પોતાનાં ટૂંકા જીવનમાં આ ભૂલો કરી હતી શ્રીદેવીએ,એક ભૂલનો અફસોસ તો અત્યારે બોની કપૂર પણ કરી રહ્યાં છે……

નમસ્કાર મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીએ વર્ષ 2018 માં આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને જલ્દીથી તેમના મૃત્યુની જાણ તેના પ્રિયજનો સુધી પહોંચી ગઈ હતી જેના કારણે તેમના ચાહકો ખુબ જ દુંખી થયા હતા તેમજ મિત્રો આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકોએ તેમને યાદ કર્યા હતા અને તેમને ઉચ્ચ હોદ્દાથી સન્માનિત કર્યા હતા મિત્રો શ્રી દેવી હવા હવાઈ ગર્લ તરીકે જાણીતી શ્રીદેવીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસ ઓળખ સ્થાપિત કરી હતી તેમજ શ્રીદેવીના અભિનયના બધા લોકો દિવાના હતા તેમજ દરેક ઉંમરના લોકો તેમનામાં પોતાનો ક્રશ શોધી રહ્યા હતા.

મિત્રો શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963 ના રોજ તમિલનાડુના શિવાકાશીમાં થયો હતો અને તેમના જન્મ સમયે તેમનું નામ શ્રીઅમ્મા યાંગર આય્યાપન હતું અને શ્રીદેવીની માતૃભાષા તમિલ છે મિત્રો શ્રીદેવીના પિતા વકીલ હતા અને માતા ઘરનું કામ કાજ સંભાળતી હતી મિત્રો શ્રી દેવી ને એક બહેન અને 2 સાવકા ભાઈઓ પણ હતાં મિત્રો શ્રી દેવી એ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1967 માં થિરૂમગામની ફિલ્મ થુનાઇવન થી કરી હતી જ્યારે તેમણી ઉમર માત્ર 4 વર્ષની હતી અને ત્યારબાદ શ્રી દેવી
એ 1975 ની હિટ ફિલ્મ જુલીથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

મિત્રો 1979 માં હિન્દી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે સોલાહ સાવન ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ 1983 માં આવેલી ફિલ્મ હિંમતવાલાથી તેમને ઓળખ મળી હતી તેમજ શ્રીદેવીએ તેની ફિલ્મી કારકિર્દીમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડની ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ મિત્રો 13 વર્ષની શ્રીદેવીએ તમિળ ફિલ્મ મોંદારૂ મૂડિચુમાં રજનીકાંતની સાવકી માતાની ભૂમિકા ભજવી હતી પરંતુ મિત્રો આજે શ્રી દેવી આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદ તેમના દરેક ચાહકોના દિલમા હજુ પણ છે.

મિત્રો બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી અને તેમણે 24 ફેબ્રુઆરી, 2018 ના રોજ તેમણે કાયમ માટે આંખો બંધ કરી દીધી હતી મિત્રો શ્રીદેવીએ તેની પ્રતિભા તેમની સુંદરતા અને તેમની શૈલીને કારણે ફિલ્મ ઉદ્યોગમાં મોટું નામ કમાવ્યું હતુ પરંતુ હજી પણ શ્રીદેવીએ તેની જિંદગીમાં આવી 6 મોટી ભૂલો કરી હતી જે જો તે ન કરે તો તે બીજે ક્યાંક પહોંચી હોત અને અહીં અમે તમને શ્રીદેવીની આ 6 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.

હોલીવુડ ની ઓફર નો અસ્વીકાર કર્યો.

મિત્રો શ્રીદેવી બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમા કામ કર્યુ છે પરંતુ તેમણે એક પહેલી ભૂલ એ કરી હતી કે તેણીએ હોલીવુડની મોટી ઓફરને નકારી દીધી મિત્રો હોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા માનવામાં આવતા સ્ટીવન સ્પીલબર્ગે તેમને જુરાસિક પાર્ક ફિલ્મના શ્રીદેવીની વિશેષ ભૂમિકાની ઓફર કરી હતી જો કે શ્રીદેવીએ તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો અને કહ્યું કે તેને હોલીવુડમાં જવું નથી જુરાસિક પાર્ક ફિલ્મ કેટલી લોકપ્રિય બની તે કોઈની પાસેથી છુપાયેલી નથી.

બાજીગરમા કામ ના કર્યુ.

મિત્રો શ્રીદેવીએ બાજીગર ફિલ્મને નકારીને તેમના જીવનની બીજી સૌથી મોટી ભૂલ કરી હતી બાઝીગર તે સમયમા એક સુપરહિટ ફિલ્મ હતી અને તેમણે શાહરૂખ ખાનની ફિલ્મમાં ડબલ રોલની ઓફર કરવામાં આવી હતી પરંતુ શ્રીદેવીએ કોઈ કારણ આપ્યા વિના આ ફિલ્મ કરવાની ના પાડી હતી અબે બાઝીગર એવી ફિલ્મ હતી જેના કારણે કાજોલ અને શિલ્પા શેટ્ટી રાતોરાત સુપર સ્ટાર બની ગઈ હતી.

ડર ફિલ્મ માટે ના કહી દીધુ હતુ.

મિત્રો તમને જણાવી દઈએ કે શ્રીદેવીએ ફિલ્મ ડરના પ્રસ્તાવને નકારીને તેના જીવનની ત્રીજી સૌથી મોટી ભૂલ કરી હતી મિત્રો શાહરૂખ ખાન અને જૂહી ચાવલા શ્રીદેવીને આ હિટ ફિલ્મમાં હોઈ શક્યા હોત કેમ કે તેમને આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરવાની એક મોટી તક મળી હતી અને તેમ છતાં શ્રીદેવીએ એમ કહીને આ ફિલ્મની ઓફર નામંજૂર કરી દીધી હતી કે આ ફિલ્મમાં કામ કરવા જેવું આખરે શું છે તો આ ફિલ્મ કેટલા સમય સુધી ચાલતી હતી અને આ ફિલ્મે જુહી ચાવલાની કારકિર્દી કેવી બનાવી તે કોઈનાથી છુપાયેલું નથી.

અમિતાભ સાથે ના કર્યુ આ કામ.

મિત્રો શ્રીદેવીએ તેમની ફિલ્મી કરિયર મા બોલિવુડમા ઘણા અભિનેતા સાથે કામ કર્યુ હતુ પરંતુ શ્રીદેવીએ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરીને બીજી મોટી ભૂલ કરી હતી મિત્રો શ્રીદેવીએ બિગ બી સાથે ફિલ્મ ખુદા ગવાહ માં કામ કર્યું હતું અને તે એક સુપરહિટ ફિલ્મ પણ હતી પરંતુ જ્યારે શ્રીદેવીને તેની સાથે બાગબાન ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી ત્યારે શ્રીદેવીએ તેમાં પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો મિત્રો આપણે સૌ જાણીએ છે કે બાગવાન ફિલ્મ કેટલી હિટ રહી હતી.

મોહબ્બ્તે ફિલ્મ પણ ના કરી.

મિત્રો શ્રી દેવીએ બોલિવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમા અભિનય કરવાની ના પાડી દીધી હતી જેમા શાહરૂખ ખાનની ફિલ્મ મોહબ્બતેન માં શ્રીદેવીને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ઓફર મળી હતી પરંતુ શ્રીદેવીએ આ ફિલ્મમાં પણ અભિનય કરવાની ના પાડી હતી અને આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી અને આજે પણ લોકોને આ ફિલ્મ જોવી ગમે છે.

બેટા ફિલ્મ માટે પણ ના કહી દીધુ હતુ.

મિત્રો અનીલ કપૂર શ્રી દેવીના દિયર છે અને તેમણે તેમની સાથે શ્રીદેવીએ મિસ્ટર ઇન્ડિયા ઉપરાંત ઘણી ફિલ્મો કરી હતી પરંતુ ફિલ્મ બેટા જે ફિલ્મ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ હતી તેમાં શ્રીદેવીએ અનિલ કપૂર સાથે કામ કરવાની ઓફર નામંજૂર કરી હતી અને આ પછી તેમણે અનિલ કપૂર સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું ન હતું.