આજકાલના યુવાનો પ્રાઇવેટ પાર્ટની સાઈઝ વધારવાના મોહમાં વાપરી રહ્યા છે આ વસ્તુ! એક્સપર્ટે જણાવ્યું આ નુકશાન…

આજકાલ ટેકનોલોજીના યુગમાં ફિલ્મો જોવી સામાન્ય બની ગઈ છે. ત્યારે સરકારે પોન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આ વેબસાઇટ્સ સતત અલગ અલગ નામો હેઠળ લોકો જોઈ રહ્યા છે.ત્યારે મોબાઇલ ફોન અને ડેટાની ઘટતી કિંમતોને કારણે લોકો હવે તેમના ફોનમાં આવી સાઇટ્સને સરળતાથી ખોલી રહ્યા છે.

Advertisement

વિશ્વના ઘણા પુરુષો તેમના ખાનગી પાર્ટની લંબાઈને બેડરૂમ પાવર સાથે જોડે છે. ત્યારે તાજેતરમાં જાણવા મળ્યું છે કે કેટલાક લોકો આ ભાગની લંબાઈ વધારવા માટે એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સાથે માલિશ કરે છે. પરંતુ શું આ ખરેખર એટલું અસરકારક છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો જે પેનિસ એન્લાર્જમેન્ટ ટ્રીટમેન્ટની મદદ લે છે તેમને નોર્મલ સાઈઝ પેનિસ જ હોય છે. તેઓ એવું માને છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે લાંબી સાઈઝનું પેનિસ વધારે કામ આવે છે. પેનિસ વધારવા માટે તેઓ અનેક પ્રકારના નુસખાઓ અજમાવે છે. જોકે, યુરોલોજીના નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ કોઈ જ નુસખાઓ કામ આવતાં નથી.

હફપોસ્ટ એક રિપોર્ટ પ્રમાણે પોન વેબસાઇટ્સ પર આવા દાવાઓ જોયા પછી, ઘણા પુરુષો તેમના પાર્ટ્સને મોટું કરવા માટે એપલ સીડર વિનેગર લગાવી રહ્યા છે. ત્યારે આમ કરવાથી તેમને સારા કરતાં વધુ નુકસાન થાય છે. વિનેગરથી મસાજ કરવાથી પુરુષોને બળતરા અને ઇન્ફેક્શનની ફરિયાદ થઈ છે.

ટ્રેક્શન ડિવાઈસનો ઉપયોગ પેનિસને સ્ટ્રેચ કરીને લંબાઈ વધારવા માટે થાય છે. આ ડિવાઈસનો ઉપયોગ પેનિસ પર કરવામાં આવે છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી ચૂકી છે કે કેટલાક પરિણામમાં આ ડિવાઈસના કારણે પેનિસની સાઈઝ 1થી લઈ 3 ઈંચ સુધી વધી શકે છે. જોકે, આ ડિવાઈસને પેનિસ પર 4થી 6 કલાક સુધી લગાવી પડે છે. જે દર્દભર્યું પણ સાબિત થઈ શકે છે.

આ વેબસાઇટ્સ પો ફિલ્મો દરમિયાન સંખ્યાબંધ જાહેરાતો પ્રદર્શિત કરે છે. ત્યારે પુરુષોના પાર્ટની લંબાઈ વધારવા માટે ગોળી લેવા અને તેના પર વિનેગર લગાવવા જેવા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે મોટાભાગની સાઇટ્સ દાવો કરે છે કે આમ કરવાથી પાર્ટનું કદ 65%વધશે. તેમની પાવર પણ વધશે અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા દૂર થશે.

વેક્યૂમ ડિવાઈસની અંદર એક ટ્યૂબ આવે છે. જે પેનિસની અંદર ફિટ કરવામાં આવે છે. જેથી એક હવાનું દબાણ સર્જાય છે જે પેનિસમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. સામાન્ય રીતે લોકો આ ડિવાઈસનો ઉપયોગ ઈરેક્ટાઈલ ડિસફંક્શન અથવા તો શીઘ્રસ્ખલનની સમસ્યા ટાળવા માટે કરે છે. કોઈ એવા સાઈન્ટિફીક કારણો સામે નથી આવ્યાં કે તે પેનિસની સાઈઝ વધારે છે.

રૂબી પેને જણાવે છે કે બેડરૂમમાં સારા પરફોર્મન્સ માટે પાર્ટનું કદ કોઈ વાંધો નથી. ત્યારે પાર્ટનરનો એકબીજા માટેનો પ્રેમ અને પ્લે વધુ મહત્વ ધરાવે છે. ત્યારે માણસે તેના પાર્ટ પર તેનું કદ વધારવા માટે વિનેગર ન લગાવવું જોઈએ. આમ કરવાથી ઈજા અથવા ચેપ લાગી શકે છે. ત્યારે વેબસાઇટ્સ પર પ્રદર્શિત થતી જાહેરાતો તેમના માલ વેચવા માટે માર્કેટિંગ ફંડ્સ છે. તેમના દાવામાં કોઈ સત્ય નથી.

અનેક દવાઓ અને લોશન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જે પેનિસની સાઈઝ વધારવાનો દાવો કરે છે. આ દવાઓમાં અનેક જાતના વિટામીન્સ તેમજ મિનરલ અને હોર્મોન્સ હોય છે. આ બાબતના પણ કોઈ જ પુરાવાઓ નથી કે તેઓ પેનિસની સાઈઝ વધારી શકે છે.

2014માં થયેલી એક સ્ટડી અનુસાર સામાન્ય રીતે પેનિસની સાઈઝ 9.16cm 3.61 In ઈંચ લાંબુ અને 9.31 Cm 3.66 in ઘેરાવો ધરાવતું હોવું જોઈએ. આ સ્ટડીમાં એવરેજ પેનિસની સાઈઝ 13.12Cm 5.16in લાંબુ અને 11.66 Cm 4.59 In પહોળું બતાવવામાં આવી હતી. જોકે, આ પછી અનેક રિસર્ચમાં એ વાત સામે આવી ચૂકી છે કે પેનિસ નાનું હોય કે મોટું સેક્સમાં તે કોઈ જ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી.

Advertisement