દિવસમાં ત્રણ વખત ગર્લફ્રેન્ડ બાંધતી હતી બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ,પરંતુ બોયફ્રેન્ડ ની આ વાત સાંભળીને…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

Advertisement

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં એક મહિલાનો પતિ બહાર નોકરી કરતો હોવાથી પરણીત મહિલાએ જેઠ સાથે બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ એવું થયું કે જાણીને તમારા હોશ ઉડી જશે.તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

હું ૨૬ વર્ષની પરિણીત સ્ત્રી છું.એક ખાનગી સંસ્થામાં કામ કરું છું.મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ.તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી.એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો.છૂટાછેડા આપવા સુધીની વાત આવી.પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું.મેં આ વાત મારા સહકર્મચારીને કહી.

બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો. વાત મારામારી સુધી પહોંચી.સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા.બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો.હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ.

ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે.હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ.

મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શારીરીક સંબંધ બાંધે છે.ખૂબ મજા આવે છે પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે.તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે.વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે.એ પછી હું ડર અનુભવું છું.પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી.બકવાસ કરે છે.શું કરું તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ.

તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે.આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે.શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે.એટલે તમે જીવનનો આનંદ લૂટો.જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.

સવાલ:હું ૨૨ વર્ષની યુવતી છું.ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો.જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો.તેમાં ચળ પણ આવતી હતી.તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું.આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે.ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે.પલીઝ આનો ઉપયાત જણાવો.

જવાબ:જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે.તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે.તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે જે તેને સંવેદનશીલ બનાવે છ.

કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે.લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું.તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

સવાલ:મારા લગ્નને ૨૦ વરસ થઈ ગયા છે અને છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો પણ છે. અમે સેક્સ પણ માણીએ જ છીએ.મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને ખુબજ પરેશાન કરે છે.અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી જ નહોતી.હું ૪૫ વર્ષની વિધવા છું.મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે.

મારી ૨૪ વર્ષની પુત્રી એક પરણેલા અને બાળ બચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે.હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ.ઘણીવાર ઝઘડા થાય છે. હું રોજ તેને સમજાવું છું.એકથી એક દેખાવડા અને યોેગ્ય છોકરા તરફથી માંગા આવે છે, પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે.તે બાળબચ્ચાંવાળો છે હજુ સુધી તેણે તેની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી. મારી પુત્રી કહે છે તે છૂટાછેડા લઈ લેશે.તે વ્યક્તિ સરકારી નોકરીમાં છે.શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું.

સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે. જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો? તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો. જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે.

ત્યાર પછી લગ્ન કરે નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે.સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે.જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.હું ૩૦ વર્ષની છું.શાળામાં શિક્ષિકા છું.મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

તમારા પતિ ઘણા સમયથી બેકાર છે.જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો.સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.સવાલ:હું એક યુવતી છું અને વડોદરાના પોશ વિસ્તારમાં પતિ અને જેઠ સાથે જ રહું છું મને કોઇ જ સંતાન નથી.મારા પતિ વાપીમાં નોકરી કરે છે અને તેઓ ૧૦-૧૫ દિવસે એક વખત ઘરે આવે છે.

તેમને સેક્સમાં લગીરેય રૂચિ જ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારીરિક સંબંધ બાંધી લે છે. પરંતુ મને સેક્સ પ્રત્યે ખુબજ જબરું આકર્ષણ છે. હું અત્યંત ખૂબસુરત પણ છું અને આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યો હતો તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી હતી ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી હતી

અને ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં હતાં ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ હતી તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે. મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી છે પરંતુ તેઓ એમ કહે છે કે ‘આ બધું લગ્ન પછી હવામાં જ ઉડી જાય છે લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે. સેક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય’. હું તેમને છોડી શકું તેમ જ નથી. તો હું શું કરું.

Advertisement