હું જાડી અને ભરાવદાર છું બધુ જ મારું મોટું મોટું છે એટલે આજે પણ 39 વર્ષે અપરિણીત છું,હવે મારે શું કરવું જોઈએ….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

Advertisement

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં એક મહિલાનો પતિ બહાર નોકરી કરતો હોવાથી પરણીત મહિલાએ જેઠ સાથે બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ એવું થયું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

યુવાવયે ઘણાં છોકરાં જોયા હતાં, પણ જે મને ગમે તેને હું નહોતી ગમતી, કારણ કે શરીરે હું ભરા-વદાર છું. જેમને હું ગમું તે મને નહોતા ગમતા. યુવાવયે ચોઇસના નામે આપણે દેખાવમાં કોમ્પ્રો-માઇઝ કરવાનો ઇરાદો નથી રાખતા. મારી સાથે પણ આવું જ થયું છે. એમને એમ સમય વિતતો ગયો અને મારી ઉંમર નીકળતી ગઈ. મને ઘણાએ ગમાડી હતી પણ એ લોકોને જોવા યે ન ગમે એવા હતા.

સવારે ઉઠીએ અને મોં જોઈ લઈએ તો દિવસ બગડી જાય આ તો મારે તો જિંદગી એક સાથે ગુજારવાની હતી અને મારે એની સાથે બેડમાં જવાનું હતું.મેં સ્પષ્ટ ના પાડી હતી કે હું મને ગમે એવા છોકરા સાથે જ લગ્ન કરીશ નહીં તો હું લગ્ન વિના જિંદગી ગુજારવાનું પસંદ કરીશ કારણ કે મારે કરવા ખાતર લગ્ન કરી ને મારી કે કોઈ બીજાની જિંદગી ખરાબ કરવી ન હતી. એટલે આજે મારી ઉંમર 39 વર્ષ છે.

હું અપરિણીત છું. સરકારી નોકરિયાત છું. નોકરી હોવા છતાં હું શરીરે જાડી છું એ મારો વાંક છે એટલે મને ગમે એવો છોકરો મને મળ્યો નથી. મારો એમાં વાંક શું છે કે હું ખાધે પીધે સુખી શું એટલે વજન વધી ગયું છે.

એમાં મને મારી લગ્નની ઉંમરમાં કોઈ છોકરો મળ્યો નથી સરકારી નોકરિયાત હોવાથી ઘરના પણ સારું ઠેકાણું જ શોધતા હતા. એ સમય દરમિયાન મને એક વ્યક્તિ માટે લાગણી થઇ હતી. તેને મેં મારા મનની વાત જણાવી હતી પણ તેણે મને જણાવ્યું કે તેને મારા માટે એ પ્રકારની લાગણી નથી.

તે મને મિત્ર અને પર્સન તરીકે રિસ્પેક્ટ આપે છે પણ તે મને લવ નથી કરતો, આવું તેણે મને જણાવ્યું હતું. હું જાણું છું કે એ કદાચ મારા દેખાવના કારણે જ હતું કે તેણે મને સારા શબ્દોમાં ના પાડી. મને ખબર છે કે મને મારા જાડાઈને કારણે એને મને ના પાડી છે.

મને એ ગમતો હતો.મને એમ હતું કે ભલે મારું શરીર ભારે છે પણ મારા દિલને એ સમજશે પણ એને મારું શરીર જોયું અને મને સારી રીતે પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી.મારા માટે સારી બાબત એ છે કે મને એને ના પાડી તો મારા મનમાંથી એ સાફ નીકળી ગયો નહીં તો હું વર્ષો સુધી એની રાહ જોતી રહી હોત.

કદાચ હું પણ સુંદર અને પાતળી પરમાર હોત તો તેણે મને લવ કર્યો જ હોત. દેખાવનું પ્રેમમાં ઘણું મહત્ત્વ હોય છે ખેર, એ પછી મને પરણવાની ઇચ્છા જ ઊતરી ગઇ હતી. હાલ આ ઉંમરે મારા જીવનમાં ફરીથી એક પુરુષનો પ્રવેશ થયો છે. તે અને હું પણ ખૂબ સારા મિત્રો જ છીએ, પણ તે મને મિત્રથી વિશેષ રાખે છે.

મને તેને વર્તન ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ સામાન્ય મિત્રો આટલી કેર ન કરે, પણ તે દેખાવે મારા કરતાં ઘણો હેન્ડસમ છે. તેનું બોડી કોઇ એક્ટર જેવું કસાયેલું છે. તે રોજ જિમ જાય છે અને પોતાની જાતને ફિટ રાખી છે અમારી ઉંમર સરખી જ છે. તે બીજા સિટીમાં નોકરી કરે છે, હું બીજા સિટીમાં છું, પણ રોજ કેટલાંય ફોન કરે છે, એક દિવસ પણ એવો ન હોય કે તેનો ફોન ન આવે. મેં તેને એક વાર પૂછ્યું હતું.

કે તેનાં લગ્ન નથી થયાં, તો તેણે કહ્યું કે એક વાર એક છોકરી સાથે પ્રેમ થયો હતો, પણ તે છોકરીને વધારે પૈસાપાત્ર છોકરો જોઇતો હતો તેથી તે મને છોડી ગઇ, એ પછી પ્રેમમાં પડતાં ડર લાગે છે. હવે તેને મને જોઈ પણ છે.

જો મને સારું રાખતો ન હોત તો એ મને રોજ ફોન ન કરતો હોત પણ આ વખતે મને એની પાસેથી આશા છે કે એ મારી સાથે લગ્ન કરે તે છોકરા માટે લાગણી છે, મારી ઇચ્છા છે કે અમે લગ્ન કરીએ, પણ તેને કહેતાં ડર લાગે છે.

કારણ કે પહેલાં મેં જેને મારી લાગણી જાહેર કરી હતી તેણે તેને નહોતી સ્વીકારી. હવે હું ફરી પ્રેમ જાહેર કરીને દુઃખી થવા નથી માંગતી. પણ બીજી તરફ એવું પણ થાય છે કે હું તેને મારા મનની વાત જણાવું, કારણ કે એ જે રીતે રોજ મને કોલ કરવાનું ચૂકતો નથી તેના પરથી એવું લાગે છે કે તેને પણ મારા માટે લાગણી હશે.

મારે આ સ્થિતિમાં શું કરવું શું ન કરવું એ જ ખબર પડતી નથી કારણ કે મને એ ડર છે કદાચ એ મને લવ નહીં કરતો હોય તો એ ફોન પણ બંધ કરી દેશે તમારો જવાબ તમારા સવાલમાં જ છે. તમને તે છોકરાને તમારા મનની વાત જણાવવાનું મન પણ થાય છે અને ભૂતકાળના અનુભવથી ડર પણ લાગે છે. તમારો ડર વાજબી છે.

વળી તે વ્યક્તિને તમારા માટે પ્રેમ છે કે નહીં તે વાત તમે તેની રોજ ફોન કરવાની આદત ઉપરથી નક્કી કરી રહ્યાં છો. માટે હાલ તમારો ડર વાજબી છે. તમે અનમેરિડ છો, સામે તે પણ અનમેરિડ છે, તમે લાંબા સમયથી એકબીજા સાથે વાતો કરી રહ્યાં છો એટલે એકબીજાની ઓલમોસ્ટ બધી જ બાબતો વિશે તમને જાણ હશે માટે જો એ છોકરાને તમારી સાથે આખું જીવન પસાર કરવું હશે.

તો તે સામેથી કહેશે જ. હાલ તમારે થોભો અને રાહ જુઓની નીતિ જ અપનાવવાની છે. બની શકે તે છોકરો પણ તેના દિલની વાત તમને જણાવવા થોડો સમય લઇ રહ્યો હોય. તેથી હાલ થોભી જાવ. તમે ઉતાવળ કરશો તો એક સારો મિત્ર પણ ગુમાવી બેસશો.

જો તમને બંનેને એમ લાગશે કે આપણે બંનેએ નજીક આવવું જોઈએ તો સમય સંજોગો તમને નજીક લાવી દેશે એ દિવસે તમે એને મનની લાગણી કહી શકો છો હાલમાં કદાચ એના મનમાં તમારા પ્રત્યે લાગણી નહી હોય તો તમે ફરી એકલા થઈ જશો. આ વખતે તમે આ સહન નહીં કરી શકો. તમે રાહ જુઓ એ તમારી પાસે સામેથી આવશે એની રાહ જોતા રહો . આ સાથે તમે એને ગમાડો છો એવી હિન્ટ આપતા રહો એમાં કોઈ વાંધો નથી.

Advertisement