‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ ગીતથી દેશભરમાં જાણીતા બનેલા દેવ પગલી અને બાળ કલાકાર જીગર ઠાકોર ની આ છે લાઈફ સ્ટાઈલ…

બે ત્રણ દિવસ પહેલા આવેલી દેવ પગલી અને બાળ કલાકાર જીગર ઠાકોર નું આ ગીત દુનિયા ભર માં છવાઈ ગયું છે.આ ગીત ને લોકો ખૂબ નિહાળી રહ્યા છે.રાજસ્થાન ,હરિયાણા, ઉત્તર પ્રદેશ ,મધ્ય પ્રદેશ ,મહારાષ્ટ્ર,એવા ઘણા રાજ્યો માં “મેકઅપ વાળા મુખડા” ગીત અત્યારે વાઇરલ થઈ રહ્યું છે.અને હવે આપણે જાણીશું આ ગીત ગાનાર બાદ કલાકાર જીગર ઠાકોર વિસે.

Advertisement

ખૂબ જ નાની ઉંમરે પ્રખ્યાત થયેલા ગાયક નું નામ છે જીગર ઠાકોર.આ ગાયક બનાસકાંઠા ના પાલનપુર તાલુકા ના મંડાણા ગામ માં રહે છે.તેમનો ગવાનો અવાજ અને શૈલી એવી છે કે ભલભલા ને મન્ત્ર મુક્ત કરી દે.દેવ પગલી ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય વીત્યા બાદ પાછો ફર્યો ન હતા ત્યારે ઘર છોડીને જતા તેમના પિતા પાગલ થઈ જતા અને મૃત્યુ પામ્યા.

ત્યારે જ દેવ પગલીએ એક વખત તેની માતાને જણવ્યું કે, મારા પિતાનો પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે, તેથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ.”દેવ પગલીએ તેના ગામમાં ઘર કાચું જ રાખું છે તેને પાકું નથી બનાવ્યું કારણ કે તેનું માનવું છે કે આ ઘર જોઈને તેને પોતાના ઓકાત યાદ આવી જાય છે. સફળતા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવા માટે આ જૂનું ઘર રાખ્યું છે. ચાંદ વાલા મુખડા ગીતની જોરદાર સફળતા બાદ દેવ પાગલીએ તેની 1 લાખ રૂપિયા થી વધારીને 30 લાખ રૂપિયા કરી દીધી છે. જો કે, એક દિવસ દેવ પાગલીની માતા અને બહેનોને પણ ખેતરમાં કામ કરવું પડ્યું.

 

View this post on Instagram

 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

દેવ પગલીએ તેમની કારકિર્દી ગીતકાર તરીકે શરૂ કરી હતી. અને આ દરમિયાન તેઓ કિંજલ દવેના એક ગીતમાં અભિનય કરવાનો મોકો મળ્યો હતો.ત્યારે દેવ પગલીએ ધીમે ધીમે ગાવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગાયક તરીકે સફળતા મેળવી હતી.

હવે તેઓ ‘લાખ રૂપિયા નુ ઘાઘરો’ ગીત દેવ પગલીની કારકિર્દીમાં એક વળાંક લાવ્યો છે. ત્યારે આ ગીત પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. ત્યારે દેવ પગલીએ એક જ મહિનામાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ જેવા બેક ટુ બેક હિટ ગીતો આપીને આખા દેશને પાગલ કરી દીધો છે.

લોકો આજે જીગર ઠાકોર ની તુલના આજે પ્રખ્યાત ગાયક મણીરાજ બારોટ જોડે કરે છે અને કહે છે કે આ ગાયક નો અવાજ ખૂબ જ સુંદર છે અને લોકો દૂર દૂર થી જોવા આવે છે.આમ બેવ ગાયક નો અંદાજ સરખો જ આવે છે.જીગર 5 માં ધોરણ માં અભ્યાસ કરે છે અને તે તેમના ભાઈ સાથે ગીતો ગાય છે.જ્યારે જીગરે સંગીત શરૂ કર્યું ત્યારે તેમના પિતાનો ફાળો ઘણો મોટો છે.જીગર ના પાપા ને ગાવા નો ઘણો શોખ હતો અને તેમાં પિતા નાના મોટા પ્રોગ્રામ માં ગાવા માટે જતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

પરંતુ એક સમય તેના પિતા નું અકસ્માત થયું અને તે કારણે તેમને ગાવાનું છોડી દીધું અને તેમને વિચાર્યું કે હવે તેના છોકરા ને મોટો કલાકાર બનવે અને નામ રોશન કરે.જીગરે કોઈ પણ તાલીમ વગર ગાવાનું શરૂ કર્યું હતું અને તેઓ ટેપ અને મોબાઈલ ની મદદ થી આ બધું શીખ્યા છે તેમજ આ ઉંમર માં તેમને હાર્મોનિયમ તેમની જાતે જ શીખી લીધું છે.જીગર અને તેના ભાઈ નું સપનું છે કે તેઓ મોટા કલાકાર બને અને તેમના પિતા નું સપનું પૂરું કરે.

જીગર અને તેના પિતા પાટણ જતા હતા ત્યારે જીગરે મણીરાજ બારોટ ના ગીતો ગયા તો તેંના પિતા ને થયું કે જીગર પાછળ મહેનત કરું અને તેને પ્રખ્યાત કલાકાર બનાવું.ત્યારબાદ તેના પિતા એ સારી રીતે જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને તેને ઘણું બંધુ શીખવાડ વાનું શરૂ કરી દીધુ હતું.

ધીમે ધીમે જીગર ગીતો બનાવા લાગ્યો અને પ્રખ્યાત થવા માંડ્યો ત્યાટ ગામ વાળાઓએ જીગર ને ખૂબ જ સાથ આપ્યો અને અત્યારે જીગર ના ઘણા ગીતો છે જે ખૂબ ન પ્રખ્યાત છે અને ઠેર ઠેર થી લોકો તેને જોવા માટે આવે છે અને તેની સાથે સાથે કેટલાક રિપોર્ટર તેના ઇન્ટરવ્યુ માટે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

અને તેની સાથે ચર્ચા કરતા હોય છે.જીગર તેના બધા જ ગીતો યૂટ્યૂબ પર મૂકે છે અને તેના માં લાખો માં વિવ્સ આવે છે અને ઘણા લોકો તેને ચાહે છે.જીગર ની ઉમર ફક્ત 9 વર્ષ છે અને તે સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.જીગર નો કંઠ ખૂબ જ સુરીલો છે જે તેને અને તેના પરિવાર ને આર્થિક સમસ્યા માંથી બહાર લાવશે.જો જીગર ને સારી રીતે તાલીમ આપવામાં આવે તો તે ખૂબ જ સરસ ગાઈ શકે અને મોટું નામ બનાવી શકે.જુનિયર મણીરાજ બારોટ ને ગીતો ગાવાનું ખૂબ જ પસંદ છે.

મેકઅપ વાલા મુખડા ગીત હીટ થયા બાદ દેવ પગલી એ ચાહકો નો આભાર વ્યક્ત કર્યો હોત.અને એમને કહ્યું હતું મેં આજે આખા ભારત દેશ આ ગીત  માં 28 નંબર ટ્રેડિંગ ચાલી રહ્યું છે ખરેખર અમારા માટે ખૂબ ખુશી ની વાત છે કે અમારા ગીત ને આટલો બધો પ્રેમ આપ્યો છે કે નોંધ આખા ભારત માં લેવાઈ છે દિલ થી બધા નો  ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

અને દિવાળી ના દિવસ થી આજ દિવસ સુધી મેકઅપ વાલા મુખડા  ગીત ગુજરાત માં 5 નંબર ટ્રેન્ડિંગ માં ચાલે છે અને માટલા ઉપર માટલું 4 નંબર ટ્રેન્ડિંગ છે.જોરદાર મિત્રો બસ મિત્રો આવો ને આવો સપોર્ટ કરજો કે અમારું ગીત આખા ભારત ધમાલ મચાવી નાખે અત્યારે માટલા ઉપર માટલું 10 મિલીઓન અને મેકઅપ વાલા મુખડા 3.5 મિલીઓન ઉપર ચાલી રહ્યું છે.

Advertisement