પતિએ પોતાની પત્નીને ડાબી બાજુ સુવડાવી કરી લો આ કામ, થઈ જશે ધન ના ઢગલા…

શાસ્ત્રોમાં પત્નીને વામાંગીનો દરજ્જો અપાયો છે. જેનો અર્થ થાય છે ડાબા અંગનો અધિકારી. એટલે પુરુષોના શરીરનો ડાબો ભાગ મહિલાઓનો માનવામાં આવે છે. તેનું કારણ છે કે, ભગવાન શિવના ડાબા અંગથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ હતી, જેનું પ્રતીક છે મહાદેવનું અર્ધનારેશ્વર શરીર. પરંતુ શાસ્ત્રોમાં ઘણી બાબતોમાં મહિલાઓને જમણી બાજુ રહેવાનું પણ કહેવાયું છે. જેમાં મહિલાઓને જમણી બાજુ રહીને જ કેટલાક કાર્યો કરવાના હોય છે. ઘણી વખત સાંભળવા અથવા તો જોવા મળ્યું હશે કે લગ્ન દરમ્યાન પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવા જોઈએ.

Advertisement

પત્નીને પતિની વામાંગી માનવામાં આવે છે. વડીલો પણ અવાર-નવાર પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવા માટે કહે છે. મહત્વપૂર્ણ છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓનો ડાબો અને પુરુષોનો જમણો હિસ્સો શુભ માનવામાં આવે છે. એ જ કારણથી વિવાહ દરમિયાન હંમેશા પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવામાં આવે છે.આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામા આવે છે કે પત્ની પતિની અર્ધાંગિની છે.એટલે કે તે પતિનું અડધું અંગ છે.

જે ઘરમાં પતિ-પત્નીના સંબંધ સારા ન હોય તે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય સ્થિર નથી રહેતી.બીજું જોઈએ તો જે ઘરમાં પતિ-પત્નીના સંબંધ સારા હોય છે તે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.જે સ્ત્રી રાત્રિના સમયે વહેલા સુવે છે અને સવારે વહેલા જાગે છે તો શાસ્ત્રોમાં એવું કહેવામા આવ્યું છે કે,તે ઘરમાં ઝડપથી ધન કે સંપત્તિ આવે છે.પરંતુ તે પતિની જમણી બાજુએ સુવે છે તો તે ઘરમાં પણ ધીમે-ધીમે ધન ઓછું થવા લાગે છે. જો સ્ત્રી તેના પતિની ડાબી બાજુએ સુવે છે તો તેમના પતિને જલ્દી સફળતા મળે છે.

જો સ્ત્રીઓ આ રીતે સુવે છે તો પરિવારને ધનવાન બનતા કોઈ રોકી ન શકે.આ અંગે શાસ્ત્રોમાં કહેલી છે.એટલે તમારે જાણવી જરૂરી છે.આમ તો શાસ્ત્રો અનુસાર સ્ત્રીને 4 કાર્યોમાં જ પતિની ડાબી બાજુ રહેવું જોઈએ.આમ તો આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો આવેલા છે.તમને ખબર હશે કે,વિવાહના સમયે બ્રાહ્મણ પુરુષને ડાબી બાજુ અને સ્ત્રીને જમણી બાજુ બેસાડે છે.અને પછી વિધિ કરે છે પર જ્યારે વિધિ પૂર્ણ થાય છે પછી તે વરઘોડિયાને મંગળ ફેરા ફેરવે છે.અંતિમ ફેરામાં પત્ની ડાબી બાજુ અને પતિ જમણી બાજુ બેસે છે. તમે મંદિરોમાં પણ જોતા હશો કે માતા લક્ષ્મીજી,રાધાજી,કોઈ પણ દેવી જોડીના રૂપમાં હશે ત્યારે માતાજી ડાબી બાજુએ જ બિરાજમાન હશે.

પતિ તેના 4 સમયે જ ડાબી રાખી શકે છે,તો પહેલું જોઈએ તો લગ્ન સમયે,બીજું જ્યારે પતિ-પત્ની જોડે ભોજન કરે ત્યારે, ત્રીજું જોઈએ તો જ્યારે પતિ-પત્ની તેમના શયન ખંડમાં સૂતા હોય ત્યારે ડાબી બાજુ જ સૂવું જોઈએ. અને ચોથું જોઈએ તો પતિ-પત્ની જ્યારે કોઈ શુભ કાર્ય કરી રહ્યા હોય જેમકે હવન જેવા શુભ કાર્યોમાં પતિની ડાબી બાજુએ પત્ની બેસે છે.આ સિવાય ક્યારેય પણ કોઈ પણ સારા કે ખરાબ સમયમાં પત્નીએ પતિની ડાબી બાજુએ બેસવું કે ઊભું રહેવું ન રહેવું જોઈએ.મિત્રો,જરૂરી વાત એ પણ છે કે મહિલા અને પુરુષે પૂર્વ અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ.જો તે સુવે છે તો તેનો પરિવાર ધન-ધાન્યથી ભરાવા લાગે છે.સાથે એ પણ યાદ રાખજો કે પતિની ડાબી બાજુએ જ પત્નીએ સૂવું જોઈએ.

Advertisement