શુ તમે જાણો છો કે, તમારી સેક્સ ડ્રાઇવ પર પણ રાશીઓની પ્રભાવ હોય છે,જાણો તમારી રાશિ શુ કહે છે..

સૃષ્ટિનો મૂળ આધાર મૈથુનને માનવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું હતું ત્યારે બ્રહ્માજી ચિંતા જોઈને ભગવાન શિવ ને બ્રહ્માજીને કહ્યું કે આ સૃષ્ટિ મેથુની હશે અને તેનાથી સૃષ્ટિ પ્રગતિ કરશે.તેથી જ પુરુષ-સ્ત્રીના સંબંધ સાથે વિશ્વનું ચક્ર ચાલશે. પરંતુ દરેક વ્યક્તિને સેક્સ ની ચાહત અલગ હોય છે.જ્યોતિષી તેને રાશિઓની પ્રભાવ માને છે.ચાલો જોઈએ કે સેક્સ જીવન પર રાશિચક્રના પ્રભાવો કેવી અસર કરે.

Advertisement

મેષ રાશિ ,સૌથી વધારે હોટ હોય છે.મંગળ અને અગ્નિ તત્વોથી પ્રભાવિત મેષ રાશિના લોકો ખૂબ જ ગરમ માનવામાં આવે છે. સેક્સના કિસ્સામાં ઉતાવળ અને ઉત્સાહ વધારે છે. આ રાશિના લોકો સંબંધોમાં નયાપણ લાવવું ખૂબજ પસંદ કરે છે. જો તેમની જીવનસાથી પણ આ બાબતમાં ઉત્સાહી રહે છે તો તેમનું લગ્ન જીવન ખૂબ જ રોમાંચ રહેશે.

વૃષભ રાશિ,પાર્ટનર ની સંતુષ્ઠ છે સૌથી ઉપર.આ વાતમાં કોઈ રાય નથી કે વૃષભ રાશિના જાતકો બધી રાશિઓ કરતા બેસ્ટ લવર સાબિત થાય છે.આ ખૂબજ સંવેદનશીલ ,સોફ્ટ અને જૂનુન વાળા હોય છે.આ રાશિના જાતકો પોતાની સાથીનું ખૂબજ ધ્યાન રાખે છે.

મિથુન: પાર્ટનર સાથે અંતરંગ ક્ષણો પસંદ છે.મિથુન રાશિઓના વ્યક્તિઓની સેક્સ ડ્રાઇવ ખૂબજ જડપી હોય છે.પાર્ટનર સાથે અંતરંગ ક્ષણો વિતાવતા ખૂબજ પસંદ હોય છે.તેઓ તેમની પ્રેમાળ વાતોથી જીવનસાથીને ઉત્તેજિત કરી શકશે અને લવમેકિંગમાં તેમને ઘણો વિશ્વાસ છે અને પાર્ટનર સાથે તેમના મનની વાત કરવામાં કોઈ પરેશાની નથી.

કર્ક રાશિ, સુરક્ષિત સબંધને વિશ્વાસ.કર્ક રાશિવાળાઓને કુદરતી રીતે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. તેઓએ તેમની સેક્સ ડ્રાઇવને ક્યારેય ઓછી નથી થવા દેતા.અને ભવાનાઅો પર કાબુ રાખતા સુરક્ષિત સબંધો પર વિશ્વાસ કરે છે.કર્ક રાશિના પાર્ટનર નું દિલ જીતવા માટે તમારે પહેલા રોમેન્ટિક વાતો કરવી જોઈએ જો તમે લગ્ન જીવનમાં મેળવવું હોય તો પછી આ વિશાળ ટીપ્સને અનુસરો.

rashi

સિંહ રાશિ,સબંધમાં પસંદ કરે છે સુંદરતા.સિંહ રાશિના લોકો તેમના બેડરૂમમાં બાકીની રાશિના ચિહ્નો કરતા સુંદરતાને વધુ પસંદ કરે છે.સબંધના મામલામાં પ્રેમ અને લાગણીઓ માં વધુ આધાર રાખે છે.તેમની વિશેષતા તેમને ખૂબ પ્રેમાળ ભાગીદાર બનાવે છે. તેમની આ ખાસિયત તેમણે સારા પાર્ટનર બનાવે છે.અને સબંધ દરમિયાન લૂક પર વધારે ધ્યાન આપે છે.

કન્યા રાશિ,બદલાતું મૂડ રહે છે.કન્યા રાશિના વ્યક્તિઓની પર્સનાલિટી ખૂબજ મોકહ હોય છે.જ્યારે તે પ્રેમમાં હોય છે.ત્યારે તેમનામાં રોનક આવે છે.તેમનો સ્વભાવ ખૂબજ અલગ પ્રકારનો હોય છે.ઘણી વાર આ સબંધને લઈને ઉતાવળમાં રહે છે અને અમુક વાર નિરાશ થઈ જાય છે.જો તમારો પાર્ટનર પણ કન્યા રાશિનો છે તો તમારે ધીરજ અને સારા સમયની રાહ જોવી જોઈએ. તેમના પર બદાવ ન બનાવો જોઈએ.ધ્યાનમાં રાખો કે કન્યા વાળા ખૂબ અંતર્મુખી હોય છે. એટલે કે,જો તમે તમારી ઇચ્છા નો હુકુમ કરશો, તો પછી તેઓ તમને ગમે ત્યારે તેમની સાથે છોડી શકે છે.

rashi

તુલા રાશિ,સબંધ માં ખુલ્લા મનથી રુચિ લે છે.તુલા રાશિના જાતકો સેક્સ દરમિયાન ખુલ્લા મનથી રુચિ લે છે.રીલેશનશીપ માં તેમના માટે લવમેકિંગ વધારે માન્ય રાખે છે.તેમની સાથે આ પણ સચ્ચાઈ છે કે તે પ્રેમના મામલામાં ખુબજ વફાદાર હોય છે.જો તમારો પાર્ટનર પણ તુલા રાશિનો છે.તેને ખુશ કરવા માટે પહેલા તમારે સપ્રાઇજ આપીને દિલ જીતી શકો છો.

વૃશ્ચિક રાશિ,સૌથી વધારે હોટ અને એન્ડ સેક્સ.વૃશ્ચિક રાશિ વાળાએ સેક્સ રિલેશનશિપની બાબતમાં સૌથી વધારે હોટ હોય છે. પ્રેમમાં હોવા છતાં, તે તેના જીવનસાથીને ખુશ કરવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી. તેમની સેક્સ અપીલ પણ તૂટી નથી. જો તમારો સાથીની રાશિ વૃશ્ચિક છે,તો પોતાને ચિંતા વગેરે શોપી દો.

rashi

ધનુ રાશી,બેડરૂમમાં થાય છે વાઇલ્ડ.ધન રાશિ વાળા સેક્સ રાશિઓ ની બાબતમાં પોતાને ડોન માની શકાય છે.તે જન્મથીજ એડવેન્ચર હોય છે.અને સેક્સ ના મામલામાં તેમણે બેડરૂમમાં વાઇલ્ડ કરવું વધારે પસંદ હોય છે.હાલાકી શાંત પાર્ટનર મળવાથી સ્વભાવ માં બદલાવ આવે છે.અને પછી પ્રેમની વધુ મહત્વ આપે છે.

મકર રાશિ,પ્રેમ અને સેક્સ થી મળે છે ખુશી.મકર રાશિના લોકોના પ્રેમમાં કોઈનો મુકાબલો નથી હોતો.પાર્ટનરને ખુશ રાખવા અને પોતાના રિલેશશિપમાં તાજગી મનાવવા માટે પોતાની સેક્સ લાઈફમા રોમેન્ટિક બનાવવી રાખે છે.જોકે સેક્સને પોતાની આદત નથી બનાવતા.અને પોતાના સબંધ પર હવી નથી થવા દેતા.વફાદારમાં આની કોઈ તુલના ન કરી શકે.

rashi

કુંભ રાશિ, નવી વસ્તુને કરે છે એક્સ પ્લોઝર.સ્વભાવમાં કુંભ રાશિના લોકોને સદાય કઈક નવું કરવાનું પસંદ હોય છે.સેક્સના મામલામાં પણ આવો જ હાલ છે.તેમણે નવા પ્રોગ્રામ કરવામાં મજા આવે છે.જીવનસાથી જોડે એક્સ પ્લોઝર કરવું પસંદ હોય છે.જીવનસાથી ને વધારે પોતાના પ્લેઝરને ઉપર રાખે છે.જો તમારા પાર્ટનર ની કુંભ રાશિ છે તો તમારી સેક્સ લાઈફ તેમણે મૂડના હિસાબથી અધિકાંશ ઉપર ચાલે છે.જો તમે ચાહો છો કે કઈ નવું કરવું તો તમે તમારી જીવનસાથી ને જવી જગ્યાએ લઈ જાવ.

rashi

મીન રાશિ ,સેક્સ સબંધમાં પસંદ દેખાડો પસંદ નથી.તેમાં કોઈ શંકા નથી કે મીન રાશિના લોકો સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને તેઓ સેક્સ અને સંબંધોમાં દેખાડવાનું પસંદ કરતા નથી. તેઓને તેમના જીવનસાથી અનુસાર ચાલવામાં કોઈ તકલીફ નથી, જો કે તેમના જીવનસાથી સાથે સાચો પ્રેમ હોય છે.જો તમારી સાથી પણ મીન રાશિ છે.તો પછી તમે તેમના પ્રત્યે પ્રેમ અને જુસ્સો બતાવીને તેમનું હૃદય જીતી શકો છો. તેઓ તેમના જીવનસાથીની ખુશી અન્ય કોઈપણ બાબતોથી ઉપર રાખવા માગે છે.

Advertisement