સની દેઓલ ની આ ફિલ્મ માં કોઈ પણ પૈસા લગાવવા ન માગતું હતું,પણ જ્યારે પિતા ધર્મેન્દ્ર ને આ વાત ખબર પડી તો…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ સન્ની દેઓલ એ તેની કારકિર્દીની ઘણી મોટી ફિલ્મોમાં અભિનય કર્યો છે. સની દેઓલ 90 ના દાયકામાં સૌથી મોટા સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. તે દરમિયાન તે હંમેશા મોટા દિગ્દર્શકો સાથે કામ કરતો અને તેની ફિલ્મો હિટ રહેતી. પરંતુ સની દેઓલની એક ફિલ્મ પણ છે જેમાં કોઈ નિર્માતા પૈસાના રોકાણ માટે તૈયાર નહોતો.અમે વાત કરી રહ્યા છીએ વર્ષ 1990 માં રિલીઝ થયેલી ફિલ્મ ઘાયલ ની , જેનું દિગ્દર્શન તત્કાલીન નવા ડિરેક્ટર રાજકુમાર સંતોશી એ કર્યું હતું . કારણ કે તે સંતોષીની પહેલી ફિલ્મ હતી, ઘણા મોટા નિર્માતાઓ આ ફિલ્મમાં પૈસાના રોકાણથી ડરતા હતા અને ઘણાએ ના પાડી દીધી હતી.

Advertisement

સંતોષી ની ફિલ્મ હોવાથી અને એકમાત્ર સન્ની દેઓલ ફિલ્મની પ્રથમ વાર્તા સાંભળી. વાર્તા સાંભળતાંની સાથે જ ફિલ્મ બનાવવા માંગતા હતા અને તે માટે સંમતિ પણ આપી હતી. પરંતુ લાંબા સમય પછી જ્યારે ફિલ્મ શરૂ થઈ ન હતી, ત્યારે સની દેઓલે સંતોષીને પૂછ્યું કે ફિલ્મ કેમ શરૂ થઈ નથી નિર્માતા એ જાહેર કર્યું કે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર ફિલ્મ સાંભળ સે પછી . ધર્મેન્દ્રને વાર્તા ખૂબ ગમી અને ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. ફિલ્મ બની અને સુપરહિટ થઈ. સન્ની દેઓલને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો અને અનેક ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.

મિત્રો સન્ની દેઓલ વિશે થોડી વધુ માહિતી બોલિવૂડના માચોમેન સની દેઓલ 64 વર્ષના થઇ ગયા છે. તેનો જન્મ 19 ઓક્ટોબરે 1956માં સાહનેવાલ, લુધિયાણા પંજાબમાં થયો હતો. સીને 1983માં બેતાબ ફિલ્મથી તેના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી જેમાં કર્ઝ’, બોર્ડર, ગદર, અર્જુન, ક્રોધ, ઘાયલ, યોદ્ધા, ચાલબાઝ જેવી ઘણી ફિલ્મો સામેલ છે. આ સાથે જ તેની ફિલ્મ ગદર એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ તોડ્યા હતા.

જોકે સની દેઓલ ફિલ્મો સિવાય તેના લવ અફેર માટે પણ જાણીતા છે. બેતાબ ના શૂટિંગ દરમ્યાન સની અમૃતાના રિલેશન પૂર વેગમાં હતા. જોકે, તે સમયે સની, પૂજા સાથે લગ્ન કરી ચૂક્યાં હતાં. પરંતુ તેણે આ વાત અમૃતાથી છુપાવી હતી.ડેબ્યુ કર્યા પહેલાં સનીનાં લગ્ન પૂજા સાથે થઇ ગયાં હતાં પરંતુ ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે ‘બેતાબ’ની રિલીઝ પહેલાં સનીનાં લગ્નની વાત સામે આવે. કારણકે આનાથી સનીની રોમેન્ટિક ઇમેજ પર નેગેટિવ પ્રભાવ પડી શકતો હતો.

ફિલ્મ રિલીઝ સુધી પૂજા લંડનમાં જ હતી. તે સમયે સની ઘણીવાર પૂજાને મળવા ચોરી છુપે લંડન જતા હતા. ત્યારબાદ જ્યારે ન્યૂઝપેપર્સમાં સનીના લગ્નની વાત આવી તો સનીએ લગ્નની વાતને નકારી દીધી હતી.અમૃતાની માતા રુખસાલા સુલતાન પહેલેથી જ સની સાથેના દીકરીના રિલેશનની વિરુદ્ધ હતા. સનીની માતા પ્રકાશ કૌર પણ આ રિલેશનથી નારાજ હતા કારણકે તેમને સનીના લગ્નની વાત ખબર હતી.સનીની હકીકત ખબર પડતા અમૃતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા અને તેની લાઈફમાં આગળ વધી ગઈ.

સનીની લાઈફમાં ડિમ્પલની એન્ટ્રી થઇ અમૃતા સાથે અલગ થયા બાદ સનીની લાઈફમાં ડિમ્પલ કપાડિયાની એન્ટ્રી થઇ. 1982માં રાજેશ ખન્ના સાથે ડિવોર્સ લીધા બાદ ડિમ્પલ સની દેઓલ સાથે ક્લોઝ થયા હતા. એન્ટરટેનમેન્ટ પોર્ટલ પિન્કવીલામાં છપાયેલા આર્ટિકલ ફ્રાઈડે ફ્લેશબેક મુજબ, જ્યારે સની અને ડિમ્પલ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે ડિમ્પલની દીકરીઓ ટ્વિન્કલ અને રિંકી ખન્ના સનીને છોટે પાપા કહીને બોલાવવા લાગી હતી

આ માટે લગ્નની વાત છુપાવી હતીડેબ્યુ કર્યા પહેલાં સનીનાં લગ્ન પૂજા સાથે થઇ ગયાં હતાં પરંતુ ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે ‘બેતાબ’ની રિલીઝ પહેલાં સનીનાં લગ્નની વાત સામે આવે. કારણકે આનાથી સનીની રોમેન્ટિક ઇમેજ પર નેગેટિવ પ્રભાવ પડી શકતો હતો.સની અને ડિમ્પલ વધારે સમય એકબીજા સાથે પસાર કરતા હતા. બંનેએ સાથે પહેલીવાર 1984માં આવેલી ફિલ્મ મંઝિલ મંઝિલ માં કામ કર્યું હતું. ત્યાં સુધી કે બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. સનીની પત્ની પૂજા મુંબઈમાં જ હતી પરંતુ તે ડિમ્પલ સાથે રહેતી હતી. બંને સની અને ડિમ્પલે એ પોતાની લવ લાઈફને કેમેરાની નજરથી ઘણા દિવસથી છુપાવી હતી.

અમૃતાએ કડવાશ કાઢી હતી તે સમયે લગભગ બધી મેગેઝીન, દરેક ન્યૂઝ પેપરમાં સમાચાર હતા કે ડિમ્પલ અને સની મેરિડ હોવા છતાં એજબીજની નજીક છે. જ્યારે આ વિશે અમૃતા સિંહને પૂછવામાં આવ્યું તો તેઓ તેમની કડવાશ છુપાવી ન શક્યા. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે તેની ડિમ્પલ પાસે ગુમાવવા માટે કઈ નથી. તે એક ભર્યું જીવન જીવી ચૂકી છે. આવામાં આ રિલેશન કોઈ મંઝિલ સુધી ન પણ પહોંચે તો તેમાં કોઈ વાંધો નથી. આવા રિલેશનથી તે ખુશ છે જેમાં યથાસ્થિતિ બની રહેવાની છે.

સની અને ડિમ્પલના રિલેશન લગભગ 11 વર્ષ સુધી રહ્યા. બંનેના અફેરના સમાચાર જ્યારે સનીની પત્ની પૂજાના કાને પડ્યા તો તેણે સનીને ડિમ્પલથી અલગ થવા કહ્યું. તેણે સનીને ધમકી આપી કે જો તે ડિમ્પલને નહીં મૂકે તો તે ઘર છોડીને જતી રહેશે. અંતે સની-ડિમ્પલ અલગ થયા. પ્રેમ ઓછો ન થયો2017માં જ સની અને ડિમ્પલ મોનાકો, યુરોપમાં દેખાયા હતા. એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. આ ફોટોમાં બંને એક બસ સ્ટોપ પર એકબીજાનો હાથ પકડીને બેઠા હતા.

સની દેઓલ બૉલીવુડમાં સફળતા જોયા બાદ હાલ રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવવા નિકળ્યા છે. સની દેઓલ એક્ટર ધર્મેન્દ્રનો પુત્ર છે. સની દેઓલને બે પુત્ર છે કરણ અને રાજવીર, સની દેઓલ પોતાના ફેમિલી સાથે ઘણી વખત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ સની દેઓલની પત્ની પૂજા દેઓલનો ફોટો ક્યારેય નજરે પડ્યો નથી. સની અને પૂજાના લગ્ન પણ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા.

Advertisement