોવા અંગે વાતો કરતા પણ સાંભળ્યા છે. આ મામલે પોલીસે હાલ ઘરેલુ હિંસાના ગુનામાં મહિલાના પતિ હર્ષ દુબે સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.FIR અનુસાર, નીપા અને હર્ષે જાન્યુઆરી 2003માં કોર્ટ મેરેજ કર્યા હતા, અને ફેબ્રુઆરીમાં તેમણે ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતા.

જેમાં નીપાએ આક્ષેપ કર્યો છે કે, પતિ પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, પરંતુ ઘરખર્ચ માટે તે પૈસા નથી આપતો અને છેલ્લા દસ વર્ષથી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ નથી રહ્યા.પોતાનામાં કોઈ રસ ના રહ્યો હોવાના કારણે પતિ વારંવાર બેંગકોક જઈને ત્યાં રંગરેલીયા મનાવે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પતિ અવારનવાર પોતાને ફટકારે છે.

અને જ્યારે પુત્ર બચાવવાનો પ્રયાસ કરે ત્યારે તેને પણ માર મારે છે તેવો આક્ષેપ પણ મહિલા દ્વારા કરાયો છે.જાન્યુઆરી 2020માં પતિએ પોતાને ઘરની બહાર ધકેલી દીધી હતી, અને ત્યારથી તે પોતાના માતાપિતા સાથે રહે છે તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમાજના આગેવાનોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સફળ ના રહેતા આખરે મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આવોજ એક બીજો કિસ્સો સારા ના લગ્ને લગભગ આજે 8 વર્ષ થાય છે અને તેમને એક પાંચ વર્ષ ની છોકરી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. અચાનક એક દિવસ સારાને ખબર પડી કે તેના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે.આ વાત જાણીને સરના મનમાં અલગ અલગ સવાલ થવા લાગ્યા હતા પરંતુ સરાએ આ બધા સવાલ પોતાના પતિ સાથે શેર કર્યા ન હતા.

સારા ને પોતાના પતિ ઉપર દિવસ રાત નજર રાખવાનું ચાલુ કર્યું હતું.અને પછી સારા ને પોતાના પતિના અફેર વિશે માહિતી માડી હતી.કે મહિલા સાથે સારા ના પતિનું અફેર હતું તે મહિલાનું લગ્ન થઈ ગયું છે અને તેને 4 વર્ષની છોકરી પણ છે અને તે મહિલાને પતિ પણ છે. આવી વાત જાણ થાય છતાં સારા ને દુઃખ ન થયું હતું અને મનોમન ખુશ થતી હતી.

સારે મનોમન ખુશ થવાનું કરણ એ હતું કે, પોતાનો પતિ બીજી મહિલા સાથે અફેર છે તે વાત થઈ સમસ્યા ન હતી કારણ કે તે જાણે છે કે તેના પતિએ આખરે આવું કેમ કર્યું. સારાએ કહ્યું કે હવે તેમના સંબંધોમાં હવે કંઈ જ બચ્યું નથી. તેમની સેક્સ લાઈફ પણ કંટાળાજનક છે.એટલા માટે એવું પગલું ભર્યું હશે અને હોવી સારા પતિ કોઈ બીજી મહિલા સાથે સબંધ કરવા માંગતા હશે.

આ વાત માં સારની પણ ભૂલ છે.સારા આખો દિવસ પોતાના છોકરા પાછળ સમય પસાર કરતી હતી અને બાકીના સમય માં નોકરી કરતી હતી. સરાએ પોતે સ્વીકાર્યું હતું કે તે પોતાના પતિની જરૂરિયાતો પાર ધ્યાન ન આપ્યું હતું.પરંતુ આ વાત પાછળ એક બીજું પણ કરણ હતું અને સારા કેમ પોતાના પતિના અફેર થઈ દુઃખી નથી.

સારા જ્યાર નોકરી કરતી હતી ત્યાં એક તેના જૂના મિત્ર સાથે થઈ ગયો હતો અને તે છેલ્લે 3 મહિનાથી સાથે નોકરી કરતા હતા. સારા જે પુરુષને પસંદ કરતી હતી તે પુરુષનું લગ્ન થયું હતું અને તેને છોકરી પણ હતી. આ અફેરની વાત સરાએ પોતાના પતિ સાથે શેર કરી હતી. આ વાત સાંભળીને આચાર્ય થઈ ગયો હતો અને સરાએ તેના પતિને કહ્યું કે તે હંમેશા તેને પ્રેમ કરતો રહેશે અને સારને તેણે મને કહ્યું કે જ્યાં સુધી હું મારા પતિને છૂટાછેડા નહીં આપું ત્યાં સુધી તે મારી સાથે શારીરિક રહેશે નહીં.

સારા પોતાના પ્રેમી સાથે લગ્ન નું સપનું જોતી હતી તેને અચાનક ગર્ભવતી થઈ હતી. આ સમાચાર સારનો પ્રેમીને ખબર પડતા તેને નક્કી કર્યું કેઆ ગર્ભવતીની સંભાળ હું લઈશ. પરંતુ સારા એ કહ્યું કે પોતાના પતિથી દૂર થવા માંગે છે અને તે વાત થી તેણે કોઈ અફસોસ નથી. સારને ફક્ત સારો પ્રેમ જોવે છે એટલા માટે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે.અને સારા જાણે છે કે પોતાનો પતિ બીજી વ્યક્તિ સાથે પ્રેમ કરે છે.

આવોજ એક બીજો કિસ્સો વલસાડ જિલ્લાના વાપીમાં છરવાડા ખોડિયાર નગર પાસેથી એક પરિણીતા સવારે મૃત હાલતમાં મળી આવી. આ મામલે પરિણાતાનો જ્યારે મૃતદેહનું પોર્સ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે પરિણીતાની હત્યા કરવામાં આવી છે. પોલીસે તપાસ આરંભી ત્યારે સામે આવ્યું કે પ્રતિક્ષા નામની પરિણીતાની હત્યા તેનાજ પતિએ કરી છે.જેમા પહેલા તેણે પરિણીતાને ઝેરી દ્રવ્ય પિવડાવ્યું અને બાદમાં તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

પરિણીતાના પતિ ચેતનના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા જેથી તેને તેની પત્ની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. મૃતક યુવતીના પિતાએ પણ એવું કહ્યું છે કે તેની દિકરીનો પતિ તેની સાસું અને તેના જેઠ જેઠાણી તેને માનસીક અને શારિરીક ત્રાસ આપતા હતા જેથી પોલીસે પતિ સહિત ચારેય લોકો સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આવોજ એક બીજો કિસ્સો અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિને કહેવા ગયેલી પરિણીતાને સાસરિયાંએ માર મારી ત્રણ વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકતા પરિણીતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લા અને હાલ ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ શિવસાઈ રેસિડેન્સીમાં રહેતા સુખારામ મૌર્યની દીકરી અમિતા ના લગ્ન મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી અને હાલ સાયણના મણિપુષ્પકમ સોસાયટીમાં રહેતા મોનુ શિવકુમાર મૌર્ય સાથે થયા હતા. લગ્ન બાદ તેમને ત્રણ વર્ષની એક પુત્રી છે. બે વર્ષ સારી રીતે રહ્યા બાદ અમિતા સાથે તેના પતિએ તને જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અવારનવાર ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

બાદમાં આ ઉપરાંત સાસુ, જેઠાણી અને નણંદ પણ પતિને ખોટી ચઢામણી કરી માતાપિતાના ઘરેથી કશું શીખીને નથી અવળી અને લગ્નમાં સાવ હલકા ઘરેણાં આપ્યા છે. એમ કહી તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવો હતો. તેમજ મકાન લેવા માટે પિતાને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. બાદમાં અમિતાને જાણવા મળ્યું હતું કે પતિ મોનુના કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. જેને તે સાયણમાં જ રહેતા તેમના સંબંધીને ત્યાં રાખતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે પણ બંને વચ્ચે લડાઈ ઝઘડો થતાં મોનુએ માર મારી રાત્રિના સમયે ચપ્પુ બતાવી ત્રણ વર્ષની પુત્રી સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી તે તેના પિતાના ઘરે જતી રહી હતી. સાસરિયાંના ત્રાસની વિરુદ્ધમાં અમિતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથક ખાતે બે જેઠાણીઓ સુનિતા સોનું મૌર્ય, સંગિતા શત્રુઘ્ન મૌર્ય, નણંદ સંજુ શિવકુમાર મૌર્ય, સાસુ સાવિત્રીદેવી શિવકુમાર મૌર્ય અને પતિ મોનુ શિવકુમાર મૌર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.