પોતાનાં જ પેનીસ પર મારી લીધી ખીલી અને ત્યારબાદ જે થયુ,જાણો વિગતે.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ભૂલથી પોતાના જ પેનિસ પર મારી દીધી ખીલી.

Advertisement

જો કોઈ પુરૂષને તેના પેનિસના ભાગે કિક મારવામાં આવે કે ધીમેથી પંચ કરવામાં આવે તો પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.પરંતુ જો કોઈના પેનિસ પર ખીલી ઘૂસી જાય તો શું થાય.જો કોઈ પુરૂષને તેના પેનિસના ભાગે કિક મારવામાં આવે કે ધીમેથી પંચ કરવામાં આવે તો પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ જો કોઈના પેનિસ પર ખીલી ઘૂસી જાય તો શું થાય.

યૂકે મિરરના રિપોર્ટ મુજબ એક બિલ્ડર હાયડ્રોલિક હેન્ડ નેઈલ ગનથી કામ કરી રહ્યો હતો આ સમયે ભૂલથી ગનનું ટ્રિગર દબાઈ ગયું અને ખીલી ઉડીને સીધી પેનિસના ઉપરના ભાગે ઘૂસી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે તે વેલ્સના સ્વાનેસેયામાં એક સાઈટ પર કામ કરી રહ્યો હતો.22 વર્ષિય યુવકે પોતાનું નામ નથી આપ્યું, તેના સાથી કર્મચારીએ આ સમયે તેના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા છે.

ડોક્ટરે કહ્યું કે આ યુવક મારી પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે આ ખીલી તેનાથી જ વાગી ગઈ છે. પહેલા તો મને કંઈ દેખાયું નહીં. મેં જોયું તો પહેલા તો મને વિશ્વાસ જ ન થયો. ત્યાર બાદ ખીલી બહાર નીકાળી ડોક્ટોર દ્વારા સર્જરી કરવામાં આવી છે.હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર જોઈ લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે આ સાચી ઘટના છે.

Advertisement