ભારતનું આ શાક ગણાય છે દેશી વાયગ્રા,ફાયદા જાણીને અચક પામી જશો,પાર્ટનર પણ બની જશે……

આજકાલ બદલાતી જીવનશૈલીને કારણે વં-ધ્યત્વની સમસ્યા ખૂબ સામે આવી રહી છે.ત્યારે સ્ત્રી કે પુરૂષ વં-ધ્યત્વના કારણે માતા-પિતા બનવાનું સ્વપ્ન અધૂરું રહી જાય છે.ત્યારે શું તમે જાણો છો કે તમારી ખાવાની આદતોમાં થોડા ફેરફાર કરવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.ત્યારે આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે ખાવાની એક વસ્તુ તમને વં-ધ્યત્વની આ સમસ્યાને દૂર કરી શકે છે.

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.

અમેરિકન જર્નલ ઑફ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ પરફોમાન્સ વધારવામાં અને પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે.ત્યારે તે ટેસ્ટોસ્ટેરોનના સ્તરને સુધારવામાં અને પુરૂષાર્થ વધારવામાં પણ મદદ કરે છે. ત્યારે એટલું જ નહીં, ડ્રમસ્ટિકને ‘ઇન્ડિયન વા-યગ્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દક્ષિણ આફિર્કાના ઘણા દેશોમાં કુપોષણથી પીડાતી વ્યક્તિઓને આહારમાં સરગવાની સીંગને સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. આર્યુવેદમાં સરગવા સીંગ ૩૦૦ રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવી છે. સરગવાની સીંગના બિયામાંથી તેલ કાડવામાં આવે છે. તેની છાલ, પાંદડા, જડ વગેરેમાંથી આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તે શરીરના સાંધાઓને મજબૂત કરે છે.

વિટામીન સી.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુરમ ાત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.

ત્યારે ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને ઈન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓની સારવારમાં તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે વંધ્યત્વ માટે ઉપયોગી સરગવાની સિંગમાં ભરપૂર માત્રામાં ઝિંક રહેલું હોય છે ત્યારે જે મહિલાઓમાં વંધ્યત્વની સમસ્યાને દૂર કરે છે.ત્યારે વધુમાં, ડ્રમસ્ટીકમાં ટેરીગોસ્પર્મિન નામનું તત્વ રહેલું હોય છે જે શુરાણુઓની સંખ્યા વધારવામાં અને તેની ગતિશીલતા જાળવવામાં મદદ કરે છે પોષક તત્વોથી ભરપૂર હોય છે.સરગવાની સિંગનો ઉપયોગ એક સુપરફૂડ તરીકે થાય છે જે જૂની બીમારીઓને દૂર કરી શકે છે.

ત્યારે તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, પ્રોટીન,વિટામિન્સ,ફોલેટ,લ્શિયમ,આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ,સોડિયમ અને ઝિંક જેવા ઘણા પ્રકારના પોષક તત્વો છે.ઘણા ત્વચા રોગમાં સરગવાની સીંગનો ઉપયોગ કરીને તેનો લાભ ઉઠાવી શકીએ છીએ.તેનું તેલ સોરાયસિસ એક્ઝિમાના રોગ પર લગાડવાથી ફાયદો થાય છે.ખીલ અને બ્લેકહેડસની તકલીફ હોય તો બેન ઓઇલને ચહેરા પર લગાડવું. તે કલીન્સિંગ અને એન્ટીસેપ્ટિક ગુણ ખીલ અન બ્લેકહેડસને દૂર કરે છે.

કોશિકાઓ માટે ગુણકારી તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધરે છે. તેના સેવનથી સ્પરુત્ પ્રદાન થાય છે.તેમજ થાક જલદી લાગતો નથી.તેમાં સમાયેલા એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.