ફક્ત 10 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો લાખોની કમાણી…

કોરોના કાળમાં તમે કોઈ બિઝનેસની શોધમાં છો તો આજે અમે તમને એક બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ આ બિઝનેસમાં તાત્કાલિક કમાણી પણ શરૂ થઈ જશે તમે ફક્ત 10-15 હજાર રૂપિયાના રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો આ બિઝનેસમાં તમે મહિને સરળતાથી મોટી કમાણી કરી શકો છો તહેવારોની સિઝનમાં તમારી કમાણી પણ વધી જશે આ બિઝનેસને તમે વેસ્ટ મટિરિયલ થી શરૂ કરી શકો છો આ બિઝનેસને તમે ઘરના ભંગાર સાથે શરૂ કરી શકો છો એટલે કે ઘર બેઠા તમે વેસ્ટમાંથી બેસ્ટ બિઝનેસ શરૂ કરી શકો છો તમને જણાવી દઈએ કે આ બિઝનેસની ખૂબ માંગ છે આ બિઝનેસમાં અનેક લોકો સારી કમાણી કરી રહ્યા છે તો જાણીએ આ બિઝનેસ વિશે.

Advertisement

જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને એવા બિઝનેસનો આઈડિયા આપી રહ્યા છીએ જેમાં તમારે વધારે રોકાણની જરૂર નથી. આ બિઝનેસમાં, તમે ખૂબ જ ઓછા પૈસામાં ઘરે બેઠા સારો નફો કમાઇ શકો છો.

આ બિઝનેસ નો વ્યાપ ખૂબ વિશાળ છે. આખી દુનિયામાં વર્ષે આશરે બે અબજ ટનથી વધારે વેસ્ટ મટીરિયલ ઉત્પન્ન થાય છે. ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે આશરે 27.7 કરોડ ટન ભંગાર ઉત્પન્ન થાય છે ભારે પ્રમાણમાં વેસ્ટને હેન્ડલ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. આવા સમયે લોકોએ વેસ્ટમાંથી બેસ્ટનો આઇડિયા અપનાવીને તેમાંથી ઘરના સજાવટની વસ્તુઓ તૈયાર કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે અમુક લોકોએ આને બિઝનેસ જ બનાવી દીધો છે આ બિઝનેસથી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે.

મિત્રો આ બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં કે તેની આસપાસ બેકાર સામાન એકઠો કરવાની શરૂઆત કરવી પડશે તમે ઇચ્છો તો નગર નિગમ પાસેથી પણ વેસ્ટ લાવી શકો છો. અનેક વેપારીઓ પણ વેસ્ટ ઉપલબ્ધ કરાવે છે. અહીંથી તમે ખરીદી કરી શકો છો. જે બાદમાં તે ભંગારની સારી રીતે સફાઈ કરવી પડશે જે બાદમાં અલગ અલગ સામાનનું ડિઝાઇનિંગ અને કલર કરવો પડશે.

તમે ભંગારમાંથી ઘણું બધું બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, ટાયરમાંથી સીટિંગ ચેર બનાવી શકાય છે. એમેઝોન પર તેની કિંમત 700 રૂપિયાની આસપાસ છે. આ સિવાય કપ, લાકડાનું ક્રાફ્ટ, કીટલી, ચશ્મા, કાંસકો અને અન્ય ઘરની સજાવટની વસ્તુઓ તૈયાર કરી શકાય છે. છેલ્લે માર્કેટિંગનું કામ શરૂ થાય છે. તેને ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વેચી શકાય છે. તમે તેને ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર વેચી શકો છો. આ સિવાય, જો તમને પેઇન્ટિંગમાં રસ છે, તો પછી તમે વિવિધ પેઇન્ટ બનાવી શકો છો.

ભંગારમાંથી અથવા વેસ્ટમાંથી તમે ઘણું બધું બનાવી શકો છો. જેમ કે ટાયરમાંથી સીટિંગ ચેર બનાવી શકાય છે. અમેઝોન પર તેની કિંમત 700 રૂપિયા આસપાસ છે આ ઉપરાંત Cut, Wooden Craft, Kettle, Glass, Comb, અને ગૃહ સજાવટની અન્ય વસ્તુઓ પણ તૈયાર કરી શકો છો અંતમાં માર્કેટિંગનું કામ શરૂ થાય છે ઈ-કોમર્સ કંપની જેમ કે અમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ તમે આ સામાન વેચી શકો છો. આ સામાન તમે ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને રીતે વેચી શકો છો.

Advertisement