શેઠ ની પત્ની નું નોકર સાથે હતું લફરું,પણ એક દિવસ પકડાયા એવી હાલત માં કે…

અમદાવાદમાં રોજ કેટલાય લોકો રોજગારી માટે આવતા હોય છે જે લોકો સામાન્ય રીતે જોવા જઈએ તો સૌથી વધુ કન્ટ્રક્શન લાઈન બાજુ જતા હોય કેમ કે હાલ ત્યાં સૌથી સારી કહી શકાય એવી મજૂરી મળી રહે છે.ઉપરાંત લોકો હવે ઘરકામ કરવા માટે પણ આવા લોકોને રાખે છે ત્યારે એવા જ એક વ્યક્તિની વાત કરીશું જે મુંબઈથી અમદાવાદ નોકરી પર આવે છે અને ત્યાં કેહવાય છે કે શેઠાણી જોડ એનું અફેર ચાલુ થાય છે અને શેઠને ખબર પડી જાય છે વાંચો આ કિસ્સો.

Advertisement

અમદાવાદ શહેરમાં નોકરી કરવા મુંબઈથી આવેલા 18 વર્ષના યુવકે પોતાના શેઠ સામે માર માર્યાની ફરિયાદ નોધાવી છે.ફરિયાદીનો આક્ષેપ છે કે, તેને તેના શેઠની પત્ની જ શારીરિક સંબંધ બાંધવા માટે લલચાવતી હતી.

જ્યારે શેઠને આ અંગે ખબર પડી ત્યારે તેણે તેને જોરદાર ફટકાર્યો હતો. એટલું જ નહીં, શેઠે પોતાને ફટકાર્યાનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાનો પણ ફરિયાદીનો દાવો છે.સોલા હાઈકોર્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ડીએચ ગઢવીના જણાવ્યા અનુસાર તેમને 6 જુને આ અંગે ફરિયાદ મળી હતી.

જો કે લેખિત ફરિયાદ મરાઠીમાં હોવાથી પોલીસને તેનું ભાષાંતર કરાવવું પડ્યું હતું.અને ત્યારબાદ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. FIR અનુસાર, ગણેશ શેટ્ટે નામનો મુંબઈ ના કાંદિવલીમાં રહેતો યુવક અમદાવાદમાં એક વ્યક્તિને ત્યાં કામ કરતો હતો.

જાન્યુઆરી 2019 માં શેઠ ઘરે નહોતા ત્યારે શેઠાણીએ ગણેશને પોતાના ગરે બોલાવ્યો હતો, અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ જ્યારે પણ એકાંત મળતું ત્યારે શેઠાણી ગણેશને બોલાવીને તેની સાથે મોજમજા કરતા હતા.

જોકે, 26 મે 2019 ના રોજ ગણેશ અને તેની શેઠાણી એક તંબૂમાં સેક્સ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ શેઠના કાકા આવી પહોંચ્યા હતા.અને બંનેને તેમણે રંગેહાથ ઝડપી લીધાં હતાં.આખીય વાત ગણેશના શેઠ સુધી પહોંચતા તેમણે પોતાના સાગરિતો સાથે મળી ગણેશને ફટકાર્યો હતો.

અને તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો.આ ઘટના બાદ ગણેશ મુંબઈ પોતાના ઘરે રવાના થઈ ગયો હતો. જોકે, મુંબઈમાં તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેને માર મારતો વિડીયો તેમને મળ્યો છે.આખરે આ મામલે ગણેશે સોલા હાઈકોર્ટ પોલીલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવા કિસ્સાઓ ઉપરથી આપણે પણ શીખવું જોઈએ કેમ કે ઘણા ઘરોમાં નોકર ચોરી કરતા હોય છે તો ઘણા ઘરોમાં આવુ અનૈતિક કામ કરતા હોય.જોકે બધા એવા નથી હોતા ઘણા લોકો મહેનતુ અને ઈમાનદાર હોઈ છે પણ કરે કોઈ અને ભોગવે સૌ એવો આ જમાનો આવ્યો છે ત્યારે ચેતવુ જરૂર હમેશા માટે જોઈએ.

Advertisement