પત્નીને હતાં અન્ય યુવક સાથે સબંધ રંગરલીયા મનાવવામાં નડતો હતો પતિ તો પત્ની કર્યું એવું જે જાણી અચક પામી જશો……

મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો જ ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.મિત્રો આજે આ લેખમાં એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું જેમાં એક પ્રેમમાં અંધ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જાણો આગળ શું થયું.

Advertisement

મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલી સિરામીક ફેક્ટરીના મજુરોના ક્વાર્ટરમાં મજુર યુવાનની હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાની રહસ્યમય ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં પોલીસે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અને મૃતકની પત્નીને ઝડપી લઈને પુછપરછ કરતા બન્નેએ જ હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. મૃતક યુવાનની પત્ની તથા તેના પિતરાઈ ભાઈ વચ્ચે આડો સબંધ હોવાથી આડા સબંધમાં આડખીલીરૂપ પતિનું કાસળ કાઢી નાખ્યુ હોવાનું ખૂલ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલા સિરામીક કારખાનાના મજુરની ઓરડીમાંથી ગત તા.ર૭ એપ્રિલના રોજ જસવંત કાળુ નામના મજુરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં જે તે સમયે આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બન્યુ હતુ.

મૃતક યુવાન સાથે રહેતા તેના પિતરાઈ ભાઈ પપ્પુ તથા મૃતકની પત્ની આ બનાવ બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા બની જતા બન્ને તરફ શંકા ઘેરી બની હતી. પોલીસે આ બન્ને ફરાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જો કે, બન્ને આરોપીઓ ઝડપાયા ન હતા. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના મોરબી તાલુકા વિસ્તારમાંથી આરોપી પપ્પુ અને મૃતકની પત્નીને ઝડપી લીધા હતા.

આ બનાવ અંગે પોલીસની પુછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે, આરોપી પપ્પુ મૃતકનો પિતરાઈ ભાઈ થાય છે. બન્યાના થોડા સમય પહેલા જ તે મૃતક અને તેની પત્નીને અહી કામે લાવ્યો હતો અને ત્રણેય સાથે રહીને મજુરી કામ કરતા હતા. એ દરમ્યાન પપ્પુ અને મૃતકની પત્ની વચ્ચે આડો સબંધ બંધાયો હતો. જેની પતિને ગંઘ આવી જતા ઝઘડાઓ થવા લાગ્યા હતા. આથી બન્ને આરોપીઓએ પતિનો કાટો કાઢી નાખવાનો પ્લાન ઘડીને તેની હત્યા કરી લાશને સળગાવી દઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્ની અને તેના પ્રેમી વચ્ચે અડચણો ઊભી કરનાર પતિને મોતને ઘાટ ઉતારવા મડરનો પ્લાન કર્યો હતો. નોકરીના સંબંધમાં બહાર રહેતો હતો અને પત્ની ઘરમાં બે બાળકો સાથે રહેતી હતી. બાળકોને ટ્યુશન ભણાવવા આવતા શિક્ષક સાથે અનૈતિક સંબંધ બંધાયો તો પતિએ ઠપકો આપ્યો. આ શિક્ષક પતિનો દૂરનો સબંધી પણ હતો.

ત્યાર પછી પત્ની અને પ્રેમીએ મળીને હત્યાનું વિલક્ષણ કાવતરું રચ્યું હતું. પોલીસે હત્યાના ગુનામાં બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા. આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની છે.18 એપ્રિલના રોજ એક મૃત શરીર શહેરની સુગર મિલની ઝાડીઓમાં મળી આવ્યું હતું. જેની ઓળખ ધનંજય પાંડે તરીકે થઈ હતી.

તે બિહારના ગોપાલગંજનો રહેવાસી હતો અને સીવાન જિલ્લામાં પીડબ્લ્યુડી વિભાગમાં નોકરી કરતો હતો. તે દેવરિયા જીલ્લાના ઇન્દિરા નગરમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. તેમની પત્ની પુષ્પા, 7 અને 5 વર્ષના બે બાળકો હતા.પતિ ફરજના કામકાજમાં હંમેશા સીવણ રહેતો હતો.

આરોપી રતન પાંડેય બાળકોને ટ્યુશન ભણાવતો હતો. તે દરમિયાન તેના પુષ્પા સાથે અનૈતિક સંબંધો બની ગયા. આ સંબંધ ઘણા મહિનાઓથી ચાલી રહ્યા હતા, પરંતુ જ્યારે પતિ વચ્ચે પડ્યો ત્યારે પત્નીએ જ પ્રેમી રતન પાંડેયની સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું રચ્યું.પત્ની તેના પિયર ગઈ તો ત્યાં રતન ધનંજયની ઈંટ વડે હત્યા કરી નાખી અને ભાગી ગયો હતો.

પોલીસે તપાસ કરી તો પહેલા પ્રેમી પકડાયો હતો અને તેનો ગુનો કબૂલ કર્યો હતો અને હવે પત્ની પણ પોલીસ કસ્ટડીમાં પહોંચી. પોલીસે પત્નીને પણ ગુરુવારે જેલમાં મોકલી આપી હતી.એડિશનલ એસપી શિષ્યપાલ સિંહે ખૂન કેસનો ખુલાસો કરતા કહ્યું કે 18 એપ્રિલના રોજ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત શરીર મળી આવ્યું હતું.

મૃતકના મોબાઇલ ઉપરથી જાણવા મળ્યું કે તેની હત્યા તેના દૂરના સંબંધીએ કરી હતી. જ્યારે તેની કોલ ડિટેઇલ કાઢવામાં આવી તો જાણવા મળ્યું કે મૃતકની પત્નીનો પણ હત્યામાં સહકાર છે. આમાં મુખ્ય આરોપીને જેલ મોકલી દેવાયો છે અને પત્નીની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેના આરોપમાં કલમ વધારીને તેની વિરુધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Advertisement