આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે બનાશકાઠા માંથી સામે આવ્યો છે.
અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.
મિત્રો તમને જણાવી દઇએ કે આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક યુવકે યુવતી ને નોકરી ની લાલચ આપીને તેને પ્રેમ જાળમાં ફસાવીને બળાત્કાર જેવી શર્મશાર ઘટના ને અંજામ આપ્યો હતો જેમા બન્યુ એવુ કે પાલનપુરના બનાસકાંઠા જિલ્લાના ગઢની યુવતીને નોકરીની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.
મિત્રો તમને જણાવી દઇએ કે આ યુવકે યુવતીને દોઢ મહિના સુધી બંધક રાખી બળાત્કાર ગુજાર્યો હતો.અને જ્યારે આ યુવતીની મોટી બહેનને ખબર પડતા તેમણે અભયમ 181ની મદદથી બહેનને છોડાવી હતી.અને આ અંગે યુવતીએ ગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારી યુવક અને મદદગારી કરનાર અન્ય 6 શખ્સો સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ આધારે અંગેની વિગતો એવી છે કે ગઢની યુવતી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદના યુવકના પરિચયમાં આવી હતી અને બે મહિના પહેલા સાંજના સમયે યુવક પોતાની કાર લઈને યુવતીના ઘરે આવ્યો હતો તેમજ યુવતીને નોકરી આપવાનું કહી તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ડોક્યુમેન્ટ મળ્યા પછી યુવકે અન્ય છ શખ્સોની મદદથી કારમાં યુવતીનું અપહરણ કરી લીધું હતું.
મિત્રો યુવતીનું અપહરણ કરીને તેને પહેલા વાગડોદ અને ત્યાંથી બોરસણ લઈ ગયા હતા. અહીં તેને એક દિવસ રાખી ઉંઝા લઈ ગયા હતા. અહીં તેને મારી નાંખવાની ધમકી આપી કાગળો પર સહી કરાવી લીધી હતી.અને આ પછી તેને ફરીથી વાગડોદ લઈ જઈ યુવકે રાત્રે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
તેમજ અન્ય અપહરણકારોએ યુવતીને ધમકાવી હતી અને યુવક સાથે જ રહેવા અને તેના માતાપિતા ના ઘરે ન જવા જણાવ્યું હતું. યુવતીને વાગડોદ ખાતે દોઢ મહિનાના સમયમાં યુવકે અનેકવાર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ દરમિયાન તેની બહેને અભિયમ 181ની મદદથી દોઢ મહિના પછી અપહરણકારો ની ચૂંગાલમાંથી યુવતીને છોડાવી હતી.ગઢ પોલીસે યુવક સહિત સાત સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અમદાવાદ ના એક કપડાના કારખાનામાં નોકરી કરતી યુવતી ઉપર આર્થિક મજબૂરીનો લાભ લઇ અનેક વખત બળાત્કાર ગુજારી ચાર વાર યુવતીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે અને આટલું જ નહીં બળાત્કાર કરનાર અને તેની પત્ની આ યુવતીને ધમકી પણ આપતા હતા. જેથી કંટાળી યુવતીએ રખિયાલ પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ રખિયાલમાં રહેતી એક યુવતી તેના પરિવાર સાથે રહતી હતી અને તે વ્યવસાયે દરજી કામ કરતી હતી અને તેના નજીકમાં જ એક સલીમ અને તેની પત્ની રહતા હતા સલીમ પોતાના મકાન ઉપર ડ્રેસની સિલાઈનું કારખાનુ ચલાવતો હતો જેથી આ યુવતી પણ ત્યાં કામ કરવા જતી હતી અને તેની સાથે તેની બે નાની બહેનો પણ ત્યાં જ કામ કરતી હતી.
પરંતુ થોડાક સમય પહેલા આ યુવતી જ્યારે ત્યા કામ કરવા ગઇ તો તેની સાથે સલીમ ખરાબ વાતો કરતો હતો જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેનો વિરોધ કરતી ન હતી પરંતુ બાદમાં સલીમે યુવતીને ધમકી આપી કે તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે અને જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. આ દરમિયાન સલીમે તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સલીમે તે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો.
અને વારંવાર બળાત્કાર ગુજાર્યા હોવાથી આ સમયે યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારે સલીમની પત્નીએ તે યુવતી ને ધમકી આપી હતી અને અમરાવાડિ રહેતા મનિશા બહેન નામની મહિલાના ઘરે લઇ જઇ સલીમની પત્ની ઍ તે યુવતીનો ગર્ભપાત કરાવી દીધો હતો અને ત્યારબાદ પણ યુવતી ત્યાં નોકરી કરવા જતી હતી પરંતુ બાદમાં પણ આ પતિ-પત્નીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જીવતી સળગાવી દઈશું.
મિત્રો આ દરમિયાન પણ સલીમ તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો અને ત્યારબાદ તેને નિકાહ નામું તૈયાર કરાવી સહીઓ કરાવી લીધી હતી અને અનેક વખત સલીમે શરીરસુખ માણી તેનો ફોટો વિડીયો પણ બનાવી વાયરલ કરવાની ધમકી આપી તે યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પોલેસને આ યુવતી એ જણાવ્યુ હતુ કે આ સમયે તે બે વખત આ યુવતી ગર્ભવતી થઈ હતી અને જુદી જુદી જગ્યાએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નૂર નગર ખાતે લઇ જઇ મનીષા દેસાઈ હોસ્પિટલમાં પણ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.
આમ પોલિસમા મળતી માહિતી મુજબ આ યુવતી એ આમ ચાર વખત ગર્ભપાત કરાવી સલીમની પત્નીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ લાવી આપી ધમકીઓ આપતા યુવતીએ કંટાળી સલીમ અને તેની પત્ની સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ કરી આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યા સલીમની પત્નીની ધરપકડ કરવામા આવી હતી પરંતુ સલીમ ત્યાથી ભાગી ગયો હતો જેની શોધખોળ ચાલુ છે.
મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે એક પછી એક બળાત્કારના અન્ય કિસ્સાઓ આવી રહ્યા છે અને આ બળાત્કારના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા અને આ આતંકને કારણે આ ગરીબ પીડિતોની મહિલાઓનું જીવન બેહાલ બની ગયુ છે અને સરકાર કોઈ પગલા ભરતી નથી ત્યા સુધી આ કિસ્સાઓ આવી રીતે જ ચાલુ રહેશે મિત્રો સરાઇકલા પોલીસ સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર ગુરુવારે એક 26 વર્ષીય આદિવાસી યુવતી પર દિવસે બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને લોહીથી લથપથ હાલતમાં યુવતીને સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા પ્રાથમિક સારવાર બાદ યુવતીને એમજીએમ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.
મિત્રો આ યુવતી ઉપર ગેંગરેપ થવાની સંભાવના છે અને માહિતી મળ્યા બાદ સરૈકલા પોલીસ સદર હોસ્પિટલ પહોંચી હતી જ્યા પૂછપરછ દરમિયાન પીડિતાએ આરોપીની ઓળખ જાહેર કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી અને પીડિતા સરાઇકલા પોલીસ સ્ટેશન હેઠળ કડમડીહા ગામની રહેવાસી છે મહિલાએ કહ્યું બહેનની પુત્રીને 11 મી વાર્ષિક પરીક્ષા આપવા બુધવારે સાંજે તેણીને તેના ગામથી સીની ગયા હતા જ્યા તેણે તેના નાના ભાઈના મિત્રના ઘરે ત્યાં રાત વિતાવી હતી.
જ્યા ગુરુવારે સવારે 10 વાગ્યે તેની બહેન પુત્રીને પરીક્ષા કેન્દ્ર વર્શ્ને પ્લસ -2 હાઇ સ્કૂલ સિની માં મોકલ્યા બાદ તે ટાટા મેજિકથી સરૈકલા પહોંચી હતી અને ત્યાં પહોંચતાં તેના મિત્રએ તેને ફોન કરી પાન્દ્રા મોળ બોલાવી હતી અને ત્યાં પહોંચતાં મિત્ર તેને બોલેરોથી એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.મિત્રો સદર હોસ્પિટલના ડોક્ટર નિમ્મેને જણાવ્યું હતું કે પીડિતા આ ઘટનાની વાસ્તવિક માહિતી આપી રહી નથી પીડિતાની સારવાર દરમિયાન પેરિનલ પ્રદેશમાં ટીયર મળી આવી છે અને તેનાથી પીડિતા પર બળજબરીથી બળાત્કાર થવાની સંભાવના રહેલી છે અને આંતરિક રક્તસ્રાવને ધ્યાનમાં રાખીને તેમને એમજીએમ હોસ્પિટલમાં રિફર કરાયા છે.
મિત્રો બળાત્કાર કરનાર રાજનગરના ગામદેવસળનો રહેવાસી છે અને બોલેરો ડ્રાઇવર છે અને તે મહિલા છેલ્લા ઘણા સમય થી ફોન દ્વારા યુવતી સાથે સંપર્કમાં હતો અને ફોનની વાતચીત દરમિયાન તેનું નામ જાણી શકાયું નથી જો કે જુર્ગુડિયાના એક યુવક દ્વારા આ યુવકની ઓળખ કરાઈ હતી તેમજ સરાઇકલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રજત કુમારે જણાવ્યું હતું કે પીડિતાને સ્પષ્ટ રીતે આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી નથી કે આરોપી યુવકની ઓળખ સ્પષ્ટ રીતે જણાવી નથી.
પરંતું અમે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહ્યું છે અને આ મામલો ટૂંક સમયમાં લેવામાં આવશે અને આ ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતના નાયબ વડા રાજારામ મહતો સદર હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે પીડિત પરિવારને ઘટનાની જાણકારી આપી હતી અને આ પછી પીડિતાને સદર હોસ્પિટલ પહોંચેલા પીડિતાના ભાઈ અને પરિવારની સહાયથી એમજીએમ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
મિત્રો પીડિતાને પાંડ્રા મોરથી ગેરેજ ચોક સુધીની સ્કૂટી સવાર મળી હતી અને આ પીડિતાના અતિશય લોહી નીકળવાના કારણે મહિલાએ તેને ગેરેજ ચોકમાં ખસેડ્યો હતો અને ત્યાર બાદમાં પીડિતાને એમ્બ્યુલન્સ દ્વારા સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યા આ સ્કૂટી સવાર મહિલાએ જણાવ્યું કે, યુવતીને લોહીથી લથબથ હાલતમાં મળી હતી અને અહીં લોકોએ સ્કૂટર સવારના વર્તન અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા જો કે આ કેસમાં મહિલાની સંડોવણી હોવાની પોલીસને શંકા હતી.