હું એક યુવતી છું અને હવે મારા લગ્ન છે પણ મને તમે સુહાગરાતનું નોલેજ સહેજ પણ નથી,તો મારે શું કરવું?…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

Advertisement

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં એક મહિલાનો પતિ બહાર નોકરી કરતો હોવાથી પરણીત મહિલાએ જેઠ સાથે બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ એવું થયું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

પ્રશ્ન:મારાં લગ્નને 6 મહિના થયાં છે મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે શું તે મને પસંદ નહીં કરતી હોય હું બહુ કન્ફ્યુઝ છું મારી આ સમસ્યાનો ઉકેલ શું છે.

ઉત્તર:એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે.

શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે. જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે. સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો.

તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે.આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

સવાલ:હું એક યુવતી છું અને વડોદરાના પોશ વિસ્તારમાં પતિ અને જેઠ સાથે જ રહું છું. મને કોઇ જ સંતાન નથી. મારા પતિ વાપીમાં નોકરી કરે છે અને તેઓ ૧૦-૧૫ દિવસે એક વખત ઘરે આવે છે. તેમને સેક્સમાં લગીરેય રૂચિ જ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારીરિક સંબંધ બાંધી લે છે.

પરંતુ મને સેક્સ પ્રત્યે ખુબજ જબરું આકર્ષણ છે. હું અત્યંત ખૂબસુરત પણ છું અને આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યો હતો તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી હતી ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી હતી

અને ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં હતાં ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ હતી તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે. મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી છે પરંતુ તેઓ એમ કહે છે કે ‘આ બધું લગ્ન પછી હવામાં જ ઉડી જાય છે લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે.

સેક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય. હું તેમને છોડી શકું તેમ જ નથી.તો હું શું કરું.જવાબ:સૌથી પહેલા તો તમે જે કર્યું છે તે સાવ ખોટું હતું.તમારા પતિને સેક્સમાં રુચિ જ નહોતી તો તમારે તેમના માં શારીરિક સંબંધ પ્રત્યે રસ પેદા કરવા પ્રયાસ કરવો જોઇતો હતો અને યુવાન વયમાં તમને સેક્સ બાબતે અસંતોષ રહ્યો એ દુ:ખદાયક ગણાય છે.

આમ છતાં તમે યેનકેન પ્રકારેણ તમારા જેઠનું બ્રહ્મચર્ય તોડાવ્યું હતું. ત્રણ ત્રણ વર્ષ સુધી તમે તેમની સાથે અનૈતિક સંબંધોમાં રાચ્યા હતા જ્યાં સુધી કોઇને આ વાતની ગંધ નહોતી આવી ત્યાં સુધી ભવિષ્યમાં તેના શા પરિણામ આવશે તેનો વિચાર પણ ન કર્યો હતો.અને તમારા જેઠના જવાબદાર જ નહીં બેશરમ જેવા જવાબો સાંભળ્યા પછી પણ તમે તેમને છોડવા રાજી પણ નથી

એ ખરેખર આંચકાજનક ગણાય છે એક વાત સમજી લેવી જરૂરી છે કે સમાજ આવા સંબંધોને ક્યારેય ન સ્વીકારે. સમાજ ક્યારેય પુરુષ સામે આંગળી નહીં ચીંધે, પણ સ્ત્રીઓને સોએ સો ટકા બદનામ કરશે જ. વળી તમારા કિસ્સામાં તો જે થયું તેના માટે તમે પોતે જ જવાબદાર છો.

બહેતર એ છે કે તમે વહેલી તકે તમારા જેઠ સાથેના સંબંધોને તિલાંજલી આપી જ દો. અનૈતિક સંબંધોના પરિણામો ક્યારેય સારાં નથી જ હોતાં. અન્ય કોઇ રસ્તો ન જડે તો તમારા પતિ સાથે જઇને રહો. પણ આવા હલકા વિચારો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ જારી રાખવા નરી મૂર્ખતા જ ગણાશે.

પ્રશ્ન:હું 23 વર્ષની યુવતી છું મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?

ઉત્તર:લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો.

જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

Advertisement